________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૦-૧-૨
પ્રસિદ્ધિ પામેલા અવંતીમાં રાજ્ય કરતા હતા. તે ધર્માંના સામ, દુના યમ, કરુણાધિને વરૂણ, અËને કુખેર એવા હતા. અહીં કથામાં એક બ્રાહ્મણે રાજા ઉપર ઉપકાર કર્યાં હતા, તેના બદલામાં રાજાએ પાંચસા ગામ વગેરે આપ્યાં, પરંતુ બ્રાહ્મણુ રાજાની પરીક્ષા માટે રાજપુત્રના વધ કર્યાંનું જુઠ્ઠાણું ફેલાવી રાખના પરાપકર ગુણુની પરીક્ષા કરે છે. રાખ પુત્રને। ખુતી બ્રાહ્મણુ છે એમ જાણવા છતાં તેને વિતદાન આપી પાતાની પરાપકારિતા બતાવે છે. આખરે બ્રાહ્મણુ સત્ય વાત જાહેર કરે છે. આ સાંભળી ભોજરાજ રાજમહેલમાં
જાય છે.
૫ પાંચમી પૂતળી–પણુ ભોજરાજને વિક્રમના સિ'હાસને બેસવાની ના પાડતાં કહે છે, “ હે ભેાજરાજ આ સંહાસને ખેસશેા નહિ. એ તે ફક્ત શ્રી વિક્રમને યાગ્ય છે, તમારે યેગ્ય નથી. નામથી તે તમે પણુ રાજા છે તે વિક્રમ પણુ રાજા હતા, પણ રાજા તે વિક્રમ વિના બીજો નથી થયા. તેથી જે શ્રી વિક્રમતી અરાખર થાઓ તે। આ સિહાસન પર એસ.” રાજા ભાજ વિક્રમાદિત્યનું ગાંભીર્ય કેવું હતું તે પૂછે છે. જવાબમાં પાંચમી પૂતળી એક વિણકની ઉપદેશાત્મક કથા કહે છે અને રામભેાજ મહેલે જાય છે.
k
૬ છઠ્ઠી પૂતળી--રાજભાજતે છઠ્ઠી પૂતળી સિદ્ધાસન પર બેસવાની ના પાડતાં કહે છે. તમે તે કાઈ મુગ્ધ છે, માહિત છે, આવા માન ભંગ થતાં પણ લજવાતા નથી. જે વરિત છે તેને ખાંડવાળા પાયસ ક્રમ પથ્ય આવે? એક તપસ્વીને રાખ વિક્રમે આખું જ નગર દાન આપી દીધું, તમારામાં એવું ઔદાય હાય તેા આ સિદ્ધાસનપર બેસે.”
૭ સાતમી પૂતળી–લીલાવતી પૂતળી ઉચ્ચરે છે—“અમે જેનાં નિરંતર અધિષ્ઠાતા છીએ તે આ સિદ્ધાસન પર વિક્રમાદિત્ય જેવા સાહસી, ઉદાર અને પ્રાણથી પણુ પરનું રક્ષણ કરનાર હોય તે જ બેસી શકે. વિક્રમે એક સ્ત્રીપુરુષના યુગલને વિતદાન આપતાં પેાતાના પ્રાણની પરવા નહોતી કરી.” એ કથા કહેતાં ગામટસ્વામી, કુપ્પાકજી, નાગહદ, કરહેડા, આબૂ, સત્યપુર, લઘુકાશ્મીર, પચાસર, શંખેશ્વર, તીર્થાધિરાજ શત્રુ ંજય, ગિરનાર, સેાપારક વગેરે તીર્થાનું વર્ણન કરે છે, જે સાંભળી રાજ બાજ સિહાસન પર બેસ્યા વગર જ પાઠે જાય છે.
૮ આઠમી પૂતળી–ફરી રાજા ભોજ એ સિહાસન પર બેસવા જાય છે ત્યારે આઠમી પૂતળી જયવતી કહે છે, “હું રાજા ! તું વૃથા પ્રયાસ ન કર ! રાજા વિક્રમના જેવું પરાક્રમી અને પરેાપકારી અત્યારે કાઇ નથી કે જેણે એક સરેાવરમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા પુરુષના બલિદાનની જરૂર લાગતાં પેાતાનું માથું આપ્યું. આથી દેવી પ્રસન્ન થાય છે, પાણી સરાવરમાં ભરાઈ જાય છે. અને વિક્રમ જીવંત થઈ ચાલ્યા જાય છે.' આ સાંભળી ભેાજ રાજા મહેલે ચાલ્યા જાય છે.
૯ નવમી પૂતળી—સિહાસને ખેસવાની ના પાડતાં જયસેના કહે છે, હુંભેાજરાજ ! જેનામાં વિક્રમાદિત્યના જેવા ગાંભીર્ય ગુણુ હાય તે પુરુષ અત્રે સુખે ખેસે.'' તે વિક્રમ મત્રીપુત્રની ઇચ્છિત કન્યાને પેાતાના સાહસથી રાક્ષસથી બચાવી મ`ત્રોપુત્ર સાથે પરણાવે છે. ૧૦ દસમી પૂતળી—રાજા ભોજને મદનસેના કહે છે-“હે રાજા ! જેને ગાંભીર્યગુણુ વિક્રમ જેવા હ્રાય તે જ અહીં બેસી શકે. વિક્રમે એક રાગીને પેાતાના સાહસથી અમૃતફળ
For Private And Personal Use Only