________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાકારિ સમ્રાટ્વિક્રમના સદ્ગુણો
લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધવિજયજી
कीर्तिस्ते जातजाडयेव, चतुरम्भोधिमजनात् ॥ आतपाय धरानाथ ! गता मार्तण्डमण्डलम् ॥ १ ॥ “ચારે દિશાના સમુદ્રમાં પ્રવેશવાથી આવેલી તારી કીર્તિ હું રાજન્ સૂર્યબિમ્બ પાસે ગઈ છે.’
આ પ્રમાણે કવિએ જેની પ્રશંસા કરતા હતા તે સમ્રાટ્ વિક્રમ આજથી બે હજાર વર્ષો પૂર્વે આ ભારતવમાં માલવદેશમાં થયે. લૌકિક છતાં તેનું જીવન અદ્દભુત હતું. કાળજૂનું પણ તેનું ચરિત્ર સુવર્ણ જેવું છે. કાળના ઘણા પડેલ ચડવા છતાં તે સુવણૅ આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેને ભલે ભિન્ન ભિન્ન જનતા જુદી જુદી દૃષ્ટિએ જુએ, પણ તે સુવર્ણ છે તેમ સૌ કાઇ કબૂલે છે, તે માટે જ તેની પૂર્ણ શાધ માટે પ્રયત્ન કરે છે.
જડતા દૂર કરવાને; તાપ માટે જાણે
વીર વિક્રમાદિત્ય માટે જુદી જુદી સેંકડા વાતા તે હકીકતા ઐતિહાસિક, ઔપદેશિક, અને વાર્તાનાં પુસ્તકામાં તે જનતાના મુખમાં પ્રચલિત છે, તેમાંની કેટલીક સત્ય હો તે કેટલીક કલ્પિત હશે. અથવા કઈ અન્યની વાત તેના નામ પર ચડી હશે ! ગમે તેમ હા, પણ્ સ વાતની પાછળ તેની કારકીર્દીનું બળ અને તેમાં રહેલ સદ્ગુણોની છાયા જરૂર છે.’અપૂર્ણામાએનું વન પણ અમુક અમુક ગુણાના વિકાસને કારણે કેટલીક વખતે પૂર્ણ જેવું ભાસે છે. કેટલાએક ગુણા એવા છે કે તે ગુણ્ણા વિકસ્યા હોય તે ખીજા અવગુણુ પણ તેથી ઢંકાઇ ાય છે. વીરવિક્રમાદિત્યે તેવા અનેક સગુણેને વિકાસ કર્યાં હતા જેથી આજ પણ પ્રશ્ન તેને પૂજે છે. તે ગુણા યા અને તેને વિકાસ કૅવા તેના જીવનમાં હતા, તે સંક્ષેપમાં આપણે જોઇએ.
(1) સાત્ત્વિકતા-હિંમત
સૌથી શ્રેષ્ઠ એવા સત્ત્વગુણુ વીર વિક્રમે સારી રીતે કેળવ્યેા હતા. કાઈ પણ પ્રસંગે તેણે કંગાળતા નથી અનુભવી તે નીચેની હકીકતાથી સમજી શકાશે——
૧. વિક્રમ રત્નપ્રાપ્તિ માટે રાહુણાચલ પાસે ગયા છે. બ્રાહ્મણુ કપટથી વિક્રમ પાસે “હા દેવ” એવા શબ્દો ખેાલાવે છે. રાજાને રત્ન મળે છે. પાછળથી ગરીબાઈનું પ્રદર્શન કરી રત્ન મળ્યું છે તેની ખબર પડતાં રત્ન ખાણુમાં ફેંકી દઇ કહે છે
धिग रोहणं गिरिं दीन- दारिद्यव्रणरोहणम् ।
ત્તે ‘હા ફેવ’ મિત્યુત્તે, રત્નાથિંગનાથ થી
ગરીબાના ગરીબાઇરૂપી ગુમડાને રુઝવનાર રાહુણાચલને ધિક્કાર હા, કે જે ‘ા દૈવ’ એમ કહુયે છતે યાચકને રતા આપે છે!
૨. પેાતાની સાત્ત્વિકતાથી અગ્નિવેતાલને વશ કર્યાંની હકીકત પ્રસિદ્ધ છે.
૩. કાઈ બ્રાહ્મણુના ઘરમાં ‘મિ (પડું છું) પામ એવા રાતે અવાજે થાય છે,
For Private And Personal Use Only