SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–ર પ્રબલ પૂરાવા સાથે આપણી સમક્ષ રહે છે; તેમાંને એક-જેમણે ભારતીય ઐતિહાસિક કાળની ઘટનાઓને ઊંડા સંશોધન અને ગલેષણા પછી ક્રમબદ્ધ યોજવાને ભારે જહેમતથી પુરાતત્ત્વવેત્તાઓમાં પુરાગામી તરીકે પ્રસિદ્ધિ મેળવી છે તે શ્રી કાશીપ્રસાદ જાયસવાલ છે; અને બીજા–જેમણે જૈન-સાહિત્યમાંના આગમ, ભાખ્યા, `િએ, પ્રબંધા અને કથાનકાની લગભગ સમગ્ર પરપરાને અને ભારતીય વિવિધ ઘટનાઓને અભ્યાસ કર્યો છે તે પુરાતત્ત્વવિદ્ ૫. શ્રી કલ્યાણવિજયજીનેા છે. પ્રથમના વિદ્વાને અનેક પુરાવાએથી આંધ્રના સાત વાહનવીય ગૌતમીપુત્ર સાત િત વિક્રમાદિત્ય તરીકે સિદ્ધ કર્યાં છે. ( જુએ The Jonurnal of the B. & O. Research Society 1230 Vol. XVI Part 3 & 4માં Problems of Sake-Satavahana History ) જ્યારે ખીજા વિદ્વાને બલમિત્ર–ભાનુમિત્રને વિક્રમાદિત્ય તરીકે રજુ કર્યા છે. ( જુઓ- વનિર્વાનસંવત્ ઔર ચૈન શાહગળના ' નામને નારીન્દ્રાìિત્રિશા ભા.૧૦-૧૧માંનેા લેખ) Acharya Shri Kailassagarsuri Gyanmandir બંને વિદ્વાનેાના પૂરાવામાં શ્રી નયસવાલને મત અતિહાસિક મુશ્કેલી વિનાના હાય એમ લાગતું નથી. ગૌતમીપુત્રને વિક્રમાદિત્યનું બિરુદ પ્રાપ્ત થયું હોય એવા કાઈ પ્રબલ પૂરાવેા નથી અને કાળ-ગણનાની દૃષ્ટિએ વિક્રમાદિત્ય સાથેની સંગતિ બેસતી પણ નથી, જે આગળ જણાવાશે. અને તેથી જ ૫. શ્રીકલ્યાણુવિજયજીએ નિરૂપેલા ખમિત્ર~ભાનુ, મિત્ર જ સાચા વિક્રમાદિત્ય હોય અને તેમણે જ વિક્રમસંવત્સરની પ્રવૃત્તિ શરૂ કરી હાય એ વધુ સંભવિત અને શકય લાગે છે. ખાસ કરીને વિક્રમ સંબંધે જે કથાનકા મળે છે, અને તેના સૌથી પ્રથમ અને વધુ ઉલ્લેખો જૈનેાના ગ્રંથામાં જ નજરે પડે છે, તેથી જૈમાતા તેની પ્રતિને પક્ષપાત તેના જૈન હાવાનેા પૂરાવા આપે છે. પન્ટ્સટીમની ટીકા ધરાના રચિયતા શ્રીવીરસેનાચાર્યે ધવલાના અંતમાં ૯ ગાથાએ પ્રશસ્તિરૂપે આલેખી છે. તેની છઠ્ઠી ગાથામાં સંવત્ સાથે વિક્રમનું નામ ઉલ્લેખાયું છે. अतीसह सास विकमरायम्हि एस संगरमो । "" पासे सुतेरसीए भावविलग्गे धवलपक्खे ॥ વીરસેનાચાય ના શિષ્ય જિનસેને યધવજ્ઞાતી તેમની અપૂર્ણ ટીકા શક સં. ૧૫૯ ના ફાલ્ગુન શુકલા દશમીએ પૂર્ણ કરી હતી અને તે સમયે અમેાધવનું રાજ્ય હતું. આથી જણાય છે કે શ્રીવીરસેનાચા'ના સત્તાકાળ ૮મી શતાબ્દિ હતા. યદ્યપિ ઉપરિનિર્દિષ્ટ કાળ ૭ર૮ને શકકાલ છે એવું પ્રસ્તાવનાકારે અનેક પ્રમાણાથી સિદ્ધ કર્યું છે, છતાં આપણે તેા અહીં વિક્રમ' શબ્દ સાથે જ સંબંધ છે, તે જો ૭૨૮ના શકકાલ જ હોય તો પણ તેમાં ૧૩૫ જોડવાથી ૮૬૩ના વિક્રમસંવત્ આવે, જે અદ્યાપિ મળી આવતા ગ્રંથામાં વિક્રમ નામ સાથે જોડાયેલા સંવત્સરના સૌથી પ્રથમ ઉલ્લેખ ગણાય. વળી એવા પણ ઉલ્લેખ મળે છે, જેમાં શકકાલની સાથે જ વિક્રમનું નામ પણુ બેડલું હાય. ૧૬ મી શતાબ્દિમાં રચાયેલા અતિમાં અકલંકના બૌદ્ધો સાથેના શાસ્ત્રાર્થ ને સમય આ પ્રકારે બતાવવામાં આવ્યા છે. ' विकमार्क - शकाब्दीय - शतसप्तप्रमाजुषि । कालेऽकलङ्कयतिनो बौद्धैर्वादो महानभूत् ॥ થ્રિોસાની ગાથા ૮૫૦ની ટીકામાં ટીકાકાર માધવચદ્ર વૈવિદ્ય લખે છે કે For Private And Personal Use Only ܙܕ
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy