________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૦ ૫]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમસંવતના પ્રારંભ પણ
૧ તે સમયને આંધ્રપતિ અવંતીપતિ નથી જ અને આંધ્રદેશમાં થયા જ નથી માટે આંધ્રપતિ સંવવક વિક્રમાદિત્ય બની શકે તેમ નથી. હા, એટલું બની શકે કે તેણે શાને જીતવામાં વિક્રમને જરૂર મદદ કરી હશે, જે વસ્તુ આપણને યુગપુરાણુમાંથી મળે છે, એટલે તે આંધ્રપતિ વિક્રમાદિત્યને સહાયક હશે પણ તે પેાતે વિક્રમાદિત્ય નથી જ.
૨ તે સમયે અવન્તીની ગાદીએ ગભિલવશ હતા તેથી ઈ. સ. પૂર્વે ૫૭ માં ગભિન્નવંશીય જે રાજા અવન્તીની ગાદીએ તે। તેને જ સંવત્પ્રવતક વિક્રમાદિત્ય માનવામાં આવે તે કશી હરકત જણાતી નથી. તેણે પોતાની શક્તિને મજબુત કરવા માટે માલવપ્રજાના સહકાર સાધ્યા હોય કે તેનું અધ્યક્ષસ્થાન સ્વીકાર્યું હાય તેા તે વસ્તુ પણ વાસ્તવિક છે. એટલે આ વિક્રમાદિત્ય તે જ સાચા-સંવત્પ્રવૃત ક–વિક્રમાદિત્ય છે અને તેણે સંવતમાં પેાતાની સાથે પોતાની સહકારી પ્રજાને પણ અમર બનાવી છે.
૩ ભરુચા રાજા અમિત્ર ઉજ્જૈન આવેલ છે અને ત્યાંના રાજા પણ બનેલ છે એ વાત સાચી છે, પણ તેને વિક્રમાદિત્ય તરીકે તે। ત્યારે જ માની શકાય કે જે તે તત્કાલીન અવન્તીના રાજવંશને હાય, પરન્તુ અમિત્ર અવન્તીના રાજવંશને જ હાવે! જોઇએ એ કાઈ અગત્યની ખીના નથી, કેમકે ઇતિહાસકારા ગંધર્વસેન અને વિક્રમાદિત્યની વચ્ચે થયેલા શક રાજાએને પણુ, ઘેાડાં વર્ષ રાજ્ય ચલાવવાના કારણે, જુઠ્ઠા ન'તારવતાં, બહુ વિચિત્ર રીતે, ગભિલ્લુ વ’શમાં જ સામેલ કરે છે. કલકત્તાવાળા એ. કે મજમુદાર - લખે છે કે—
56
Acharya Shri Kailassagarsuri Gyanmandir
At some opportune time Gandharvasen seized the throne of Ujjain. He was succuded by his eldest son Sanku, who ruled for a short time and then fell a victim to the ambition of his brother Vikrama; who made some conquests, and consolidated a prety large kingdom.”
અર્થાત્–ઉજજૈનની ગાદીએ ગંધર્વસેનની પછી તેના પુત્ર શકુ આવ્યા. તેણે થોડી સમય રાજ્ય કર્યું. અને પછી તે વિક્રમના હાથે માર્યાં ગયા. અને વિક્રમે રાજા બની કેટલીએક જીતેા મેળવી અવન્તીના સામ્રાજ્યને મેદું બનાવ્યું.
–( શ્રી હિન્દુ હિસ્ટરી પૃ. ૬૩૮ થી ૬૫૦; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૪ )
આ શંકુ તે કાઈ સાચા શંકું નથી, પણ ખરી રીતે તે શકરાા જ છે કે જેને મારીને વિક્રમે ઉજ્જૈનની ગાદી હસ્તગત કરી હતી. આ શક રાજા ગભિલ્લ વંશને ન હાવા છતાં તેને તે વંશમાં જેમ સામેલ કરવામાં આવ્યા છે તેમ અમિત્ર પણ ગભિન્ન વંશને ન હેાવા છતાં તેને તે વશમાં દાખલ કરવામાં આવ્યેા હાય તે તે સા બનવા ચેાગ્ય છે. આ માત્ર વિભિન્ન વંશને વાંધા દૂર કરવા માટે જ બતાવ્યું છે.
ખરી વાત તે। એ છે કે ગભ વશનેા પ્રારંભ જ દૃણુ રાજાથી થયા છે. જેમ અત્યારે સતીયા, સત્યવાદી, ઢેડી, ડગલી વગેરે સાખેા તદ્દનુકૂળ કારણેાથી જાહેર થઈ છે
૨૮ પુરાણકારાએ પણ આવી જ રીતે નન્દવર્ધનને પ્રદ્યોત તથા મહાર્નાન્દને શિશુનાગ વશમાં સામેલ કરી દીધા છે. જીએ મ્યા. ૫, ૧૧, ૧૨; વાયુપુરાણુ અ. ૯ શ્લોક (૩૧૩) ૩૨૦
For Private And Personal Use Only
વંશમાં અને નવિન મત્સ્યપુરાણુ અ. ૨૭૨