________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમ તે ઘર ત્રણ લાખ સોના મહોરે ખરીદી લે છે. રાતે ત્યાં શયન કર્યું તે અવાજ આવે છે. પોતે હિંમતથી કહે છે “ઉત-પત' (પાપડ) અને સુવર્ણ પુરુષ પડે છે.
૪. એક દરિદ્ર માણસ લેહનું પુતળું બનાવી તેનું દારિદ્ઘપુત્ર” “એવું નામ રાખી વિક્રમના રાજ્યમાં વેચવા માટે આવ્યું હતું. તેને કેણુ ખરીદે? રાજા પાસે કહેવા લાગે. “આપની નગરીમાં સર્વ વસ્તુને વિજ્ય થાય છે એવું સાંભળી આ વેચવા હું અહીં આવ્યો છું પણ આને કઈ ખરીદતું નથી. રાજાએ એક લાખ દીનાર આપી તે ખરીશું. દારિદ્મના વાસથી અધિષ્ઠાત્રી, દેવતા ને લક્ષ્મી એક એક પ્રહર રાતે ચાલ્યા ગયાં. ચોથે પ્રહરે સત્ત્વ પણ જવા લાગ્યું ત્યારે રાજાએ તેને રોકીને કહ્યું કયાં જાય છે? ઊભું રહે. અને તે તરવાર કાઢી આત્મઘાત કરવા તૈયાર થયો ને બે –
अर्थास्तावद् गुणास्तावात्, तावत्कीर्तिः समुज्ज्वला । यावत् खेलसि सत्त्व ! त्वं, वित्तपत्तनमध्यगः ॥ राज्यं यातु श्रियो यान्तु, यातु प्रलोकोऽपि लोकतः ।
न ते गमनमाजीव-मनुमन्यामहे वयम् ॥ આથી સર્વ રેકાઈ ગયું અને પૂર્વે ગયેલાં ત્રણે પાછા વળ્યાં.
૫. એકદા કાઈ સામુદ્રિક આબે, રાજાનાં લક્ષણ જોઈ માથું ધુણવવા લાગ્યો. રાજાએ પૂછ્યું માથું કેમ ધૂણવે છે? તેણે કહ્યું કે સર્વ અપલક્ષણોથી યુક્ત એવા આપને ૯૬ દેશનું રાજ્ય ભોગવતા જોઈ આશ્ચર્ય થાય છે, ને સામુદ્રિક શાસ્ત્ર પર અશ્રદ્ધા થાય છે. રાજાએ તરવાર કાઢી ને પેટ પર મારવા તૈયાર થયો. પેલે પૂછવા લાગેઃ આ કરો છે? રાજાએ કહ્યું મારા ઉદરને ચીરી અન્દર સત્ત્વ ભરેલ છે એ બતાવું છું. તે ખુશ થયો ને ઈનામ મેળવ્યું.
(૨) દાનશીલતા-ઉદારતા વિક્રમાદિત્ય એક જમ્બર દાનેશ્વરી હતા તેની હકીકતે આ પ્રમાણે છે
૧. તેણે પિતાના ભંડારીને કઈ શિષ્ટપુરુષે મળવા આવે ત્યારે નીચે પ્રમાણે પારિ. તેષિક આપવું તેની વ્યવસ્થા કરી હતી કે જેથી કેઈ ખાલી હાથે ન જાય.
आप्ते दर्शनमागते दशदशती, संभाषिते चायुतं, यद्वाचा च हसेयमाशु भवता, लक्षोऽस्य विश्राण्यताम् । निष्काणां परितोषके मम सदा, कोटिर्मदाज्ञा परा,
कोशाधीश ! सदेति विक्रमनृपश्चक्रे वदान्यस्थितिम् ॥ “હે કેશરક્ષક! મારા દર્શન કરવા કોઈ આવે તેને એક હજાર ના મહેર આપવી. મને બોલાવે તે દશ હજાર, તેની વાણીથી હું હસું તે એક લાખ, અને હું ખુશી થાઉં તે એક કરોડ સોના મહેરે આપવી.”
૨. પિતાને સંવત્સર પ્રવર્તાવવા માટે બધા લેકેનું દેવું રાજાએ ચૂકવી આપી પૃથ્વીને અનુણી કરી હતી, આ વાત સુપ્રસિદ્ધ છે.
૩. એકદા રાજા રાત્રિએ નગર ચર્ચા જોવા નીકળ્યો છે, એક દરિદ્ર બ્રાહ્મણની ઝૂંપડીની એથે છુપાવે છે. બ્રાહ્મણ વિદ્વાન હતો. આકાશમાં શુક્ર તથા ગુરુવડે પકડાતું ચન્દ્રમંડલ જોયું ને તેનું ફલ વિચાર્યું– .
For Private And Personal Use Only