________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪].
શ્રી જૈન સત્ય પ્રકાશ [કમાંક ૧૦૦-૧-૨ આમાં મહારાજા વિક્રમાદિત્ય અને તેના દાનનું સૂચન છે. (२) पूर्णे त्रिशच्छते वर्षे कलौ प्राप्ते भयंकरे ॥ १४ ॥
शकानां च विनाशार्थ आर्यधर्मविवृद्धये ॥ १५ ॥ विक्रमादित्यनामानं पिता कृत्वा मुमोद ह। ( સ વાઢss મહાકાશ પિતૃમાતૃxર્થરાજ | ૨૬ /
-(મવિથપુરા પ્રતિવર્ષ પર્વ રૂ ચતુર્ભુજ ? સ. ૭) (૩) તત ત્રિત વિંરાત્યાચાstધy જા
મવિષ્યતિ ભવેત્રમત્ય ... –( પુરણ ૨-૨-૪૦) (૪) અનુક્રમે અપ્લાટ, ગોપાળ, પુષ્પક, સવિલ અને વિઝષી શક રાજાઓ થશે, જેને અંતે દક્ષિણમાં આશ્રય લઈને રહેલ મહુમ ગભિલને પુત્ર વિક્રમાદિત્ય આંધ્રપતિની સહાયથી નર્મદાકાંઠે કાસુરમાં જીતશે, આથી તે શકારિનું બિરુદ ધારણ કરશે, અને અવન્તીની પ્રજા તેની યાદગીરીમાં વિક્રમ સંવત ચલાવશે. શકે આ આંધ્રપતિને લડાઈના મૂળ કારણરૂપ સમજીને સીધા દક્ષિણ પર હલ્લે લઈ જશે. ત્યાં એક આંધ્રપતિના ઘાથી શકનું મૃત્યુ થશે.
– યુગપુરાણ; દો. બ. કે. હ. ધ્રુવનું વ્યાખ્યાન, બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ પૃ. ૮૮; પ્રાચીન ભારતવષ ભા. ૪ પૃ. ૧૯ થી ૨૨)
૨૧ વીનસેન્ટ સ્મીથે અલ હીસ્ટરી ઑફ ઈન્ડિયા (આવૃત્તિ ૩ જી)માં હાલ રાજાને ઈ. સ. ૧૦૮ માં મૂકે છે. - ડૉ. ત્રિભુવનદાસ લ. શાહ હાલ રાજાને ઈ. સ. પૂર્વે ૪૦ થી ઈ. સ. ૧૫ માં મૂકે છે. (પ્રાચીન ભારતવર્ષ ભા. ૪ પૃષ્ઠ ૩૬, ભા. ૫)
શ્રીયુત ગૌરીશંકર હીરાચંદ ઓઝા જણાવે છે કે-ગાથાસપ્તશતીકારે તેના અંતમાં– તલરાજ પઠણુપતિ ઠીપિકર્ણના પુત્ર મલયાવતીને પતિ શતકર્ણ અને “હાલ” ઉપનામવાલા સાતવાહન તરીકે–પિતાને પરિચય આપ્યો છે. આંધ્ર વંશનો અંત ઈ. સ. ૨૨૫ લગભગમાં નિશ્ચિત છે. એટલે ગાથાસપ્તશતીની રચના તે પહેલાં થઈ છે. જો કે આ પુસ્તકમાં રાધાકૃષ્ણ (૧-૮૯). અને મંગળવાર (૩-૬૧) ઉલ્લેખ છે. પણ રાધિકાને ઉલેખ પંચતંત્રમાં અને વારનો ઉલ્લેખ છે. સ. ૪૪ ના બુધગુપ્તના એરણવાળા લેખમાં અને
છના અંધાઉ ગામથી મળેલ ક્ષત્રપ રુદ્રદામનના સં. ૫ર ફા. વ. ૨ ના લેખમાં (ગુરુવાર) પણ છે. એટલે એ હિસાબે આ ગ્રંથ અર્વાચીન બની જતો નથી. - મહાકવિ બાણે હર્ષચરિત્ર લૈ. ૧૩ માં સાતવાહનના સુભાષિતકેશની પ્રશંસા કરી છે. જે અત્યારે ઉપલબ્ધ ગાથાસપ્તશતીની જ છે. પ્રબંધચિંતામણિમાં પણ આ જ પુસ્તકનો ઉલ્લેખ છે. એટલે આ મેષ ઈ. સ. ની પહેલી કે બીજી સદીમાં બન્યો છે એમ માનવું પડે છે, વિક્રમ ચંદ્રગુપ્તની પહેલાં થયેલ છે, એ વાત કેવળ ગાથાસપ્તશતીથી જ નહીં પણ હાલ રાજાના સમકાલીન મહાકવિ ગુણકૃત બહત્કથાથી પણ નક્કી થાય છે. કથાસરિત્સાગર એ તેને સંસ્કૃત અનુવાદ છે. મિ. બર આ કથાને છઠ્ઠી સદીની માને છે, જ્યારે છે. રામકૃષ્ણ ગો. ભાંડારકર તેને બીજી સદીમાં મૂકે છે. વગેરે. .
–(ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૧૬૮ ની ટિપ્પણું)
For Private And Personal Use Only