________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમ-વિશેષાંક ]
મહારાજાં વિક્રમાદિત્ય
[ ૨૩૭
અવન્તીની ઉત્પત્તિ
""
આ પછી પુતળી અને રાજા ભાજ વચ્ચે કેટલાક સંવાદ ચાલે છે, અને છેવટે રાજા ભેાજની વિનંતીથી પુતળી સિંહાસનની ઉત્પત્તિ કહેતાં પહેલાં અવન્તીની ઉત્પત્તિ કહે છે— “ હે રાજા ! સર્વ સત્પુરુષા સમેતતું ભાગવત્પુરાણેાક્ત એવું વિષ્ક્રિય વચન સક્ષિપ્ત રીતે મારે મ્હાડે સાંભળ. “ શુકાદિદેવ અને અવન્તીના પુત્રે અવંતી નામની સ્વ પુરી સમાન પુરી સ્થાપી એમ જાણવામાં છે.” એમ પણ કલ્પી શકાય છે કે ધર્મ, અર્થ અને કામ ત્રણે ભેગા થઇ ત્યાં જ વસ્યા હતા, કેમકે તેમ ન હોય તે ત્યાંની પ્રજા ત્રણે પુરુષાથી સંપન્ન ક્રમ હોય ? '' ઇત્યાદિ શ્લોકાદ્વારા અવન્તીનું સુલિત પદ્યોમાં સુંદર વન આપ્યું છે, પછી વમાન ઇતિહાસ જણાવે છે-“અહીં પ્રદ્યોતની પ્રિય દુહિતાને વત્સરાજ હરી લાભ્યા હતા. અત્ર તે રાજાનું સુવર્ણ તાલકુમનું વન હતું. અત્ર નોલગિરિના કુંભ તાડી નાંખી તેને હણ્યા હતા, એમ જ્યાંના પ્રદેશો આવતાજતા લાકને લેાકા રંજન કરે છે.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પછી ગ્રંથકારે ભર્તૃહરિના પરિચય આપતાં જણાવ્યું છે કે લહર બહુ નીતિપરાયણુ, ધર્મનિષ્ઠ, ન્યાયી, દયાળુ, વ્યવહારદક્ષ અને કુશલ રાજર્તા હતા. તેના રાજ્યમાં ચેારી, યારી, વ્યસનસેવન આદિ બંધ હતાં. તેને વિક્રમાદિત્ય નામે ભાઇ હતા. વિક્રમનો પરિચય
**
તે રાજાના ભાઈ પૃથ્વીને નાયક અતિ ભાગ્યવાન વિક્રમાદિત્ય નામે, તથા પરાક્રમે પણ વિક્રમાદિત્ય જ઼ એવા હતા.” રાજ્યાભિષેક સમયે તેનું કાઈ પ્રકારે અપમાન થતાં તે દેશવટા લઈ જતા રહ્યો. રાજા ભર્તૃહરિને અતિસુંદર અનંગસેના નામની પટ્ટરાણી હતી જે રાજાને અતિપ્રિય હતી. “ તે પતિવ્રતા હતી, પતિની ભક્તિવાળી હતી, હૃદયને આનંદ આપનારી હતી, સથા શ્રીવિષ્ણુને જેમ લક્ષ્મી તેમ રાજાને યાગ્ય હતી. '×
આ નગરમાં એક દરિદ્રશરામ બ્રાહ્મણુ વસતા હતા. આમ્રાહ્મણુ વિદ્વાન, મંત્રવત્ અને ઉત્તમ હોવા છતાં પૂર્વકમના સંયેાગે ધન-ધાન વગરને થઇ ગયા હતા. એકવાર એની સ્રી ગમી થતા તેને સારી સારી વસ્તુ ખાવાને દાહક થયેા; તેણે પેાતાની મને ભાવના પોતાના દરદ્ર પતને કહી સંભળાવી. પતિએ એટલી વસ્તુઓ પેાતાની પાસે નથી એમ કહી નિરાશા વ્યક્ત કરી. છેવટે બે પ્રેમથી કહ્યું. નાથ ! સ્ત્રીની અભિલાષા પતિ જ પૂરી કરે છે. તમે આપણી ગેત્રદેવીને આરાધા, જેથી આપણી સ કામના પૂરી થશે. પતિદે શુદ્ધ મનથી ત્રણ દિવસ નિરાહાર રહી દેવીની આરાધના કરી. દેવીએ તે બ્રાહ્મણને ત્રીજે દિવસે પ્રસન્ન થઇ, જેનાથી માણુસ અજર અમર થઈ શકે તેવું, ફલ આપ્યું. આ ફળ લઈ પડિત પોતાની સ્ત્રી પાસે ગયા, અને સ્ત્રીને કહ્યું:
6.
૩. જૈન ગ્રંથામાં અવનીની સ્થાપના સબંધી એવા ઉલ્લેખ મળે છે કે કો આદિનાથ ભગવાનના પુત્ર અનન્તી ( અવન્તિ )ના નામથી આ અવન્તી નગરી વસેલ છે. युगादिजिन पुत्रेणावन्तिना वासिता पुरी । अवन्तीत्यभवन्नाम्ना जिनेंद्रालयशालिना ॥
~~( શુભશીલાણુકૃત વિક્રમચારત્ર ) રૂપાદેવ બેટા અવન્તિ, એ નવરી તતણુ વાસી ખતી —(રૂપચંદ કુંવરરાસ, આનંદકાવ્યમહાવિમૈાક્તિક -૫૦–૧)
For Private And Personal Use Only