________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦–૧–૨
માં તે પાછા ભારતવષઁમાં આવ્યેા. પરંતુ રાણી મદનરેખાએ તેનું એઢવાનું મદ્રેલું ચામડું બાળી નાખવાથી તે તે જ સાલમાં મરણ પામ્યા. અને તે જ સાલમાં તેને વિક્રમ નામે પુત્ર થયેા. વિક્રમે ઇ. સ. પૂર્વે ૩૯ માં શાને હરાવીને અવન્તીનું રાજ્ય મેળવ્યું. વગેરે
(૧૫) ડૉ. ભગવાનદાસજીએ તેપાલના પ્રાચીન રાજાઓની “પાČતીય વંશાવલી ’ પ્રસિદ્ધ કરી છે, તેમાં લખેલ છે કે- કલિ સં.૨૭૬૪માં શિવદેવવમાં નેપાળની ગાદીએ આબ્યા.
ઈ. સ. પૂર્વે ૧૦૧ થી ૩૩ સુધી અંશુવર્માએ નેપાલનું રાજ્ય કર્યું. તેના સમયે વિક્રમાદિત્યે નેપાલની યાત્રા કરી હતી. વગેરે—(તા.૩૧-૧૦-૪૩ રવિવારનું ‘મુંબઈ સમાચાર’)
(૧૬) રા. અ. ચિંતામણિ વિનાયક વૈદ્ય લખે છે કે—વિક્રમ ઐતિહાસિક પુરુષ નથી એ કલ્પના ખાટી છે. તેને સંવત્ શરૂમાં “ સવત્ ” તરીકે, પછી માવસંવત્ તરીકે અને ઢાલ વિક્રમસત્' તરીકે પ્રવર્તો છે. જેમ શિવાજીએ રાજ્યારેાણુસંવત્ ચલાવ્યા તે શિવાજીસંવત્ કહેવાય છે અને તે ઉપરથી શિવાજીની હયાતી પણ મનાય છે તેમ વિક્રમસવથી વિક્રમની હયાતી માનવી એ વાસ્તવિક નિયમ છે. પ્રથમ દરેક રાજાને સંવત્ સ. ૧ થી ચાલતા હતા. તેની સાથે રાજાનું નામ ખાસ જોડાતું ન હતું, તેમ વિક્રમસંવત્ પણ સંવત્ શબ્દથી વપરાતા હતા. પરન્તુ ગુપ્તસંવત્ થતાં તેની સાથે વિક્રમનું નામ જોડાયું છે. ~~~( સન ૧૯૧૨ નવેમ્બરનું ઇન્ડિયન રીવ્યુ; સન ૧૯૧૩ નું સત્ય માસિક વષઁ ૨, અં. ૭ પૃ. ૩૨૮)
(૧૭) પ્રિન્સેસ જલ પુ. ૪ પૃ. ૬૮૮માં લખ્યું છે કે અગ્નિપુરાણના આધારે વિક્રમાદિત્ય દ્દુરૂપને પુત્ર છે. સંભવ છે કે આ ઘુરૂપ તે દર્પણું ગભિલ્લનું જ બીજું નામ હશે. —( ભીસા ટોપ્સ પૃ. ૧૪૨) (૧૮) મહમદ ગઝનવીના સમકાલીન દ્વિાન અલ્બેરુની લખે છે કે—કાશ્મીરના રાજા પ્રતાપાદિત્યના મિત્ર વિક્રમાદિત્યે શકાને હરાવ્યા, જે મેટી જીત હતી, તે સમયે સંવ પ્રારભ થયા છે. વળી ગુપ્તે શકાને હરાવ્યા, જે નાની જીત હતી, જે સં. ૧૩૫ ના સમય છે. ( ઇન્ડિયન રીવ્યુ; સત્ય માસિક વ ૨ . ૭) આ બધાં પ્રમાણાના આધારે વિ. સ. ૧ માં વિક્રમાદિત્યની હયાતી નક્કી થાય છે. અને તે વખતે જ તેને–તેના નામને સંવત્ ચાલુ થયાનું જણાય છે.
લાકપ્રિય રાજાના લેાકહિતના કાને લઈને તેને સંવત્ ચાલે છે.૨૨ વિક્રમરાન્ત યુગપ્રવર્તક, સંગઠનકાર અને ખલવાન રાજા હતા તેથી તેને સંવત્ પણ ત્રણ નામથી પ્રસિદ્ધ થયા છેઃ ૧ કૃતસંવત્, ૨ માલવસંવત્, ૩ વિક્રમસંવત્,
(૧) કૃતસ ́વત્
k
કૃતસંવત્—આના અર્થ “ કરેલા પ્રવર્તાવેલો સંવત્” થાય છે. આ શબ્દ જ એમ સુચન કરે છે કે આ સંવત્ ખાસ નિમિત્તે જ પ્રવર્તાવેલા છે. વિદ્વાના પણુ માને છે કે વિજય પામનારાઓએ વિજયની ખુશાલીમાં આ સંવત્ ચાલુ કર્યાં છે. અત્યાર સુધીના સંવતા એ માત્ર સંવતેા જ હતા, જ્યારે આ ખાસ આ ભાવનાના પ્રતીકરૂપે છે, એ વસ્તુ કૃત ' શબ્દમાંથી મળે છે. સાથે સાથે સંવત્પ્રુવ કે લોકાપકાર અને દાનવડે જગત્માં
२२ युधिष्ठिरो विक्रम - शालिवाहनौ ततो नृपः स्याद् विजयाभिनन्दन: । ततस्तु नागार्जुनभूपतिः कलौ कल्की षडेते शककारकाः स्मृताः ॥
—( જ`લ આફ ધી રાયલ એસિયાટિક સેાસાયટી (એમ્બે બ્રાન્ચ ) પુ. ૧૦ પૃ. ૧૨૮ ; પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃ. ૯૫, ભા. ૫ પૃ. ૨૫૮ )
For Private And Personal Use Only