________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ --(નિશીથચૂર્ણિ, વ્યવહારચૂર્ણિ, કલ્પચૂર્ણિ, પંચકલ્પચૂર્ણિ, કથાવલી, પ્રભાવચરિત્ર, કાલકાચાર્યકથા, સ્ટરી ઑફ ધી કાલક, દ્વિવેદી અભિનંદન ગ્રંથમાને પં. કલ્યાણવિજયજીને આર્ય કાલક શીર્ષક લેખ તથા કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા પુ. ૧.)
પુરાણોમાં ગભિલ વંશના સાત રાજાઓને ઉલ્લેખ છે. અને તેમને રાજ્યકાળ ૬૭ વર્ષને બતાવ્યો છે.
–(મસ્યપુરાણ અ. ર૭૩–૧૮; વાયુ૯૯-૩૫૯, ૩૨; ભાગવત ૧૨-૧-૧૭; વિષ્ણુ અં. ૪ અ. ૨૪ . ૧૪)
કવિ શૂદ્રકના મૃચ્છકટિક નાટકમાં જો શબ્દ છે જેનો અર્થ જામી થાય છે, જે તે કાળનું ચલણી નાણું છે એમ વિદ્વાને માને છે. આ ગધૈયા સિક્કા અત્યારે પણ પ્રાચીન અવશેષોના ખોદકામમાંથી મળી આવે છે, જે ગભિલવંશનું અસ્તિત્વ સ્પષ્ટપણે દર્શાવે છે.
પ્રો. સ્ટીનાને કહે છે કે ઈરાનથી આવેલા શાહીઓ પામીરમાં હિંદુકુશ પર્વતની ઉત્તરે બખ અને સાગદીયાની પૂર્વે કાસ્પીયન સમુદ્ર સુધીના વિસ્તારમાં વસતા હતા. પછી તેઓ સીસ્તાન (સકસ્થાન )માં વસ્યા. આ શકે ઈ. સ. પૂર્વે ૬૦ માં સિધ, કાઠિયાવાડ હું અને માળવા સુધી પોતાનું રાજ્ય ફેલાવી શક્યા હતા એમ પારસી અને ચીની ગ્રંથે ઉપરથી જણાય છે. તેઓ ઈ. સ. પૂર્વે ૮૮માં પાર્થિયાથી જુદા પડી સીંધમાં જઈ વસ્યા છે.
મિ. ટોલેમીએ ઈ. સ. ૧૬૦ માં લખ્યું છે કે ઈ. સ. પૂર્વે ૬૦ માં શકેનું રાજ્ય સિંધ, કાઠ્યિાવાડ અને માળવામાં ફેલાઈ ગયું હતું.
રમનો મહાન ઈતિહાસકાર પ્લીની કહે છે કે ઈ. સ. પૂર્વે ૬૦ માં ભારતીય વેપારીઓનાં કેટલાંક વહાણ આફ્રિકા જતાં મોટા વાવાઝોડાને લીધે સમુદ્રમાં જઈ બેઠાં. ભાગ્યને તેમાંથી કેટલાંક વહાણો બચી ગયાં, પણ આડે માર્ગે ચડી ગયાં, જે દસ મહિના પછી જર્મન ખાડીમાં જઈ પહોંચ્ય. આ બપારીઓની સાથે ઉત્તર ભારતને કઈકલ (ગ ભિલ્લ ) રાજા પણ હતા. ત્યાંથી તેઓ ક્રાંસમાં ગયા, જાં મનસૂબા મીટલસે તેનું ભાવભીનું સ્વાગત કર્યું અને રોમના રાજા ટેટસ ઉપર ભલામણ પત્ર લખી આપ્યો. રાજા તુંકગલ પિતાના સાથીઓ સાથે રોમ ગયે અને ત્યાંના રાજા ટેટસે તેનું સુંદર સ્વાગત કર્યું.
-(મુંબઈ સમાચાર સાપ્તાહિકનો તા. ૨૪-૧૦-૪૭ નો અંક.) આ સિવાય એ પણ ઉલ્લેખ મળે છે કે-કાલકાચા શકની મદદથી ગર્દભિલને જાવા તરફ નસાડી મૂક્યો હતો.
-(વી કૃત સ્ટેન્ડ ઑફ હિસ્ટરી પુ. ૧ પૃ. ૬૦૩; મુંબઈ સમાચારને ૧૯૯૯ દીપોત્સવી અંક પૃ. ૭૧)
મિ. રેપ્સન સ્પષ્ટતા કરે છે કે જે સિક્કાઓને પુરાવા સાચે સમજાય તે ઈ. સ. પૂર્વની પહેલી સદીમાં એતિહાસિક સ્થિતિ આ પ્રમાણે હતી-ઈ. સ. પૂર્વે ૯૦ માં ઉજજૈનમાં આંધ્રોનું, ઉજજૈનની ઉત્તરે યવનનું, પૂર્વમાં શુગનું, દક્ષિણમાં આંધોનું અને ઈ. સ. પૂર્વે ૭૫ લગભગમાં પશ્ચિમમાં શકનું જોર હતું. શકે ઉજજેન સુધી પહોંચ્યા હતા એ વસ્તુ કાલકાચાર્યની જેન કથામાં જળવાઈ રહી છે. એ સમયની ઐતિહાસિક પરિસ્થિતિ જે બીજ સાધનોથી આપણે જાણી શકીએ છીએ તે એ કથાથી વિરુદ્ધ નથી. અવંતીપતિએ જેને કનડ્યો હોય અને તેથી તેને નાસવું પડ્યું હોય એ સંભવિત છે. કર ગઈભિલ અને પરોપકારી શકવિજેતા વિક્રમાદિત્ય એ બને ઐતિહાસિક પુરુષો હોઈ શકે છે. ગર્દ ભિલ્લ
For Private And Personal Use Only