________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨
રચ્યું છે. આ જિનશતક ઉપર સાંખ મુનિએ વિ. સ. ૧૦૨૫ માં પંજિકા રચી છે. કવિવર ધનપાલે વિ.સ. ૧૦૨૯ માં પાઇયલચ્છીનામમાલા રચી છે. આ કૃતિ વિક્રમની ૧૧મી સદીની છે. એની પહેલાંની કાઇ કૃતિમાં વિક્રમસંવા ઉલ્લેખ નથી. શીલાંકરએ આયારની ટીકા રચી છે. એની સાલ ગુપ્તસંવત્ છછર તેમજ શકસંવત્ ૭૭૨, ૭૮૪ અને ૭૯૮ જોવાય છે. દાક્ષિણ્યચિહ્નસૂરિએ શકસંવત ૭૦૦ માં એક દિવસ આ હતા ત્યારે કુવલયમાલા પૂર્ણ કરી એમ એની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે. જિનદાસણ મહત્તરે નંદીચુણિ રચી છે. એની સાલ શકસંવત્ પ૯૮ની છે. એના કરતાં કાઈ પ્રાચીન જૈન કૃતિ હાય અને તેને રચના-સમય શકસંવતમાં નોંધાયેલા હાય એમ જણાતું નથી. એવી રીતે વિમલસૂરિએ કવીરસંવત્ ૧૭૦માં રચેલા પઉમરિય કરતાં પૂર્વેની કાઇ કૃતિની સાલ વીરસવમાં નિર્દે શાયેલી જણાતી નથી. આ પ્રમાણે જો કે વિક્રમ, ગુપ્ત, શક અને મહાવીરના કસંવત્તા નિર્દેશવાળી જૈન કૃતિએ જોવાય છે, પણ માલવસવાળી ના એકે જણાતી નથી. જૈન શિલાલેખા વિષે આ જાતની તપાસ કરવી બાકી રહે છે. તેમ છતાં હું એટલું તે સચવીશ કે હાથીગુફામાં ખારવેલને જે શિલાલખ છે તે મુરિયકાલ યાર્ન મૌય સંવત્ ૧૬૫ ને છે, અને એહાળેની ટેકરી પરના જૈન મદિરના શિલાલેખ ૧૯ભારતયુદ્ધસવત્ ૩૭૩પ ના છે. જુઓ ભારતીય પ્રાચીન લાપમાલા, પૃ. ૧૬૧.
ઈ. સ.ના આર્હમા-નવમા સૈકાથી વિક્રમસંવતને પ્રચાર સર્વવ્યાપી બન્યા. એમ જણાય છે, જ્યારે પૂર્વે` સૂચવાયું છે તેમ માળવા અને એની આસપાસના પ્રદેશમાં માલવ્સંવત્ પાંચમી સદીથી તા પ્રચલિત હતા જ.
વિક્રમસંવત્ કાણે કયારથી શરૂ કર્યાં એ પ્રશ્નને નિર્ણય કરવા માટે કાલકર, ગ`ભિલ્લું અને ખારવેલ વિષે કેટલેાક વિચાર કરવે બાકી રહે છે. એટલે હવે એ દિશામાં પ્રયાણ કરવું જોઇએ, પરંતુ તેમ કરવા પૂર્વે હિન્દુ સ ંસ્કૃતિ અને વિદ્વત્તાના પુરસ્કર્તા તરીકે પકાયેલા વિક્રમાદ્વિત્યના દરબારમાં જે નવ રત્નો હાવાની માન્યતા છે તેમને વિષે વિચાર કરીશું.
નવ રસ્તે
" धन्वन्तरिः क्षपणकोऽमरसिंहङ्कवेतालभट्टघटखर्परकालिदासाः । ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥"
૬૭ રાજપુતાનેકા ઇતિહાસ (પ્રથમ ખંડ, પૃ. ૧૦ )માં એના લેખક ૫. ગોરીશકર ઓઝાએ કર્યું છે કે અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાંને વીરસંવત્ ૮૪ને એક શિલાલેખ મળ્યો છે. એ ઉપરથી એ અનુમાન થાય છે કે અશાકની પહેલાં પણ રજપૂતાનામાં જૈન ધર્મના પ્રચાર હતા. ઉપયુ ક્ત શિલાલેખ અજમેરના સંગ્રહસ્થાનમાં છે. એને વિષે ભારતીય પ્રાચીન લિપિમાલા ( પૃ. ૨-૩ )માં પણ ઉલ્લેખ છે.
૬૮ સ્હહેમકુમારસનું ગર્ભિત સૂચન ત્રિષશિલાકાપુરુષચરત્ર ( પર્વ ૧૦, સ. ૧૨, શ્લા. ૭૭ )માં છે, જ્યારે એને સ્પષ્ટ ઉલ્લેખ અભિધાનચિંતામણિ (કાંડ ૬, ક્ષેા. ૧૭૧ )ની સ્વાપન વિદ્યુતિ ( રૃ. ૬૧૫ )માં છે. પણ એ સંવા કાર્ય પ્રન્થના રચના-સમય તરીકે નિર્દેશ જોવામાં નથી. બાકી ધાતુની એક પ્રતિમામાં આ સવા ચેાથાવ તે ઉલ્લેખ છે. જીએ જૈન સત્ય પ્રકાશ ( વ. ૮, અ. ૯).
૬૯ જુએ ટિપ્પણુ ૭૬. સૌથી પ્રાચીન કાલગણના કલ્યબ્દ છે. એની ગણુતરી ઇ. સ. પૂર્વે ૩૨૦૧થી કરાય છે. આ ઉપરાંત ઇસાઇએ, યાહુદીઓ વગેરે સૃષ્ટયબ્દ ગણાવે છે. આલિમ્પિયાઅબ્દ અને રામક-અબ્દ આજે ચાલુ નથી. જીએ વશાલ ભારત (જુલાઈ, ૧૯૪૩).
For Private And Personal Use Only