________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
)
(૪)
વિક્રમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય
[ ૧૩૭ શકે છેલ વિનાશક ગણાય છે. એને જ કેટલાક “સાહસક” માને છે. (૩) ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં થઈ ગયેલા યશોવર્મન રાજાએ “વિક્રમાદિત્યની ઉપાધિ
ધારણ કરી હતી. જેમની દક્ષિણમાં આવેલ “બાદામી'માં રાજધાની હતી અને જેઓ શકસંવત પ્રમાણે વર્ષો ગણતા હતા એવા કેટલાયે રેગ્યાલુક્ય વંશના રાજાઓએ વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. જેમકે વિક્રમાદિત્ય પહેલ (ઈ. સ. ૬૪૨-૬૮૦), વિક્ર
માદિત્ય બીજે (ઈ. સ. ૭૩૩ -૭૭) વગેરે. ૨૦ | વિક્રમ સંવત કેણે પ્રવર્તાવ્ય એ પ્રશ્નના ઉત્તરો વિવિધ રીતે અપાયા છે. તે પૈકી કેટલાક નીચે મુજબ છે – (૧) સી. વી. વિઘનું કહેવું એ છે કે અવન્તી કે ઉજજેની જે રાજાની રાજધાની હતી
એ જ રાજાએ ઈ. સ. પૂર્વે ૫૭ માં પિતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો છે.
૫. ગૌરીશંકર હીરાચંદ ઝા પણ આ વાત સ્વીકારે છે. વિશેષમાં તેઓ એમ પ્રતિપાદન કરે છે કે કાર્તિક શુક્લ પ્રતિપદ્દ એ માલવાના રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિકનો દિવસ છે અને એ દિવસથી વિક્રમ સંવતની કે માલવસંવતની શરૂઆત થયેલી છે. ૨૯ કેટલાકનું માનવું એમ છે કે આ તો વિક્રમાદિત્યને જન્મદિવસ છે અને એના સ્મારક તરીકે વિક્રમ સંવત પ્રવર્તાય છે. દેવસેનસૂરિએ સણસારમાં જે એતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે ત્યાં વિક્રમના સ્વર્ગવાસથી વર્ષ ગણુવ્યાં છે. જુઓ વીરનિર્વાણ સંવત
ઔર જૈન કાલગણના (પૃ. ૧૫૮). મેરૂતુંગસૂરિએ નીચે મુજબની જે ગાથા ધી છે તે ઉપરથી તે વિક્રમાદિત્યના રાજ્યારોહણ પછી ૧૭ વર્ષે વિક્રમસંવત્સર શરૂ થયો એમ જણાય છે –
“વિનર જ્ઞાતા સત્તાવાર્દિ વાપરવરી”૩૦ (૨) ઈ. સ. પૂર્વે ૫૮ માં ગભિલ્લ રાજા વિક્રમાદિત્ય થયો છે અને એણે વિક્રમ
સંવત પ્રવર્તાવ્યો છે. (૩) રાખાલદાસ બેનરજીના મત મુજબ શક નહપાને વિક્રમ સંવત
૨૭ ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં ચાલુ દક્ષિણમાં સત્તા પર આવ્યા. કેટલાક ચાલુક્ય રાજાઓ જૈન ધર્મના પક્ષપાતી હતા. જુઓ હિંદુસ્તાનને ઈતિહાસ (પૃ. ૧૦૯).
૨૮ જુઓ સી.વી. વૈદ્યકૃત History of medieval Hindu India (પ્ર.રહ૬). - ૨૯ જુઓ શાસ્ત્રી રેવાશંકર મેઘજી પુરહિતનો “શક પ્રવર્તક પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્ય” લેખ જે ગુજરાતીના ગઈ સાલના દીપોત્સવી અંક (પૃ. ૬-૯)માં પ્રસિદ્ધ થયો છે.
૩૦ મેરૂતુંગરિએ આને અર્થ જુદો કર્યો છે. તેમણે કહ્યું છે કે નવાહનના રાજયથી ૧૭ વર્ષે વિક્રમાદિત્યનું રાજ્ય થયું. અને એ રાજ્ય બાદ સંવત્સર ચલાવાય. આ અર્થ બરાબર નથી એમ વીરનિર્વાણુસંવત ઔર જૈન કાલગણના (પૃ. ૧૪૧)માં સુચવાયું છે. - ૩૧ C H I (પૃ. ૫૭૭)માં ઉષવદાત(ત્રકષભદત્ત)ને નહપાનના bro
For Private And Personal Use Only