SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક ] સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્યે [ ૨૨૧ “ વરસાતિવ?િ (૪૩), જસ્ટિાગુ તત્તર જા. ર૩રયતત્તર વિશે (૪૭૦), વાળો વિમો લr a " પાદલિપ્તસૂરિપ્રબંધમાં “આર્ય ખપૂટાચાર્ય ભરૂચમાં પ્રજાને પ્રતિબોધતા હતા ત્યારે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રને ત્યાં રાજ્ય હતું,” એવો ઉલ્લેખ છે. વિવિધતા અને વિશાળકાર જણાવે છે કે-“જે રાત્રિએ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તે જ રાત્રિએ અવંતીને ચંડપ્રદ્યોત રાજા મરણ પામ્યો. તેની પછી તેને પુત્ર પાલક ગાદીએ આવ્યો. પાલકનું રાજ્ય ૬૦, નવ નદોનું રાજ્ય ૧૫૫, મૌર્યોનું ૧૦૮, પુષ્યમિત્રનું ૩૦, બલમિત્ર-ભાનુમિત્રનું ૬૦, નભવાહનનું ૪૦, ગભિલ્લનું ૧૩ અને શાનું ૪ વર્ષો-કુલે મહાવીરનિર્વાણધી ૪૭૦ વર્ષો વીત્યા પછી વિક્રમાદિત્યનું રાજ્ય થયું.” “ ગઈ ભિલના પુત્ર વિક્રમાદિત્યે ઉજજૈનના રાજાનું રાજ્ય પ્રાપ્ત કરી સુવર્ણપુરુષની સિદ્ધિ વડે પૃથ્વીને ઉઋણ બનાવી વિક્રમસંવત્સર (ઉપર્યુક્ત ગણતરી મુજબ વીરનિર્વાણથી ૪૭૦ વર્ષે) પ્રવર્તાવ્યો.” - ભદ્રેશ્વરસૂરિની થાવહીમાં ઉલ્લેખ છે કે-“ ગઈ ભિલ્લ પછી ઉજજૈનના રાજ્યસન પર કાલકના ભાણેજે બલમિત્ર-ભાનુમિત્રને અભિષેક થયો.” તિથોનસ્ટોપન્નાથની કાલગણનામાં “બલમિત્ર જ વાસ્તવમાં સંવત્સરસંબંધિત વિક્રમાદિત્ય છે” એમ જણાવ્યું છે. એ સિવાય પ્રાચીન ગ્રુઓમાં પણ આને પુષ્ટ કરતા ઉલ્લેખો યત્રતત્ર મળી રહે છે. પુરાતત્વવિદ્દ પં. શ્રી કલ્યાણવિજયજી ઉપર્યુક્ત થાવજી આદિના ઉલ્લેખને વાસ્તવિક માની તેની ચર્ચા પિતાના ઘીનારંવત્ સર સૈન-૪-1ળના નામના નિબંધમાં વિસ્તારથી આપે છે. [ ૩ ] ઉપર્યુક્ત ઉલેખે પરથી જે મુખ્ય મુદ્દાઓ તારવી શકાય છે તે આ છે૧ વિક્રમાદિત્ય ગર્દમિલ પછી થયો. ૨ મહાવીરનિર્વાણ અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે. ૩ થશે ધર્મા, કનિષ્ક, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય, અઝીઝ પ્રથમ, પુષ્યમિત્ર, ગૌતમીપુત્ર સાતકર્ણિ અને બલમિત્ર-ભાનુમિત્રમાંથી કયો રાજા વિક્રમાદિત્ય ઉપાધિધારી હતા? - ૪ વિક્રમાદિત્ય સાથે કાલકાચાર્ય અને આર્ય ખપુટાચાર્યની સમકાલીનતા. ૫ વિક્રમસંવત્સરની પ્રવર્તના કયારથી થઈ? આ મુદ્દાઓ પૈકી પ્રથમના બે મુદ્દાઓ માટે જૈન સાહિત્યની લગભગ સમગ્ર પરંપરા એકમત છે કે ગર્દભિલ પછી ૪૭૦ વર્ષ વિક્રમાદિત્ય થયો અને તેણે વિક્રમ સંવતની પ્રવર્તાના કરી. ત્રીજા અને પાંચમા મુદ્દા પર જ વિદ્વાનોમાં વિવાદ છે. યશોધર્મા, જેને સમય વિ. સં. ૫૪૭ થી પ૭૭ નો; સમુદ્રગુપ્ત, જેને સમય વિ. સં. ૩૯૨ થી ૪૩૭ ને અને ચંદ્રગુપ્ત બીજે, જેનો સમય વિ. સં. ૪૩૭ થી ૪૭૦ નો છે તેમાંથી કોઈ પણ વિક્રમસંવત્સર પ્રવર્તક હોઈ ન શકે, કેમકે એમને સમય જ નથી, પાંચમી અને છઠ્ઠી શતાબ્દિને છે. વળી ગુપ્ત રાજાઓએ તે પિતાને સંવત્સર જ ચાલુ કર્યો હતો. કનિષ્ક, પુષ્યમિત્ર અને અઝીઝ માટે કોઈ પ્રબલ પૂરાવાઓ નથી. પણ ફક્ત બે જ વ્યક્તિઓના ઉલ્લો. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy