________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમ-વિશેષાંક ]
સંવત્સરપ્રવતક વિક્રમાદિત્ય
46
श्री वीरनाथनिवृत्तेः सकाशात् पञ्चोत्तरपट्शत वर्षाणि मायुतानि गत्वा पश्चात् विक्रमाङ्क- शकराजो जायते । "
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૨૩
( ६०५ ) पञ्च
અહીં વિક્રમાંક-શકરાનના ઉલ્લેખ સ્પષ્ટતઃ શકસંવતના સંસ્થાપક સાથે છે. રીતે વીરસેનાચાયે ઉલ્લેખેલા સંવત વિક્રમાંક-શક હશે.
For Private And Personal Use Only
આ જ
તે પછીના દેવસેનાચાયે` ટ્ર્રાનસાર નામનેા ગ્રંથ વિ.સં. ૯૯૦ માં પૂરા કર્યાં, જેમાં સ્પષ્ટતઃ વિક્રમસંવત્ ઉલ્લેખ છે. એ જ રીતે જૈન મહાકવિશ્રી ધનપાલે વિ. સ. ૧૦૧૯માં પદ્મ છીનામમાજા નામના ગ્રંથ પૂરા કર્યાં અને અમિતગતિના સુમાવિતસ્તસરોદ માં પણ વિક્રમસંવત્ ક્રમશઃ ઉલ્લેખ મળે છે. આમ નવમી અને દશમી શતાબ્દિ પહેલાંના કાઈ ગ્રંથમાં સવત્ સાથે વિક્રમતા ઉલ્લેખ મળતે નથી.
શિલાલેખમાં સૌથી પહેલવહેલા ચાતુમાન ચંડમહાસેનના વિ. સ. ૮૯૮ના લેખમાં વિક્રમસંવત્ ઉલ્લેખ મળી આવે છે. તે પહેલાંના કાર્ડ લેખમાં વિક્રમસંવતના ઉલ્લેખ મળતા નથી, પણ · માલવસંવત્’, ‘ માલવણુસવત્', અથવા ‘કૃતસંવત્ ’ના ઉલ્લેખ મળે છે. આ સંવત્સર કચારથી પ્રચલિત થયા તેને સ્પષ્ટ ખુલાસા કચાંઈ જોવાતા નથી, પશુ સંભવતઃ વિદેશીઓને જીતવાથી માલવાતી સ્વતંત્રતા -પ્રાપ્તિ જ મુખ્ય કારણ હાય એમ લાગે છે. આથી જણાય છે કે જેમ ‘શકસવત્' પહેલાં કેવળ ‘સત્' લખાતા હતા અને પાછળથી ‘શક–સવત્' લખાવા લાગ્યા તેવી જ રીતે સંભવતઃ પ્રચલત સવત્સર પહેલાંથી જ વિક્રમના નામે પ્રસિદ્ધ થઈ ચુકયા હશે, પણ લખવામાં તે। ‘સવત્' માત્ર જ લખાતું હશે. જયારથી ‘ સંવત્ 'ની સાથે વિશેષ નામેા જોડાવા લાગ્યાં હશે ત્યારથી માલવાના વિક્રમાદિત્યનું નામ પણ માલવસંવત્ સાથે જોડાયું હશે.
ચેથા મુદ્દો જે કાલકાચાં અને આ ખપુટાચાર્યને ખમિત્ર–ભાનુમિત્રના સમકાલીન હાવાનું જણાવે છે, તે મુજબ આ કાલક ખમિત્ર-ભાનુમિત્રના મામા થતા હતા અને સરસ્વતી સાધ્વીનું અપહરણ કરવાથી ગમિલ્લને શિક્ષા આપવા શકૂલથી શકાને લાવ્યા હતા, એ ઘટનાને ઉલ્લેખ અગાઉ અપાર્ક ચૂકયા છે. આથી ખતે સમકાલીન હતા, એ નક્કી થાય છે. પણ બિિમત્ર-ભાનુમિત્રતા સમય જે વિદ્યાનિ અને વિવિધતીર્થાવ માંની પ્રચલિત જૈનગણનાપતિ અનુસાર મહાવીરનિર્વાણથી ૩૫૪ થી ૪૧૩ સુધીતે આવે છે તેથી ખીજી ધટનાએની સગતિ થઈ શકતી નથી. પરંતુ એ સમયમાં ૫. શ્રી કલ્યાણવિજ્યજીએ સશોધન કરી તેમના રાજત્વકાળ ૪૧૪ થી ૪૭૩ સુધી નક્કી કર્યાં છે તે યથાર્થ લાગે છે, કેમકે મૌર્યકાળમાંથી બાવન વર્ષોં છૂટી જવાથી ૧૬૦ ના સ્થાનમાં કેવળ ૧૦૮ વષૅ જ પ્રર્યાલત ગણુનાઓમાં લેવામાં આવ્યાં છે. આથી બાવન વર્ષાં આછાં થઇ જવાથી મિત્ર દિને સમય અસંગત બની જાય છે. આ ખપુટ્ટાચાર્યતા સમય પણ એ જ સશાધન મુજબ મળી રહે છે.
२००
વળી પ્રાચીન વૃત્તિઓ અનુસાર સાતવાહનની ચડાઇએના સમયે ભરુચમાં નહવાન રાા હતા, (જીએ આવશ્યવૃત્તિ પૃ અને પયૂનિ પૃ૦ ૧૮ ) જે બમિત્ર-ભામિત્રના ઉત્તરાધિકારી નભઃસેન કે નભાવાનના નામે જૈન કાલગણનામાં ઉલ્લેખાયેલ છે. આથી શ્રીાયસવાલે જે નહપાનને હરાવનાર ગૌતમીપુત્ર સાતકને વિક્રમાદિત્ય તરીકે કલ્પ્યા છે તે ઘટના કાલગણુનાતી દૃષ્ટિએ મિત્ર-ભાનુમિત્રના ઉત્તરાધિકારી સાથે સંગત થાય છે, અને તેથી તેતી (ગૌતમીપુત્ર સાતકીની ) વિક્રમાદિત્ય તરીકેની સગતિ ખધખેસતી નથી.