________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા વિક્રમાદિત્ય
[ ૨૩૯
વિક્રમ-વિશેષાંક ] આવ્યાં. ” તેમતી વચમાં બહુમાનીતા ઍવે, સે। મશાલેા જેની આગળ પાછળ હતી એવા સુખાસને પડેલા અગ્નિ નામને વૈતાલ હતા. × ×× ” કરાલ વિકરાલ ભયંકર અભક્ષ્ય ભક્ષ્ય કરનારા, વિધ્નરૂપ જે વેતાલ તેણે આ માટી ભેાજન સામગ્રી દીડી. '' આટલું છતાં એ દુષ્ટ રાક્ષસ તૃપ્તિ ન પામ્યા અને હાથમાં તલવાર લઈ વિક્રમને મારવા દોડયો. પરન્તુ વેતાલના સાથીદારાએ વેતાલને સમજાવી, નવેદ્ય સામગ્રી આપનારને અભય આપવા જણાવ્યું. રાક્ષસરાજ આ સાંભળી પ્રસન્ન થઈ વિક્રમને કહે છે— “આમ આવ બાપુ! આમ આવ! સમુદ્ધિ પૂર્વક કરેલા દાન અને બલિદાનથી પ્રસન્ન થઈ હું તને માલવાનું રાજ્ય આપું છું. સાથે જ રાક્ષસ ફરમાવે
">
બલિદાન તૈયાર કરવું,
તારે દરરાજ આ પ્રમાણે તે જે દિવસે એમ નહીં કરે તે દિવસે તને હું મારીશ.' “વિક્રમાદિત્યે નમસ્કાર કરીને વેતાલને કહ્યું કે-“હે સ્વામિન્! આ રાજ્ય આપવું જ છે, તે હું તે આપને એક દાસ છું. ”
ખસ, વિક્રમાદિત્ય જીવતા રહ્યો. રાક્ષસ અંતર્ધ્યાન થઈ ગયા. નિરંતર ઉપયુક્ત ક્રમ ચાલે છે. આખરે એક યુક્તિદ્વારા વિક્રમાદિત્ય રાક્ષસને વશ કરી નૈવેદ્યપૂદિ બંધ કરે છે, અને સાચા રાજાધિરાજ બને છે, સામ`તેને જીતે છે, અને નિર્વિઘ્ને રાજ્ય ચલાવે છે. સુવર્ણ પુરુષની પ્રાપ્તિ
એકવાર એક ધૂત યાગી સુવર્ણપુરુષની સાધના માટે ખત્રીશ લક્ષણા પુરુષને શોધતા વિક્રમાદિત્ય પાસે આવે છે, અને કહે છે કે-તું સુવર્ણપુરુષની સાધનામાં ઉત્તર સાધક બની મને મદદ કર. વિક્રમાદિત્ય તેની યાચના સ્વીકારી તેની સાથે સ્મશાન ભૂમિમાં આવે છે. ચેગી મંત્રઆરાધના કરવા બેસે છે અને વિક્રમને કહે છે કે-ઝાડ ઉપર રહેલું શબ્દ તું લાવ. રાજાને પરાપકારી સમજી શખમાં રહેલા નેતાલે પચીશ કથાઓ (જે વેતાલપચીશી રૂપે પ્રસિદ્ધ છે. ) સંભળાવી રાત્રિ વ્યતીત કરી અને સવારમાં પ્રત્યક્ષ થઈ કહ્યું કે-યાગી તને જ અગ્નિકુંડમાં હોમી બલિ કરવા માંગે છે તેનાથી સાવધ રહેજે. એમ કહી વેતાલ ચાલ્યે! જાય છે. શબને લઈ વિક્રમ ચેોગી પાસે જાય છે. યાગી સામે આવવા તૈયાર છે, ત્યાં પેલા સબતા દેવ યાગીને જ અગ્નિકુંડમાં હામી લે છે. યાગીનેા જ સુવ`પુરુષ બને છે અને રાન્ત તે સુવર્ણાં પુરુષ સ્વીકારે છે. સુવર્ણ પુરુષનેા અધિષ્ઠાયક રાજાને કહે છે-“ હું રાજેંદ્ર ! તું મને લઇ જા ! મારુ` મસ્તક કદાપિ છંદતા નહીં ' રાજા ઉત્સવ પૂર્વક નગર પ્રવેશ કરે છે, દીન-દુ:ખીએાને દાન આપે છે, તે રાજ્યમાંથી દ્રારિદ્ર અને દુઃખ દૂર થાય છે. જૈનાચાયના અને દિવાકરના પરિચય
પાદલિપ્તાચાર્યની પરપરામાં કદિલાચાર્ય થયા, જે મહાવિદ્યાનિધાન ગણુધર હતા. તેમણે ખેન્નાતટમાં એક વૃદ્ધને દીક્ષા આપી. આ વૃદ્ધ સાધુજી ઊંચે સ્વરે ભણુતા હતા, તે જોઈ રાજા વગેરએ તેમની મશ્કરી કરી. આ સમયે વાવી ( સરસ્વતી ) કે જે આકા શમાં જતી હતી, તેમણે વૃદ્ધ સાધુની પાતા તરફ ભક્તિ જોઈ તેના મુખમાં પ્રવેશ કર્યાં અને વૃદ્ધ સાધુજી અપૂર્વ જ્ઞાની થયા, તેમના ઉચ્ચાર શુદ્ધ થયા. તેમણે એ વાગ્દેવતાના પ્રતાપે મુશલને પશુ ફુલાવ્યું. આ જોઈ રાજા પ્રસન્ન થાય છે. દેવતા સાધુજીની ક્ષમાવૃત્તિ જોઈ પુષ્પવૃષ્ટિ કરે છે, અને ગુરુજી પણુ શિષ્યને ગુણુસાગર જાણી આચાય પદથી અલંકૃત કરે છે.
For Private And Personal Use Only