________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ]
મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૫૭
'
પ્રશસા કરી યેાગ્યતા જણાવે છે ત્યારે પુનઃ આ પૂતળી કહે છે; આ તારું. ઔદાર્ય કશા કામનું નથી. તારા ગુણનું તું તે જ વર્ણન કરે છે? જે જગતમાં પોતાના ગુણનું પોતાને મુખે વર્ણન કરે તેના કરતાં વધારે નિંદાપાત્ર કાણુ ? પછી ભેજ રાખને શિખામણ આપી દાનગુણની મહત્તા કહે છે. છેવટે ભાજરાા લજ્જાથી વિનમ્ર બની આ સિંહાસન ઉપર કાણુ બેસતું તે પૂછે છે, જેના જવાબમાં આખું વિક્રમચરિત્ર કહે છે અને રાજાની દાનશીલતા, પરોપકારિતા, પરદુઃખભ’જપણાનાં દશાન્તા આપે છે. આ સાંભળી પહેલે દિવસે રાા સિહાસન પર બેસવાનું બંધ રાખે છે,
૨. બીજી પૂતળીરાજાભેાજ ખીજા સારા દિવસે શુભ મૂહુતે સિ ંહાસનપર બેસવા જાય છે ત્યારે બીજી વિજયા નામની પૂતળી ના પાડે છે અને કહે છે: “ જ્યારે તમે શ્રી વિક્રમાદિત્યના જેવા થશેા ત્યારે આ પવિત્ર સિંહાસનને તમે યેાગ્ય થશેા. વિક્રમાદિત્ય રાજા, જે ઔદા ગુણુનેા ભંડાર હતા, અને જેણે આખા ભૂમડલનું દારિઘ્ર ફેડયું તેની વાત કયાં ?' ત્યારપછી ભાજના કહેવાથી વિજયા રાજા વિક્રમાદિત્યે જગતનાં આશ્રય જોવા ચાર પુરુષોને મેકસ્યા છે, તેમાં સુભદ્ર નામનેા વિદ્વાન છ મહીને ફરીને આવ્યા છે તે તે કયા કયા દેશે! વ્હેયા તેનું વન કરતાં અન્તરીક્ષ પાર્શ્વનાથનું તી, ગજપદતી, કલિકુડતી, તીર્થાધિરાજ શત્રુંજય, મહાતીર્થં દેવપત્તન, મગલપુર(માંગરાળ), ગિરનાર, નાગાહુદ અને ચિત્રકૂટનું રસમય વર્ણન કરે છે.
,,
૩ ત્રીજી પૂતળી—રાજા ભોજ ફરી એક વાર સિંહાસન પર બેસવા જાય છે તે વખતે ત્રીજી પૂતળી જયંતી ના પાડે છે, અને કહે છે “ હું માલવાધીશ ! તમે આ સિંહ્રાસન પર એસવા યેાગ્ય નથી. જો વિક્રમ ભૂપતિના જેવું સત્ત્વ અને ઔદાર્યું તમારામાં હોય તે આ સિહાસને બેસે. રાજા ભેાજપૂતળીને કહે છે--વિક્રમાદિત્યમાં કેવું ઔદાર્યું હતું તે કહે. ત્યારે તે પૂતળા કહેવા લાગી: વિક્રમ ભૂપાલ સ્વરૂપથી અને સ્વગુણથી શાભતા હતા, અને સત્કારથી દાન આપી સ્વ। માર્ગ સાધતા હતા. સત્ત્વ, સાહસ, સમુદ્ધિ, બેલ, વીં; એ બધાં શ્રી વિક્રમમાં એવાં હતાં કે તેનાથી દેવ પણ ડરતા હતા. વિક્રમાદિત્યે સુંદર જિનમંદિરા બંધાવ્યાં. બ્રાહ્મણ મંદિ, મઠો બંધાવ્યાં અને દેવતાઓને પણ સન્માન્યા. અને એ રીતે સર્વધર્મ સમભાવ દેખાડયા. છએ દર્શનને વસ્ત્ર, અન્ન, જલ, ઔષધ, પુસ્તક, આશ્રમશાલા ઇત્યાદિ એ દાનેશ્વરી રાજાએ આપ્યાં. બીજા લેકાના પણુ અઢાર જાતના કર કાઢી નાખવાને તેણે હુકમ કર્યાં. વનમાં રહેનાર જીવાને માટે ફાંસલા ઘલાતા બંધ કરાવ્યા અને તેવા ધંધાથી જીવનારને અન્નજલ આપવા માંડયું. સર્વ જલાશયેામાં માછલાં મારવાં અધ કરાવ્યાં તે પક્ષીઓ ઉપર જાળ નખાતી અટકાવી. જૈન ધર્મી રાજા સિવાય આવી અહિંસા અમારી કાણુ ફેલાવે. ધન્ય છે તેની ધર્મભાવનાને અને અહિંસાની ઉપાસનાતે, પછી રત્નાકર દેવ.આવે છે તેની આરાધના કરવા બ્રાહ્મણને મેકલે છે. દેવે ચાર રત્ન આપ્યાં છે. વિક્રમાદિત્ય છેવટે ચારે રત્ન બ્રાહ્મણને આપી દે છે. આ તેની દાનશૂરતા વર્ણવે છે. જે સાંભળી ભાજ ઘેર જાય છે.
૪ ચોથી પૂતળી-અપરાજિતા પૂતળી પણ ભેાજને સ’હાસન પર બેસવાની ના પાડતાં કહે છે, “સત્ત્વવાનના શિરામણિ એવા વિક્રમાધીશ દાનેશ્વરી, પ્રતાપથી, સ્વગ પર્યંત
For Private And Personal Use Only