SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા—[૧] રાજકોટમાં ફાગણ શુદિ ૪ ના શેડ છેોટાલાલ હેમચ'દ પાટણવાળાના દેરાસરની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી તથા પૂ. આ. મ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના હાથે કરવામાં આવી. [૨] ગેારકડામાં ફાગણ સુદિ ૩ ના પૂ. આ. મ. શ્રી વિજયમેનસૂરીશ્વરજીના શિષ્ય પૂ. પં. શ્રી ધર્માંવિજયજીના હાથે શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૩] દાંતરાઈમાં ફાગણ શુદિ ૫ ના પૂ. આ. મ. શ્રી વિજયલક્ષ્મણુસૂ રેજીના હાથે શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા—[૧-૨] અમદાવાદમાં માગસર શુદિ ૫ ના પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિ સુરીશ્વરજીએ મારવાડના ભાઇશ્રો લક્ષ્મીચંદજી તથા ભાઇશ્રી હરખચંદછતે દીક્ષા આપી. દીક્ષિતનાં નામ અનુક્રમે મુ. લાભવિજયજી અને ધર્મવિજયજી રાખીને તેમને અનુક્રમે પૂ. મુ. મ. શ્રી ક ંચનવિજયજીના તથા પૂ ૫. શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૩] સુરતમાં માગસર વિદ ૧ ના પૂ. આ. મ શ્રી વિજયવિજ્ઞાનસૂરિજીએ ભાઇશ્રી સુરવન્દભાઇને દીક્ષા આપી. તેમનું નામ મુ. ચક્રોવિજજી રાખીને તેમને પૂ. ઉ. મ શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૪] સુરતમાં ફાગણુ શુદિ પ ના પૂ. મુ. મ. શ્રી મૃગાંકવિજયજીએ ભાઇશ્રી ફુલયદભાઇને દીક્ષા આપી, તેમનું નામ મુ. ભદ્રા ન વિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. [૫] અમદાવદમાં ફાગણ સુદ ૫ ના પૂ. આ. મ. વિજયસિદ્ધિસૂરીશ્વરજીએ પાતળુવાળા ભાઇશ્ર મફતલાલને દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ ઋદ્ધિપ્રવિજયજી રાખીને તેમતે પૂ. મુ. મ. શ્રી રત્નાકરવિજયજીા શિષ્ય બનાવવામાં આવ્યા. [૬૭] એટાદમાં કાગળુ શુદિ ૨ ના પૂ. આ. મ. શ્રી. વિજયામૃતપૂરજીએ બે ભાઇમાને દક્ષા આપી તેમનાં નિીતપ્રભવિજયજી અને હીરપ્રમવિજયજી નામ રાખ્યાં. [૮] લુણાવાડામાં ફાગણ સુદ ૨ ના પૂ. ૬. મ. શ્રો. ભુતવિજયજીએ નિપાણીનિવાસો ભાઇ રમણુલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. રત્નશેખરવિજયજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રા. સુદર્શનવિજયજીના શિષ્ય બનાવ્યા. [૯] વીસલપુરમાં ફાગણુ દેર ના પૂ. ૫. રંગવિમળજીએ બાવળી ( પંજાબ ) ના ભાઈશ્રી ધ ચંદ્ર” ગુપ્તાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. ધીરવિમળજી રાખીને તેમને પૂ મુ. મ. શ્રી. કનકવિમળ”ના શિષ્ય બનાવ્યા. [૧૦] સુરતમાં ફાગણ શુદિ ૧૨ ના ભાઈશ્રી વિનેાદભા ને દીક્ષા આપવામાં આવી. દીક્ષિતનું નામ મુ. બલભદ્રવિજયજી રાખીને તેમને પૂ.મુ.મ. શ્રી. જીતેન્દ્રવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૧૧] વડાવલીમાં ફાગણ શુદિ ૫ ના પૂ. આ. શ્રી વિજયમનહરસૂરિજીએ ભાઇશ્રી અંબાલાલ ઉગરચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. સુમ ́ગવિજયજી રાખીને તેમને પૂ. સુ, મ. શ્રી. ભદ્ર વિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૧૨] વરકાણામાં માગસર શુદિ ૧ના પૂ. આ. મ. શ્રી. વિજયલલિતસૂરિજીએ જંબૂસરવાળા ભાઇશ્રી સુરેન્દ્રભાઈ તથા બીજા એક ભાતે દીક્ષા આપી દીક્ષિતેનાં નામ અનુક્રમે મુ. જનવિજયજી તથા જયંતવિજયજી રાખવામાં આવ્યાં. કાળધમ−[1] સુરતમાં પાસ શુદ્ધિ ૭ ને રવિવારના અપેારના ૩ા વાગે વયેાવૃદ્ધ પૂ. મુ. મ. શ્રી ઋદ્ધિવિજયજી ૮૫ વર્ષની ઉમ્મરે કાળધર્મ પામ્યા. [૨] મહુવામાં માહ શુદિ ૭ ની રાત્રે પૂ. મુ. મ. શ્રી. દુવિજયજી (ખેડાવાળા ) તપસ્વી કાળધર્મ પામ્યા. [૩] વલાદમાં માહ શુઃિ ૧૨ ના પૂ. આ. મ. શ્રી. વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્ય પૂ. મુ. મ. શ્રી વિવેકવિજયજી કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy