________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] શકારિ સમ્રાટ્ વિક્રમના સદ્ગુણા
यदा जीवश्च शुक्रश्च परितश्चन्द्रमण्डलम् । परिवेष्टयतस्तद्वै राजा कष्टेन जीवति ॥
પેાતાની સ્ત્રીને ઉડાડી બ્રાહ્મણે વાત કરીને રાજા ઉપર કષ્ટ આવશે માટે આપણે શાન્તિ કરીએ, એમ કહ્યું. સ્ત્રીએ કહ્યું: રાજા આખી દુનિયાને અટ્ટણી કરે છે, પણ આપણી સાત પુત્રીએ મોટી થવા આવી છે તેને પરણાવવા માટે આપણી પાસે કંઈ સાધન નથી તેનું તે કંઈ કરતા નથી તેા આપણે શું? સવારે રાજા તે બન્નેને ખેાલાવી ખૂબ દાન આપે છે. ૪. એક વખત નદીતટ પર એક ધેાણુ કપડાં ધાતી હતી. રાજાએ તેને પૂછ્યું. કપડાં ઊજળાં કેમ નથી થતાં. તેણીએ કહ્યું:
यासौ दक्षिणदक्षिणार्णववधू रेवाप्रतिस्पर्धिनी गोविन्द प्रियगोकुलाकुलतटी गोदावरी विश्रुता । तस्यां देव ! गतेऽपि मेघसमये स्वच्छं न जातं जलं त्वद्दण्डद्विरदेन्द्रदन्तमुशल- प्रक्षोभितैः पांशुभिः ॥
પેાતાની પ્રશ`સા સાંભળી રાજાએ ધાબણુને ખૂબ દાન આપ્યું.
પ. એકદા પેાતાને સ્તુતિપૂર્વક જગાડનાર બન્દીને રાજાએ ખૂબ દાન આપ્યું. આ સર્વ વાતેથી રાજા મહાદાનેશ્વરી હતા તે સિદ્ધ થાય છે.
[ ૩૧૫
(૩) પરોપકાર : પરદુઃખભંજનપણું
રાજામાં પેાતે સહન કરીને પણ બીજાનું કાર્ય કરી દેવાની વૃત્તિ હતી. તે સમ્બન્ધમાં તેની બે ત્રણ પ્રચલિત વાતા અહીં જોઇ એ.
૧ એક બ્રાહ્મણ ભરવાનન્દ યાગી પાસે પરકાયપ્રવેશિની વિદ્યા શીખવા રહ્યો હતા. તેની અયેાગ્યતાને કારણે ચે!ગી તેને શીખડાવતા નહિ. વિક્રમ પણ ત્યાં શીખવા ગયા. યેાગી તેના પર પ્રસન્ન થયા. રાજાએ કહ્યું, પહેલાં આ બ્રાહ્મણને શીખડાવા. યેગીએ કહ્યું અન થશે. પાપકારી રાજાએ આગ્રહ જારી રાખ્યા, યાગીએ બન્નેને વિદ્યા શિખડાવી. પછી આમ બન્યું
विप्रे प्राहरिके नृपो निजगजस्याङ्गेऽविशद्विद्यया, विप्रो भूपवपुर्विवेश नृपतिः क्रीडाशुकोऽभूत्ततः । पल्लीगात्रनिवेशितात्मनि नृपे व्यामृश्य देव्यामृर्ति, विप्रः क्रीरमजीवयन् निजतनुं श्रीविक्रमो लब्धवान् ॥
વિદ્યાની પરીક્ષા માટે પેાતાનું શરીર બ્રાહ્મણને ભળાવી, રાજા મરી ગયેલ પાતાના પટ્ટ હસ્તીમાં પ્રવેશ્યા. લુચ્ચા બ્રાહ્મણે રાજાના શરીરમાં પ્રવેશ કરી રાજ્ય પચાવ્યું. એકદા ક્રીડા માટેને પોપટ મરી ગયા તેના શરીરમાં રાજાએ પ્રવેશ કર્યાં, કાલાન્તરે એક ગિરેાલીમાં પ્રવેશ કર્યાં. રાણીએ પાપટ માટે કલ્પાન્ત ર્યાં. બ્રાહ્મણ રાજા રાણીને મનાવવા માટે પોપટના શરીરમાં પેઠા, તે સમયે રાજા પેાતાના મૂળ શરીરમાં આવી ગયા.
For Private And Personal Use Only
૨. વિક્રમ નવી વાત કહેનારને ૫૦૦ મહાર આપતા. ખાપરા ચારે આવી વાત કરી– ગન્ધવહ શ્મશાનમાં એક પાતાલરૂપ છે. ત્યાં એક દ્વિશ્ય મહેલ છે. ત્યાં એક તેલની કડાઇ ખળે છે. એક માશુસ તેની પાસે ઊભા છે. મેં પૂછ્યુંઃ શા માટે અહીં ઊભા છે ? તેણે કહ્યું