________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ]
મહાન્ જ઼્યાતિર સિદ્ધસેન દિવાકર
T
[ ૩૦૭ વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મન્દાક્રાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આ અને શાલિની વગેરે વિવિધ છન્દોમાં આ રચવામાં આવી છે. આ બત્રીશીએ સ્તુતિરૂપ હેાવા છતાં તેમાં દા`નિક વિષય ખૂબ છે. વૈદિક ઔદ્ધિ અતે જૈન એ સમકાલીન ત્રણે ભારતીય દ'નાનું સ્વરૂપ આ બત્રીશીએમાં છે. આ બત્રીશી જ હરિભદ્રસૂરિષ્કૃત ષડ્ઝ'ન– સમુચ્ચય અને માધવાચાર્ય કૃત સદનસ ગ્રહની પ્રાથમિક ભૂમિકા છે. આ બત્રીશીએમાં સિદ્ધસેન દિવાકરે ખૂબ અપૂર્વ વિચારા ગોઠવ્યા છે. આવી અદ્ભુત કૃતિએ સમસ્ત જૈન સાહિત્યમાં મળવી બહુ જ મુશ્કેલ છે. કલિકાલસર્વનુ શ્રી હેમચન્દ્રાચાર્યું પણ તેનું મહત્ત્વ પેાતાની અયેાગવ્યવĂદ ત્રિાશકામાં ગાય છે.
क्व सिध्धसेनस्तुतयो महार्था अशिक्षितालापकला क्व चैषा ' અર્થાત્—સિદ્ધસેનસૂરિની રચેલી મહાન અર્થવાળી સ્તુત કર્યાં તે અશિક્ષિત માનવના આલાપ જેવી મારી આ રચના કયાં ?
આ ઉપરથી વાચક સહેજે સમજી શકે તેમ છે કે સિદ્ધસેન દિવાકરની સ્તુતિએ કેટલી બધી મહત્ત્વની છે? આમાંની શરૂઆતની ઘણી ખરી ત્રિશીઓમાં તે આપણા આસન્ન ઉપકારી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીરની વિવિધ રીતે સ્તવના કરવામાં આવી છે. ત્યાર પછી કેટલીકમાં દાર્શનિક વિષયેાને ચતી સ્તુતિ છે, જેમકે
૭ મી યાદોપનિષદ્ાત્રિંશિકામાં વાદકળાનેા મ` છે.
૮ મી વાદ્ાત્રિંશિકામાં વિવાદની દુર્દશાનું ચિત્ર આળેખેલ છે.
હું મીમાં વેદવાદ છે. ૧૨ મીમાં ન્યાય છે. ૧૩ મીમાંસાંખ્યપ્રાધ છે. ૧૪ મીમાં વૈશિષક છે. ૧૫ મી ઐદ્ધ સતાન દ્વાત્રિશિકામાં જૈનેતર તેનું વર્ચુન છે.
આ બત્રીશીઓ પર કાઈ પણ વિદ્વાને વ્યાખ્યા ટીકા વિવરણ વગેરે કઈ પણુ લખેલ હોય તેમ લાગતું નથી. ન્યાયાવતાર પર ટીકા-ટિપ્પણુ આદિ થયેલ છે. આ બત્રોશીએ તરફ વિગ જો ધ્યાન આપી સ્વતંત્ર વ્યાખ્યા ટીકા વિવિરણુ આદિ કરે તે તેનું રહસ્ય ખૂબ જ ખીલી નીકળે. આ માટે મારી વિદ્વષઁને ખાસ ભલામણુ છે.
આ સ્તુતિઓનાં અવતંર્ગા લેતાં શ્રી હિરભદ્રસૂરીશ્વરજી તથા શ્રી હેમચંદ્રાચાર્યાદિ તે સૂરિના ‘સ્તુતિકાર’ તરીકે ઉલ્લેખ કરે છે,
(૪) યાનમંત્રિસ્તોત્ર- —આ તેંત્ર સિદ્ધસેનેદિવાકરે સંસ્કૃતમાં વસતતિલકા ૧ આ લભ્ય બત્રીશી ‘સિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાલા” નામથી ભાવનગરની જૈનધમ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ છે.
૨- સ્તોત્રનું નામાભિધાન પણ તેના આદ્ય પદ ઉપરથી પડેલું છે. પ્રસ્તુત તેાત્રમાં પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથની સ્તુતિ છે, અને તે સ્તુતિ કલ્યાણનાં મંદિરરૂપ જ છે, તે બાબતમાં કાઈ જાતતી શકા નથી. વળી આ તેંત્રના પદ્યોતી સંખ્યા પશુ ભકતામર સ્તેાત્રના પદ્યોની સંખ્યા બરાબર ૪૪ છે. તેમાં શરૂઆતના ૪૩ ક્ષેાકા વસતતિલકા છંદમાં અને છેવટના એક શ્લોક આ વૃત્તમાં રચાયેલા છે. શ્રી ભકતામરસ્તોત્ર તથા પ્રસ્તુત કલ્યાણમ'દિસ્તાત્રયુગલનું તુલનાત્મક પર્યાલાચન દે. લા. પુ. ફંડના ગ્રન્યાંક ૭૧ ની પ્રસ્તાવના પાના ૧૯ થી ૩૧ સુધી વિસ્તારથી કરેલું હોઇ તે ચા અહીં ઉપસ્થિત કરવી અસ્થાને છે. પ્રસ્તુત સ્તંત્રના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકર છે, ઇત્યાદિ.
-(મહાપ્રભાવિક નવસ્મરણુની પ્રસ્તાવના પૃ. ૧૬ માંથી)
For Private And Personal Use Only