________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૫૧ (आ) “दसणणाणेत्ति । अस्य व्याख्या-सुत्तत्थगत दुगाघा। दसणप्पभावगाण તથા હાિરસુતા (નિશીથચૂર્ણિ લિખિત પૃ. ૨૩૮).
(इ) अथवातिसु आइल्लेसु णिवत्तणाधिकरणं तत्थ ओरालिये एगिदियादिपंचविधं तंजोणीपाहुडातिणा जहासिद्धसेणायरिएण अस्सापकता ( १६९१ ) (નિશીથચૂર્ણિ ઉદ્દેશ-૪)
() પહેલા પાઠને ભાવાર્થ એ છે કે સિદ્ધિ સિનિશ્ચય અને સંમતિ આદિ દર્શનપ્રભાવક શાસ્ત્રોને અભ્યાસી કારણવશ અકલ્પિત વસ્તુનું સેવન કરે છે તે એ બાબતમાં શુદ્ધ જ છે તે અપ્રયાશ્ચિત્ત કહેવાય છે–તેને પ્રાયશ્ચિત નથી લાગતું.
(આ) આમાં સન્મતિને દર્શનપ્રભાવક ગણાવ્યું છે. (ઈ) આમાં સિદ્ધસેન આચાર્યે નિપ્રાભૂત આદિ વડે ઘડા બનાવ્યાનો ઉલ્લેખ છે.
તેમજ નિશીથભાષ્યમાં પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે નામ વિના સૂચન તે કર્યું છે. તેમ જ જ્ઞાનપગ અને દશનોપયોગ અંગેની “ગુજર' વાદની ચર્ચામાં પણ આગમપરંપરાના આ સંરક્ષકે શ્રી સિદ્ધસેન દિવાકર સામે ધ્રુજારે ચલાવ્યો છે. એટલે શ્રી જિનદાસગણિ મહત્તર અને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ પહેલાં શ્રી સિદ્ધસેન દિવાકર એક પરમ પ્રભાવિક પુરુષ થઈ ગયા છે એમાં તે સંદેહ નથી જ.
શ્રી જિનભદ્રગુણિને સ્વર્ગવાસ વિ. સં. ૬૪પ માં થયાની પરંપરા છે. અને જિનદાસગણિ મહત્તરની ચૂણિઓ–“નવરાતો પંરતુ વરતેજુ નgધ્યયન નિમાતા” (“જૈન સાહિત્ય સંશોધક” પુ. ૧ પૃ. ૫૦ નંદિચૂર્ણિમાં છપાયેલ પાઠ) અર્થાત વિ. સં. ૬૩૫ માં નંદીચૂર્ણિ પૂર્ણ થઈ છે.
'સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી પિતાના પંચસ્તુમાં આ. શ્રીસિદ્ધસેન દિવાકરને એક મહાપ્રભાવશાલી અને શ્રુતકેવલી તરીકે સંબોધે છે. જુઓ તે પાઠ
મvor or રામવાય ફુદો. णयणोसहाववाओ सुअकेवलिणा जओ भणिअं ॥ १०४७ आयरियसिद्धसेणेण सम्मइए पइट्टिअजसेणं ।। दुसमणिसादिवागरकप्पत्तणओ तदखेणं ॥ १०४८ ॥१४
ભાવાર્થ–દુષમકાલ રૂપી રાત્રિમાં દિવાકર જેવા, શ્રુતકેવલી, મહાયશસ્વી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે સમ્મતિમાં આ પ્રમાણે કહ્યું છે.”
આ પછીના તો ઘણાયે પરમ માનનીય જૈનાચાર્યોએ શ્રી સિદ્ધસેન દિવાકરને માનપૂર્વક અંજલિ આપી તેમની સ્તુતિ કરતી ગાથાઓ ઉચ્ચારી છે.
આવી જ રીતે વિક્રમાદિત્ય રાજા સંવત્સર પ્રર્વતક થયો તે પણ સિદ્ધ થાય છે. પ્રભાવકચરિત્રમાં સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય ન થયો હતો એ તે બરાબર સમજાય છે તેમજ વિવિધતીર્થ કલ્પ, પ્રબંધચિંતામણિ વગેરેના આધારે તે બરાબર સિદ્ધ થાય છે કે વીરનિર્વાણુસંવત ૪૭૦ પછી વિક્રમાદિત્ય રાજાએ પૃથ્વીને અનુણી કરી પિતાને સંવત્ પ્રવર્તાવ્યા હતા. આ સંબંધી કેટલીક પ્રાચીન ગાથાઓ પણ આપણને બહુ સહાયતા આપે છે.
૧૪ સન્મતિતર્ક ભાષાંતરની પ્રસ્તાવને, મૂળકારને પરિચય, પૃ. ૩૫
For Private And Personal Use Only