SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ હરાવ્યાની ઘટના વીરની સ. ૪૫૩ માં બની. ત્યાર પછી ચાર વર્ષી શકેાનું રાજ્ય રહ્યું, ૮ વર્ષાં બલમિત્ર અને ભાનુમિત્રનું રાજ રહ્યું, અને તેમની પછી નબઃસેન ગાદી ઉપર બ્યા, કે જેણે શક લેાકેાને હરાવ્યા-માલવ પ્રજાએ શર્કાને હરાવ્યા–તેની યાદીમાં માલવ૧૬ સંવત્ શરૂ કર્યાં, કે જે પાછળથી વિક્રમસવત્સર નામથી પ્રસિધ્ધ થયેા. અર્થાત્ વીનિર્વાણુ સંવત્ ૪૫૭ માં અવન્તીમાં શાનું રાજ્ય થયું. નિર્વાણ પછી ૪૫૭ માં મિત્રે (પ્રસિદ્ધ નામ વિક્રમાદિત્યે) ઉષયનીમાં શકાને હરાવી પેાતાની સત્તા જમાવી. ત્યારપછી તેર વર્ષે માલવસંવત્ શરૂ થયા જે વિક્રમસંવત્ તરીકે પ્રસિદ્ધ છે. તેએ એક બીજી ગાથા આપે છે. યદ્યપિ આ ગાથા કયા ગ્રંથની છે તે ચાક્કસ નથી પરન્તુ વિક્રમસંવત્સર શરૂ થવા અંગે ચર્ચા જરૂર ઊભી કરે છે. તે ગાથા આ પ્રમાણે છે. विक्कमरज्जाणंतर तेरसवासेसु वच्छरपवित्तो । वीरमुक्खओ वा चउसयते सिइवासाओ ॥ (પૃ. ૧૪૬) અર્થાત્–વિક્રમ રાજા પછી તેર વર્ષે સ ંવત્સર શરૂ થયે। અર્થાત્-વીનિર્વાણ પછી ૪૮૩ વર્ષ વિક્રમસ’વત્સર શરૂ થયેા. આ ગાથા પ્રમાણે વીરનિર્વાણુ પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયા—ગાદીએ ખેઠે। અને ત્યાર પછી તેર વર્ષે સ ંવત્સર શરૂ થયા એટલે ૪૭૦+૧૩=૪૮૩ થયાં. આટલાં પ્રમાણા ઉપરથી સુજ્ઞ વાચકા જોઈ શકશે કે વિક્રમાદિત્ય થયા છે, અને તેમના નામના સંવત્સર ચાલે છે તે જૈન ગાથાઓ પ્રમાણે બરાબર જ છે. હવે વિક્રમાદિત્ય જૈન થયા હતા તેને માટે તે એક પણ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથમાં મતભેદ નથી. શત્રુંજયમાહત્મ્ય, વિવિધતીર્થંકલ્પ, પ્રબંધચિન્તામણિ, કથાવલિ, ચતુર્વિં શતિપ્રબંધ, કુમારપાલપ્રબંધ આદિથી લઇને છેલ્લા રાસ સુધીમાં પણ એ વસ્તુ નિરૂપિત કરેલી છે. શ્રી સિદ્ધસેન દિવાકરજીએ મહાકાલમંદિરમાં જે અદ્ભુત ચમત્કાર ૧૬ માલવસ ંવત્ સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખા વિદ્વાનોએ શેાધી કાઢ્યા છે(૧) મંદસૌરથી મળેલા નરવર્માંનના સમયના લેખમાં—— श्रीर्मालवगणास्नाते प्रशस्तकृतसंज्ञिते । एकषष्ठ्यधिके प्राप्ते समाशतचतुष्टये ॥ 64 (૨) રાજપુતાના મ્યુઝીયમમાં રાખેલે એક લેખ कृतेषु चतुर्युवशतेष्वेकाशीत्युत्तरेष्वस्यां માળવવુવયાં (૪૦૦,૮૦,૨) (૪૮૨) હ્રાતિ નુ જીવંચાયામ્ ” ( 3 ) " पंचसु शतेषु शरदायां यातेष्वेकान्नवतिसहितेषु । मालवगणस्थितिवशात् कालज्ञानाय लिखितेषु ॥ પરંતુ ખાસ વિક્રમનું નામ તે ધાળપુરથી મળેલા ચૌહાણે ચંડમહાસેનના લેખમાં પહેલવહેલું જોવાય છે. આ લેખ વિ. સ. ૮૯૮ના છે જીએ kr वसुनव ( अ ) ष्टौ वर्षागतस्य कालस्य विक्रमाख्यस्य વૈશાવસ્ય હિતાયા (થાં) રવિવા_દ્વિતીયાયાં (ભારતીય પ્રાચીન લિપિમાલા) —વીરનિર્વાણુસંવત્ ઔર્ જૈન કાલગણના પૃ. ૫૯-૬૦ For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy