________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર
[ ૩૧૧ (૫) શ્રી ભદ્રેશ્વરસૂરિકૃત પ્રાકૃતિકથાવલી. (૬) શ્રી મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધચિતામણિમાં વિક્રમાકે રાજાને પ્રબન્ધ. (૭) મહેપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિરચિત શ્રી તપાગચ્છ પટ્ટાવલી (પઝવૃત્તિ). આ સિવાય બીજા પણ અનેક ગ્રન્થોમાં વર્ણન હોવું જોઈએ.
સિદ્ધસેન દિવાકર સંબંધી લખાયેલા લખે– [૧] “સમ્મતિતર્ક અને તેનું મહત્ત્વ' (લે. પં. સુખલાલજી અને પં. બેચરદાસજી)
[૨] છપાયેલ શ્રી સમ્મતિતર્કના પ્રથમ ભાગમાં “સંપાદકીય નિવેદન સંસ્કૃત તથા ગુજરાતી. (લે. સુખલાલજી અને બેચરદાસજી)
[3] “ સિદ્ધસેન ઔર સમન્તભદ્ર” હિંદીમાં ( લે. જિનવિજયજી.) પ્રકાશિત-જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ૧.
[૪] જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસના પ્રકરણ ત્રીજામાં “સિદ્ધસેન-યુગ” (લે. મેહનલાલ દલીચંદ દેશાઈ) પૃ. ૧૦૭ થી ૧૨૨.
[૫] છપાવેલ ન્યાયાવતારની ભૂમિકામાં “Jain Logic before Siddhasena Divakara” (લે. પી. એલ. વૈદ્ય પુનાવાળા ) “
[૬] મહોપાધ્યાય શ્રી ધર્મસાગરવિરચિત શ્રી તપાગચ્છ પટ્ટાવલીમાં “શ્રી વૃદ્ધવાદિસૂરિ તથા સિદ્ધસેન દિવાકરસૂરિ' (પંન્યાસ શ્રી કલ્યાણવિજય હાલ આચાર્ય શ્રી વિજય કલ્યાણસુરીશ્વરજી.) પૃ. ૫૭ થી ૬૧ સુધી.
[] પંડિત શ્રો શુભશીલગણિત વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજયના પ્રકરણ ૨૧ માં “સિદ્ધસેન દિવાકરસૂરિ' (લે. મણિલાલ ન્યાલચંદ શાહ.)
[૮] પ્રભાવક ચરિત્રને ભાષાન્તરના પ્રબન્ધપર્યાલચનમાં “૮ વૃદ્ધિવાદીસરિ’ (લે. ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી હાલ પં. શ્રી કલ્યાણવિજયજી) પૃ. ૪૫થી ૪૯ સુધી.
]િ મહાકાભાવિક નવસ્મરણની પ્રસ્તાવનામાં “કલ્યાણુમંદિરતેત્ર” (લે. સારા- . ભાઈ મણિલાલ નવાબ ) પૃ. ૧૬ થી ૧૯.
[૧૦] જૈનધર્મને પ્રાચીન ઇતિહાસ પ્રકરણ પહેલામાં “સિદ્ધસેન દિવાકર” (લે. હીરાલાલ હંસરાજ જામનગરવાળા) પૃ. ૧૨૭ થી ૧૩૧. , [૧૧] પ્રભાવક જ્યોતિર્ધર જૈનાચાર્યો (“સિદ્ધસેન દિવાકર ') (લે. પંડિત શ્રી લાલચંદ ભ. ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર-વડોદરા.)
[૨] જૈનાચાર્યોને ઔપદેશિક પ્રભાવ (સિદ્ધસેન દિવાકર”) (લે. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ત્રીપુટીવાળા.)
[૧૩] “શ્રી સિદ્ધસેન દિવાકર” બાળ ગ્રંથાવળી શ્રેણિ ત્રીજી. પુસ્તિકા ૪ (લે. નાગકુમાર મકાતી, સંપાદક-ધીરજલાલ કે. શાહ. આવૃત્તિ પહેલી.)
[૧૪] “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ' નામના પુસ્તકમાં “વિક્રમસંવત અને સિદ્ધસેન દિવાકર' (પૃ. ૧૭૦ ) “સિદ્ધસેન દિવાકર અને તેમને સમય” (પૃ. ૧૭૨) (લે. ચીમનલાલ જેચંદ શાહ એમ. એ. ભાષાન્તરકર્તા ફુલચંદ હરિચંદ તથા ચીમનલાલ દલસુખભાઈ શાહ.)
For Private And Personal Use Only