________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮]
શ્રી જેન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ (૪) માં–શ્રી મુનિસુવ્રતસ્વામી પછી ૧૧૮૪૪૭૦ વ વિક્રમરાજા (સંવત્સર) થશે તેને ઉલ્લેખ છે.
(૫) માં-વિક્રમાદિત્યનાં ૫૦૨ વર્ષ ગયા પછી અરિષ્ટનેમિની સ્થાપના થઈ તેમજ વિ. સં. ૮૦૨માં વનરાજ ચાવડાએ પાટણ વસાવ્યાનો પાઠ છે.
(૬) માં–અવન્તીના વિક્રમાદિત્ય, ભવિષ્યવેત્તા પાસેથી પ્રતિષ્ઠાનપુરના સાતવાહનને પિતાની પછી બલવાન રાજી થનાર જાણી, તેની સામે યુધ્ધ જાય છે, તેમાં વિક્રમાદિયા હારે છે; આખરે બન્ને વચ્ચે સંધિ થાય છે; સાતવાહને પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો અને જૈનધર્મ સ્વીકારી અનેક જૈનમંદિર બંધાવ્યાં.
(૭) તીર્થનાં નામોને સંગ્રહ છે.
(૮) માં–શ્રીકુઇંગેશ્વર ના દેવકલ્પને ભાવાર્થ આપે છે. આ આબે કપ બહુ જ ઉપયોગી છે. તેમાં શ્રીસિદ્ધસેનદિવાકરનો સંક્ષિપ્ત વૃત્તાંત અને કુડંગેશ્વરમાં શ્રીષભદેવ પ્રભુ કેવી રીતે પ્રગટ થયા તેનું વર્ણન છે.
૫. શ્રાદ્ધવિધિમાં વિ. સં. ૧૦૮ માં જાવડ શાહે કરાવેલ મોટા ઉદ્ધારનું વિસ્તૃત વર્ણન છે. તેમાં જુદા જુદા સંઘપતિઓનું વર્ણન છે, તેમાં વિક્રમાદિત્ય સંધપતિ થઈને જાય છે, તે સંઘનું વર્ણન છે. આમાં સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હનર આચાર્યો સંઘમાં સાથે વિદ્યમાન છે. સીતેર લાખ શ્રાવકનાં કુટુંબ સાથે છે. જૈન સંઘની તે વખતે કેવી જાહેરજલાલી હશે તે વાંચીને વિચારવા જેવું છે.
૬. ભરતેશ્વરબાહુબલીવૃત્તિમાં અવન્તીમાં અવન્તીસુકુમાલનાં માતા-પિતાએ પુત્રના સ્મારક રૂપ ભવ્ય જિનમંદિર બંધાવ્યું હતું અને તેની મહાકાલ રૂપે ખ્યાતિ પ્રસિદ્ધિ થઈ હતી, એ ઉલ્લેખ મળે છે,
. શ્રી જિનહષકૃત શત્રુંજય રાસમાં પણ વિક્રમ સંવત્સરનું અને વિ. સં. ૧૦૮ માં જવડ શાહના શત્રુંજોદ્ધારનું વર્ણન છે. અહીં રાસકારે વીરનિ સં. ૪૦૦ પછી વિક્રમના સંવત્સરપ્રવર્તનની વિગત આપી છે તે જરૂર વિચારણીય છે, આ રહે તે મૂળ પાઠ--
આરસે વરસ મુજ પછે થાયે વિક્રમાદિત્ય રે, કરિયે પૃથ્વી અનૃણ પુન્ય પ્રમાણે વિત્ત રે; સિદ્ધસેન ઉપદેશથી પુલવિકારિઘ ચૂરિ રે, નિજ સંવછર થાપિચ્ચે મુજ વચ્છર દૂર કરિ રે. ૬૫૪ છે
વિક્રમાદિત્ય થકી તે જાવડ, શત્રુંજ્ય ઉદ્ધાર;
એ ૧૩ આઠ વરસને અંતે થયો જાણુ સંસાર રે. ૫ ૬ ૭ર છે ૧૩ વિચારશ્રેણીમાં શ્રી મેરૂતુંગાચાર્યજીએ લખ્યું છે કે--
શ્રાવિમાન ૧૧૪ વર્ષેઝરવાણી, તનુ ૨૧ વર્ષ áદ્ધિ:” અર્થાત વિકમ પછી ૧૧૪ વર્ષ વટવામી થયા, (અર્થાત તેમને સ્વર્ગવાસ થયો), ત્યાર પછી ૨૩૯ વર્ષે
દિલાચાર્ય થયા. એટલે ઉપર રાસમાં વિ. સં. ૧૦૮ માં જાવડશાહે શત્રુંજય-ઉદ્ધાર કરાવ્યાનું લખ્યું છે એ વાસ્તવિક લાગે છે.
For Private And Personal Use Only