________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ—વિશેષાંક ]
મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૫૯ મેળવી આપી તેને વિતદાન આપ્યું હતું. હે રાજા ! તમારામાં આવું સાહસ હોય તે આ સિંહાસને એસે.'' આ સાંભળી ભેાજરાજા મહેલે સિધાવે છે.
૧૧ અગિયારમી પૂતળી--એક વાર મદનમ’જરી ભાજરાજાને સિંહાસને બેસવાની ના પાડતાં કહે છે, વિક્રમના જેવું ઔદાર્ય, અનન્ય પરાક્રમ કયાંય થયું નથી કે થવાનું નથી.” અહીં કથામાં રાજાના એક શુકરાજ (પોપટ)નું સુંદર વર્ણન આપ્યું છે. રાજા તેને દેશપરદેશ જોવા માકલે છે, તેના કથનથી એક રાજકન્યાને પરણે છે અને એક ભાર ́ડ પક્ષીના દુઃખની કયા સાંભળી તેના ભાઇને રાસના પામાંથી છેાડાવી અભયદાન આપે છે. કથા સાંભળી ભાજરાજ પાછા ચાલ્યા જાય છે.
૧૨ બારમી પૂતળી—રાજની જેમ આજે પણ ભાજ સિંહાસન પર બેસવા આવ્યા છે, તે શૃંગારતિલકા તેને ના પાડતાં કહે છે, “હે રાજન! કાઈ વેશ બદલવા માત્રથી યેાગ્ય થઇ જતા નથી. જેનું ઔર્ય વિક્રમના જેવું હોય તે જ આ સિંહાસન પર સુખે એસે.” એક વણિક પુત્રના કહેવાથી રાક્ષસથી પીડિત એક સ્ત્રીને રાજાએ બચાવી અને એ સ્ત્રીએ આપેલા સુવર્ણ કુંભ રાજાએ ર્વાણુક પુત્રને આપી દીધા. એવું ઔદાર્ય તારામાં છે? રાજા ભેજ આ સાંભળી રાજભુવનમાં ચાલ્યા જાય છે.
૧૩ તેરમી પૂતળી—રતિપ્રિયા રાજા ભોજને સિ ંહાસન પર બેસવાની ના પાડતી કહે છે, “ જો વિક્રમાદિત્યના જેવી દાનશીલતા હોય તે! આ સિંહાસને વિરાને.” રાજા વિક્રમાદિત્ય એક વિદ્યાધર અને વિદ્યાધરીને બચાવવા પોતાનું માથુ આપવા પણ તૈયાર થયા હતા. દેવીએ આપેલ અપૂર્વ ઔષધમય મૂળીયું અને વિદ્યાધરે આપેલ દિવ્ય પ્રભાવ. મય વેલડી પણ રાજાએ દાનમાં અ.પી દીધાં હતાં. આ સાંભળી ભાજરાજ પા ચાયે જાય છે.
૧૪ ચાઢમી પૂતળી—રાજભાજને ના પાડતાં નરમેાહિતી કહે છે, ‘હે રાજન ! આ સિ'હાસન તેા તારે દન અને પૂજન કરવા લાયક છે. તેના ઉપર બેસવું કે તે માટે પ્રયત્ન કરવા ઉચિત નથી. વિક્રમાર્ક જેવું ઔદાર્ય હોય તેણે જ બેસવું ઠીક છે. વિક્રમને એક યેાગીએ ચિન્તામણિ રત્ન આપ્યું, પરન્તુ રસ્તામાં એક રાગી મહાદ્રિી યાચક ઔષધીની યાચના કરવા આવ્યા, એટલે એ દયાળુ દાનવીર રાજાએ પેાતે મહામુશ્કેલીથી પ્રાપ્ત કરેલ રત્ન આપી દીધું.' આ સાંભળી બાજ ચાલ્યેા ગયા.
૧૫ પંદરમી પૂતળી—ભાનિધિ પૂતળી રાજા ભોજને ના પાડતાં કહે છે; ‘હું ભાજ ! તમારે આ સિહાસનની પાસે પણ આવવું નહિ. તમારા સંસર્ગના દોષથી એ મલિન થાય છે, વિક્રમાદિત્યે પેાતાના મિત્ર સુમિત્રને એક દિવ્ય કન્યા અપાવવા ઉકળતા તેલની કડાઈમાં પેાતાના દેડ હામી દીધા હતા. પછી દિગ્ પ્રભાવથી તે બચી ગયા.’ આ સાંભળી ભેાજ રાજા ચાર્લ્સેા ગયેા.
૧૬ સોળમી પૂતળી—પ્રભાવતી પૂતળી ભેજને સિંહાસન પર બેસવાની ના પાડતાં કહે છે; “તમારે આ સિંહાસન પર બેસવું ઠીક નથી. રાજા વિક્રમની દાનશૂરતા તમારામાં ક્યાંથી આવે? એક દરિદ્રી પંડિતે રાજસભામાં રાજાની સ્તુતિ સંભળાવી. રાજાએ કહ્યું: એ તેા ઠીક, પણ વૈરાગ્યરસ પોષક કંઇક કહેા. એટલે બ્રાહ્મણ કહે છે; “રાજ્ય, ધન, દેહનાં
For Private And Personal Use Only