________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક 7
સમ્રાટ્ટ વિક્રમાદિત્ય
- [ ૧૨૧
હાય, એ રીતે તે શકારી ખરેા. બાકી શકારિ તરીકેને। અને સવપ્રવર્તી કે તરીકેના યશ તે। અવન્તીપતિને ફાળે જ જાય છે.
અલમિત્ર-વિક્રમાદિત્ય
જૈન ઇતિહાસમાં ઉલ્લેખ છે કે ઉજ્જૈનના રાજા ગભિલ્લે આચાય કાલકની ૧૮ બહેન સાધ્વી સરસ્વતીને બળજબરી વાપરીને પેાતાના અંતઃપુરમાં રાખી લીધી, આથી આચાયે રાજાને સમજાવવા માટે અનેક પ્રયત્ન કર્યાં. છેવટે રાજ્યભ્રષ્ટ થઇશ ઈત્યાદિ સૂચનાં આપી, છતાં જ્યારે ગભિન્ન એકતા બે ન થયા ત્યારે આચાયે આજીવિકા પાસે નિમિત્તશાસ્ત્ર ભણી, પારસકુલ ( ઈરાન-ફારસ વિભાગ ) માં જઈ ત્યાંના રાજાઓને રજિત ક્યાં અને કાઇ પ્રસંગે તે રાજાએને જીવનનું જોખમ આવો પડયું તે પ્રસંગે, જે તેએ પેાતાની સાથે આવે તે તેમનેા જીવ પણ બચે અને તેમને રાજ્ય પણ મળે-એમ જગુાવી આચાર્યશ્રીએ તેમને સાથે લીધા. આ રાજાઓએ અરબી સમુદ્રના રસ્તેથી કાઠિયાવાડમાં આવી પ્રથમ (વીર નિ.સં. ૪૬૧ લગભગમાં) તેનેા કાબૂ મેળવ્યેા. અને ત્યાં રાજ્યસત્તા જામતાં માઢું સૈન્ય એકઠું કરી ભરુચના રાજા બમિત્ર અને ભાનુમિત્રને સાથે લઈ ઉર્જાયનીને વેરા ધાહ્યો, અને ગભિન્નને ઉજ્જૈનની ગાદીએથી ઉડાડી મૂડયા. જો કે પ્રથમ તા મેાટા શાહાનુશાહી ત્યાંને રાજા બન્યા હતા, પણ પાછળથી અમિત્ર ત્યાંને રાજા બન્યા આ ઘટના વીર નિ. સંવત્ ૪૫૩ થી ૪૭૦ સુધીમાં બની છે.
સમય જતાં આચાર્ય કાલકે બલમિત્ર રાજાના ભાણેજ અલભાનુને દીક્ષા અ.પી આથી રાજાનું મન નારાજ થયું અને આચાર્યને ઉજ્જૈનમાંથી વિહાર કરી જવાનું જણાવ્યું. કાલકાચાર્ય પણ ત્યાંથી વિદ્વાર કરી દક્ષિણુમાં પેડણુ જઇ પહેાંચ્યા અને ત્યાં રાખ શાલિવાહનની વિનતિથી સંવત્સરી પર્વ જે આજ સુધી ભાદ્રપદ શુકલા પાંચમીએ થતું હતું તે ભાદ્રપદ શુકલા ચોથનું કર્યું. પછી શ્રમણુસંઘે પણ તે પ ભાદ્રપદ શુકલા ચોથનું૧૯ માન્ય કર્યું ( આ ધટના વોર નિ. સંવત્ ૪૫૩ થો ૪૬૫ લગભગમાં ખની) આ આચાયે તરુવિણીના રાજા દત્તને પોતાન જીવનું જોખમ આવો પડવાને સંભવ હોવા છતાં, યજ્ઞનું યથાર્ચ ફળ કહી સંભળાવ્યું હતું. આ આચાર્યશ્રીએ પ્રથમાનુષેણ ગંડિકાનુયોગ સંગ્રહણીઓ તથા કાલકસંહિતા ગ્રન્થા બનાવ્યા હતા, જે અત્યારે ઉપલબ્ધરે॰ નથી. આ આચાર્યને સાગર નામક વિદ્વાન આચાર્ય શિષ્ય હતા. વગેરે વગેરે.
૧૮. કાલક નામના આચાર્યા ચાર થયા છે: ૧ વીર નિ. સ. ૩૨૦ થી ૩૨૫ સુધીમાં પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રના કર્તા શક્રપ્રતિભાધક ઉમાસ્વાતિશિષ્ય શ્યામાચાર્ય અપરનામ, ૨ વી. નિ. સ. ૪૫૩માં ગઈ ભિલ્લાચ્છેદક ( વિક્રમસ્થાપક) પંચમીથી ચતુર્થી પ`ષણા સ્યાપક. ૩ વી. નિ. સ. ૭૨૦માં વિષ્ણુસૂરિશિષ્ય. અને ૪ વી. નિ. સ. ૯૮૧-૯૯૩ માં જ્ઞાનન્દપુરમાં કલ્પસૂત્રનું સધ સમક્ષ વાચન પ્રારંભ કરનાર. (જુએ પટ્ટાવલીસમુચ્ચય ભા. ૧ પૃ. ૧૯૮)
૧૯ એક કલ્પિત ગાથામાં વિ. સ. પુર૩ માં શાલિવાહનની ભાદ્રપદ શુકલા ચેાથની સંવત્સરી કર્યાંનું લખ્યું છે, પણ તે સાચુ' દક્ષિણમાં આંધ્રવશની સત્તા જ ન હતી.
૨૦ વરાહ મિહિરના બૃહજ્જાતક પુસ્તકમાં પણ કાલકસંહિતાના ઉલ્લેખ છે.
For Private And Personal Use Only
વિનંતિથી આ. કાલકે નથી. કેમકે તે સમયે