________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
93
વિક્રમ-વિશેષાંક ]
સંવત્પ્રવર્તક રાજા વિક્રમાદિત્ય
[ ૧૫૭
“ કાલકાચાર્ય કથાનક
*
*
66
નામનું પુસ્તક લખ્યું છે, તેમાં તેઓએ જણાવ્યું હતું કે કાલકાચાર્ય કચાનક ” ના રચનાકાળ ચેસપણે નક્કી થઈ શકતા નથી. એ કથાનક, શ્રી ભદ્રબાહુ–રચિત ‘ કલ્પસૂત્ર ' ના પરિશિષ્ટમાં પ્રાથે મળી આવે છે. એ કલ્પસૂત્ર વિક્રમસ ંવત્ ૫૧૦ પૂર્વે માત્ર યતિએ જ વાંચતા હતા; પણ તે પછી તે યતિઓ તરફથી ગૃહસ્થા સમક્ષ પણ વાંચવામાં આવતું હતું. એ કાલકાચાર્યે જ સંવત્સરીનેા ભાદ્રપદ શુદ્ધિ પાંચમને દિવસ ફેરવીને ભાદ્રપદ ચેાથને કર્યાં હતા. શ્રી કુમારપાલ રાજાના સમયમાં અહિંસાધતા કા વગડાવનાર શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે રચેલા ગ્રંથ શ્રી “ ચેગશાસ્રવૃત્તિ ” માં શ્રી કાલકાચાય વિષે ઉલ્લેખ છે. મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજે “ અભિકાલક' નામના પુસ્તકના ૯૪–૧૨૦ પૃષ્ઠોમાં શ્રી કાલકાચા વિષે લખ્યું છે. વળી કાશી નાગરીપ્રચારિણી સભાએ પ્રગટ કરેલ ‘દ્વિવેદીઅભિનંદનગ્રંથ'માં શ્રી કાલકાચાર્ય વિષે એક લેખ લખ્યા છે. ખરતર ગચ્છની પટ્ટાવલી તપાસતા તેમાં ત્રણ કાલકાચાય થયાના ઉલ્લેખ મળે છે, પહેલા કાલકાચાને સ્વર્ગીવાસ વીરસવત્ ૩૭૬ માં અથવા વિક્રમસવત્ પૂર્વે ૯૪ માં ૯૧ વર્ષની ઉંમરે થયે। હતા. બીન કાલકાચાર્યનું મૃત્યુ વીરસવત્ ૪૫૩ માં અથવા વિક્રમસ ંવત્ પૂર્વે ૧૭ ના વર્ષોંમાં થયું હતું. ધર્મપ્રભસૂરિએ લખેલ હસ્તલિખિત પ્રતમાં આ વિગત છે. આ બોન્ન કાલકાચાર્યની બહેન સરસ્વતી વિષે જે ઉલ્લેખ હવે પછી થવાના છે, તેને રાન ગભિન્ન ઉપાડી ગયા હતા અને પિતાના રાજમહેલમાં તેને બેસાડી હતી. એ જ સરસ્વતીને ગર્દભિન્નની હાર પછી વિક્રમસંવત્ પૂર્વે ૧૭ મા વર્ષમાં ફરીથી સાધ્વી–દીક્ષા અપાઇ હતી, એમ આ ઉપરથી ધારી શકાય છે. ત્રીજા કાલકાચાર્ય વીરસવત્ ૯૯૩ માં અથવા વિક્રમસંવત્ ૧૨૩ માં થયા હતા. પ્રથમ કાલકાચાર્યે પ્રજ્ઞાપનાસૂત્રની રચના કરી હતી, એવી માન્યતા છે. સાક્ષી સરસ્વતી અને ગભિલ્લ
“ કાલકાચા કથાનક'ના પૃ′ ૩૮ માં જણાવ્યા પ્રમાણે કાલકાચાય (બીજા)ની વ્હેન નામે સરસ્વતી સવલાવણ્યસંપન્ન હતી. એક વખતે શ્રી કાલકાચાય બિહારમાં વિચરતા હતા અને તેમની એન સરસ્વતીએ પણ સાધ્વી-દીક્ષા લીધી હાવાથી તે પણુ બિહારમાં વિહાર કરતી હતી. ત્યારે અવંતીનાથ ગવસેને તેને જોઈ અને તેને ખળથી પકડાવી મંગાવી પેાતાના મહેલમાં દાખલ કરી દીધી. આ સામે શ્રી કાલક્રાચાર્યે વાંધે લીધા અને રાજા ગÖવસેનને અનેક દૃષ્ટાંતા આપી સાધ્વી સરસ્વતીને છેડી દેવા સમજાવ્યે. તે છતાં રાજા ગભિલ્લુ ન સમજ્યા. આથી શ્રી સંધતી રક્ષા અર્થે શ્રી કાલકાચાર્ય' સાધુ વસ્ત્રોના ત્યાગ કર્યાં અને ઇરાન તરફ પ્રયાણ કર્યું. ઈરાનમાં તે વખતે શક કુલના રાજાએ
રાજ્ય કરતા હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલકાચાય સિસ્થાનમાં
વિધાભ્રષણ પડિત ભુજખલી શાસ્ત્રી અને પ્રેફેસર શ્રીદેવસહાય ત્રિવેદી એમ. એ.ના જણાવ્યા પ્રમાણે “ તે વખતે સિસ્થાનમાં (શસ્થાનમાં) શાહાનશાહીએ રાજ્ય કરતા હતા. અને દરબારી સામ'તાને શાહી કહેતા હતા. શ્રી કાલકર એક શાહીને ત્યાં જઇને રહ્યા. એક વખત એવું બન્યું કે શાહાનશાહે, જે શાહીને ત્યાં શ્રી કાલકાચા એક દૂતને માન્યેા. એ દૂતને જોતાં પેલા શાહીનું માં કાલકાચાયે પેલા શાહીને દિલગીરીમાં જોઇ, તેનું કારણ પૂછ્યું. પેલા
ઊતર્યા હતા ત્યાં,
ઊતરી ગયું. શ્રી શાહીએ જવાબમાં
For Private And Personal Use Only