________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક 1. વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૩૯
એઝીઝ (Azes) છે.૩૮ મતનું . સ્ટેન કેનેએ Historical Introduction to Corpus Inscriptonum Indicarum (Vol. II, pt. I)Hi 'st fuld મેં વાંચ્યું છે. પણ એ મૂળ લખાણ મારા જોવામાં આવ્યું નથી.
એસ. કે. દીક્ષિત “Chandragupta I[, Sahasānka alias Vikramāditya and the Nine Jewels” નામના ૩લેખ (પૃ. ૧૯૭)માં કહે છે કે એઝીઝ પહેલે વિક્રમ સંવતનો પ્રવર્તક છે એ જાતની સર જોન માર્શલની સુંદર અટકળની વિરુદ્ધ કશે પુરા હું જોતો નથી. હું એ સંવતને ઉજજેનના શકેના નાશ કર્યા બાદ ઈ. સ. ૪૦૫ માં સ્થપાયેલા સાહસક સાથે જોડું છું. આ સા સાંકસંવત માળવાની રાજધાનીમાં પ્રવતવાયો. એથી કરીને માલવસંવત્ જે પહેલાં એઝીઝ—સંવત તરીકે જાણીતો હતો તેને અને આને એક માનવાની ભૂલ ઊભી થઈ૪૦ અને એનું આ નામ, માલવગણે એનો ઉપયોગ કર્યો તેથી પડ્યું. સૌથી પ્રથમ એઝીઝ-સંવત તરીકે, પછી કૃત-સંવત તરીકે, પછી કૃત-માલવ–સંવત તરીકે, પછી માલગણ -સંવત તરીકે અને છેવટે માલવોના અથવા તો માળવાના રાજાઓના સંવત તરીકે એમ વિવિધ કક્ષાઓમાંથી આ સંવત પસાર થયે.
વિશેષમાં દીક્ષિતે ૧૯૭માં પૃષ્ઠમાં કહ્યું છે કે ર્ડો. સ્ટેન કૅને જે વહેંફમનની પિડે એઝીઝ પહેલાને, એઝિલિસિઝ ( Azilises )ને અને એઝીઝ બીજાને અભિન્ન ગણે છે અને જે અઝીઝને સંવત સાથે સાંકેતિક રીતે (symbolically) સંબદ્ધ માને છે તેની સાથે હું એકમત થઈ શકતો નથી.
૧૯૪મા પૃષ્ઠમાં તેમણે કહ્યું છે કે વિક્રમ સંવતને બદલે સાહસક–સંવતના ઉલ્લેખવાળા ઓછામાં ઓછા બે શિલાલેખ છે: (૧) મોબા-કિલ્લાની દિવાલ ઉપર અને (૨) રાજા પ્રતાપના સમયમાં રેહતાસ્મહું ખડક ઉપર કોતરાયેલ. (૭) ડ. ફલીટ એમ કહે છે કે ૪૧કનિષ્ક વિક્રમ સંવતનો પ્રવર્તક છે.૪૨ (૮) કેટલાક પુરાતત્ત્વજ્ઞાનું કહેવું એ છે કે કોઈ કારણસર ઈ. સ. પૂર્વે ૫૭ માં માલવસંવત
શરૂ થયો. પછી ચદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૪૦૦ની આસપાસમાં શાને હરાવી પશ્ચિમ હિન્દ સર કર્યું ત્યારે આના સ્મરણાર્થે માળવાના લેકેએ એ ચન્દ્રગુપ્તની ‘વિક્રમાદિત્ય” નામની જે પદવી હતી એ ઉપરથી માલસંવતનું નામ વિક્રમ સંવત પાડ્યું.
36 oyal Journal of the Royal Asiatic Society (1914, p. 973). એઝીઝ પહેલા તેમજ બીજા વિષે C HI (પૃ. ૫૮૧ )માં પણ ઉલ્લેખ છે. પહેલાના નામની સાથે કૌંસમાં ઈ. સ. પૂર્વે ૫૮ એમ લખાયેલું છે (જુઓ પૃ. ૫૫૬). એઝીઝ બીજાનું રાજ્ય ઈ. સ. ૧૯ માં પૂરું થયું. (જુઓ પૃ. ૫૭૩).
૩૮ આ લેખ The Indian Culture (Vol. VI)માં પ્રસિદ્ધ થયેલો છે. - ૪૦ એજન, પૃ. ૧૯૨,
૪૧ ઈ. સ. ના પહેલા સૈકામાં ઉફિસિઝ (Kadphises) નામે રાજા થયો. એને પુત્ર એના જ જેવા પરાક્રમી રાજા થયો. એના પછી કનિષ્ક ગાદીએ આવ્યો. એ બૌદ્ધ ધર્મના
મહાયાન” પંથનો આશ્રયદાતા હતા. જુઓ હિન્દુસ્તાનને ઈતિહાસ (પૃ. ૬૨-૬૩). કનિષ્ક ઈ. સ. ૭૮માં નવો સંવત્સર ચલાવ્યો. જુઓ C H1 (p 583).
82 yil Imperial Gazetteer of India (Vol. II, pp. 4-5 fn.).
For Private And Personal Use Only