________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય
લેખકઃ-શ્રીયુત સાકરચંદ માણેકચંદ ઘડિયાળી
આપણા વેપારી વર્ગ તરફથી દર દિવાળીએ નવા વર્ષોંના ચેપડા લખાય છે, અને એ દિવસને મુને દિવસ ગણવામાં આવતા હેાવાથી, એ વખતે શુભ શરૂઆત થાય તે માટે મેાટી ધામધૂમથી શારદાપૂજન થાય છે, આનંદનાં વાજાં વગડાવાય છે, અને મુના સાદા કરીને આખુ વધુ આનંદ વચ્ચે પસાર થશે એવી આશાએ સેત્રાય છે. હાલમાં કેટલાક જૈન વેપારીએ જૈન વિધિથી પણ શારદાપૂજન કરે છે, અને ચાપડાની શરૂઆત કરતાં શ્રી ગૌતમસ્વામીને પણ યાદ કરી લે છે. એ જૈન વિધિનું પૂજન આવકારદાયક છે; તે માટે કાંઈ કહેવાનું નથી. પણ ઘણા જૈન ભાઈએ એ વાત જાણતા નથી કે જે વીર વિક્રમાદિત્યનું ૨૦૦ મું વર્ષાં તેઓએ ચેપડામાં શરૂ કર્યું છે તે વીર વિક્રમ પાતે પણ જૈન હતા–ચુરત જૈન હતા, અને તેઓએ પરદુઃખભંજન તરીકેનું બિરુદ જૈન આમન્યા અને જૈનધર્મ સ્વીકાર્યા બાદ જ મેળવ્યું હતું; એટલું જ નહિ પણ એ વીર વિક્રમે મોટા ભવ્ય સધ કાઢીને પાલીતાણાની યાત્રા કરી હતી, અને શ્રાવકાનાં વ્રત શ્રણ કરીને પેાતાના રાજ્યમાં કાઇ પણ જીવ દુ:ખી ન થાય એવી રીતે રાય કરીને, આખી પ્રજાને! ચાહ જીતી લીધા હતા અને પરિણામે તેને સંવત્ ચાલુ થયેા હતેા.
રાજા વિક્રમ ક્યારે થયા ?
રાજા વિક્રમ કયારે થયા, તે વિષે અત્યારના વિદ્વાનામાં મેટા મતભેદ છે. કેટલાકને મત તે એવા પણ છે કે રાજા વિક્રમાદિત્ય જેવી કાઇપણ વ્યક્તિ થઈ જ નથી. ખીન "કેટલાકાના મત એવો છે કે ૨૦૦૦ વર્ષોં પર સવપ્રવર્તક રાત વિક્રમાદિત્ય થયા જ નથી, પણ જેએાએ પેાતાને સંવત્ ચલાવ્યા, તે વીર વિક્રમાદિત્ય પાછલથી ધણી સિંદ પછી થયા હતા. આ સંબધમાં બીજા કેટલાક વિદ્વાના પેાતાના તરફથી જુદા જુદા વિચારે રજૂ કરે છે. આ સંબંધમાં “પ્રાચીન ભારતવર્ષ ”માં ઘણા ઊહાપોહ કરવામાં આવ્યે છે. “ પ્રાચીન ભારતવર્ષાં 'ના વિદ્વાન લેખક, ડૅાકટર શ્રી ત્રિભોવનદાસ લહેરચંદ શાહે એ સંબંધમાં પોતાના પુસ્તકના ચોથા ભાગમાં લ'બાણુ ચર્ચા ચલાવી છે, અને તે ઘણી વાંચવા લાયક છે. તે ઉપર વિદ્વાનેનું હું ધ્યાન ખેંચું છું.
*
46
પણ શ્રી વીર વિક્રમાદિત્ય સબંધમાં માત્ર “ પ્રાચીન ભારતવર્ષ 'માં જ ઊહાપાડ કરવામાં આવ્યા છે, એવી માન્યતા જો કેટલાકેા ધરાવતા હોય તે। તે ખરેાબર નથી. વળી અન્ય દર્શીની જેમ જણાવે છે તેમ વીર વિક્રમાદિત્ય જૈન હતા જ નહિ, એ માન્યતા પણ બરાબર નથી. શ્રી વીર વિક્રમાદિત્ય ૨૦૦૦ વર્ષ અગાઉ થયા હતા અને પેાતાની વૃદ્ધાવસ્થામાં જૈનધર્માંના ચુક્ત અનુયાયી હતા, એ બાબતને ટેકા આપનારાં સેકડ। વર્ષાં અગાઉ લખાયેલ ધણાં પુસ્તકા મળી આવે છે. શ્રી વીર વિક્રમના આયુષ્ય અને રાજ્યકાળ સંબંધમાં પણ શ્રેણા મતભેદ છે. કેટલાકાનું એવું મંતવ્ય છે કે એ રાજા અઢાર વર્ષની ઉમરે અવંતી–ઉજ્જૈનની ગાદી પર આવ્યા હતા અને ૬૦ વષૅ સુધી રાજ્ય કરી મરણુ
For Private And Personal Use Only