________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ--વિશેષાંક
સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય
[ ૧૫૯ વસ્યા હતા. પારસી ગ્રંથામાં આ બિનાતે ટેકા આપનારી હકીકત આવે છે. ચિનના ગ્રંથામાં પણ આ વાતને સમન કરનાર બિના મળે છે. તે પછી ઇસ્વીસનની પૂર્વે પહેલી સદીમાં શક લેકે સિંધમાં આવી વસ્યા હતા. ઇસ્વીસન પૂર્વે° ૮૮ માં બીજા મિત્રેડટસનું મરણ થયા બાદ સિસ્તાનના શક લેાકેા પાર્થિયાથી સ્વતંત્ર થઈ ગયા અને સિંધમાં ગયા. ઇસ્વીસન ૧૬૦ માં ટાલેમી નામના લેખકે જણાવ્યુ છે કે કાઠિયાવાડમાં શક લેકાનું રાજ્ય હતું. ઈ. સ. પૂર્વે ૬૦ માં શક લોકોનું રાજ્ય સિંધ, કાઠિયાવાડ, અને માલવા સુધી ફેલાયલું હતું. ગવસેનની નાસભાગ-જમનીમાં
સ્વ`વાસી શ્રો ચીમનલાલ સંઘવી જણાવે છે કે, ભારતીય ગ્રંથામાં ગભિન્નની નાસભાગની હકીકત મળે છે, પણ તે નાસીને કયાં ગયેલ તેની નોંધ નથી. પરંતુ રેશમના મહાન ઇતિહાસકાર પ્લીલીની તેાંધમાં નીચલી હકીકત મળી આવે છેઃ-ઈ. સ. પૂર્વે ૬૦ માં ભારતવના વ્યાપારીઓનાં કેટલાંક સુંદર વહાણે। આફ્રિકા જવા ઊપડયાં. સમુદ્રયાત્રા દરમિયાન હિંદી મહાસાગરમાં તેમને એક પ્રચંડ વાવાઝોડાનું તફાન નડતાં તેમનાં કેટલાંક વહાણુ સમુદ્રને તળીયે જઇ બેઠાં. આ વ્યાપારિએમાં ઉત્તર ભારતના કન્તુ ક ગલ (ગઈભિલ્લ) નામને એક રાજની પણ હતા. સદ્ભાગ્યે એ રાજવી અને તેની સાથેના બીજા કેટલાક વ્યાપારીએ તે ફ્રાનથી બચી જવા પામ્યા. પરંતુ સમુદ્રના તે ફાની પ્રવાહેાથી તે આડમાર્ગે ચડી ગયા. લગભગ દશ માસ પછી તેએ છેક જમતી (Germany)તી ખાડીમાં જઇ પહોંચ્યાં. જ`નીમાં કેટલાક દિવસ ગાળીને તેએ ફ્રાંસ ગયા. ફ્રાંસમાં એ સમયે મિરલસ નામતો રામન સૂખા શાસન ચલાવતા હતા, તેણે કતુ કગલ્સ (ગભિલ્લ) તેમજ તેના સાથીઓનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને રોમન નૃપતિ ટેટસ ઉપર એક ભલામણપત્ર લખી આપ્યા. એ ભલામણપત્ર લઇને કતુ કગલ્લ અને તેના સાથીએ રેશમ પહોંચ્યા. ટેટસે તેમનું સ્વાગત કર્યું. વગેરે. ''
વિક્રમના જન્મ
ગણત્રી કરતાં એમ માલમ પડે છે કે શક સામંતા, શ્રી કાલકાચાય સાથે, હિંદુસ્થાનમાં ઇ. સ. પૂર્વે ૬૧ માં દાખલ થયા અને ગભિલ્લને તેઓએ ઈ. સ. પૂર્વે ૫૯ માં હરાવ્યેા. એ પછી ગભિલ્લુ નાસી ગયા અને જ`ની, ફ્રાન્સ અને રામની મુલાકાત લઇને ઈ. સ. પૂર્વે ૫૭ માં પાછા હિંદુસ્થાનમાં આવ્યે. એ પછી તેની રાણીએ તેનું મંત્રેલું ગધેડીનું ચામડું બાળી ભૂકયું. એ ચામડુ બળી જવાથી ગભિન્ન મરણ પામ્યા, અને તે વખતે રાજા વિક્રમ મદનેરેખાના ગ'માં હોવાથી, ગભિક્ષના મરણ બાદ વિક્રમને જન્મ થયા. ઈ. સ. પૂર્વે ૩૯ માં જ્યારે વિક્રમ ૧૮ વર્ષાંતે થયા ત્યારે તેણે શક લેાકેાને પરાજય કર્યો અને તેમને ચ્યવતીની ગાદીપરથી ઉડાડી મૂકયા. આ બિના કાશ્મિર રાજ્યની સંશાધિત રાજ્યવશાવલી'’ (The revised chronology of Kashmir Kings. Journal of Indian Histories Vol. 18. p. 58) ના પહેલા પુસ્તકના ૫૮ મા પાના પર જણાવેલી છે. વળી પ્રયાગથી પ્રગટ થતાં વિજ્ઞાન” માસિકના સ. ૧૯૯૪ ના વર્ષીના એપ્રીલ માસના અંકમાં આપેલી છે. વિક્રમસવની ગણના ઈ. સ. પૂના ૫૭ મા વર્ષમાં થઈ હતી તે જોતાં એમ માની શકાય કે વિક્રમના જન્મકાળથી સંવત્સરની શરૂઆત થઇ હતી. ‘ભવિષ્યપુરાણ”માં વિક્રમસવ ઉલ્લેખ છે.
C5
For Private And Personal Use Only