________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ક્રમાંક ૧૦૦-૧-૨
એક ગભિČણી સિવાયનાં સે, સાપ કાંચળી ત્યજી દે તેમ, સંસારની માયા છોડી ગુરુજી પાસે આવ્યાં અને સર્વે દીક્ષાપિપાસુ બન્યાં. યાગ્યતા નિરખી સૂરીજીએ ચારિત્રનાં દાન દીધાં. પાછળ રહેલી વધુએ થોડા સમય પછી એક બાળકને જન્મ આપ્યો, એ ‘મહાકાલ ’ તરીકે ખ્યાતિ પામ્યા. તેણે માતામુખે સં વ્યતિકર શ્રવણુ કરી સ્મશાન ભૂમિમાં એક સુંદર પ્રાસાદ તૈયાર કરાવી ઉકત સૂરિ મહારાજને માનપુરસ્કર પુનઃ તેડી લાવી તેએાશ્રીનાં વરદ હસ્તે શ્રી પાર્શ્વનાથના મનેાહર બિંબની પ્રતિષ્ઠા કરાવો. અવંતીસુકુમાળના સ્મરણાર્થે થયેલ આ સ્થાપનાથી શ્રીઅવંતીપા નાથ તરીકે ચેતરફ એ તીથની ખ્યાતિ પ્રસરી રહી. સમયના ગમાં એ આચાર્ય શ્રી સમાયા અને પ્રાસાદનિર્માતા પુત્ર પગુ સમાયા; કેવળ તીર્થં રહ્યું. ઉપાસકાની ઉપેક્ષાથી કિંવા અન્ય મતના અનુયાયીએની વધતી જતી લાગવગધી એ સ્થાન પર તેમને! કબજો ચડી ખેડો. મૂર્તિને ભૂમિગ્રમાં અદૃશ્ય કરી ઉપર શિવલિ’ગ સ્થાપી દીધું. મંદિર મહાકાલ મૃત હતું તે મહાકાલપ્રાસાદ તરીકે ઓળખાયું. અધિષ્ડાતા એવા શ્રો અવતી પાર્શ્વનાથ જનતાની સ્મૃતિથી અદૃશ્ય થયા.
સિદ્ધસેન અવધૂતે ભૂતકાળના આ ઈતિહાસને સાચા સ્વરૂપે રજુ કરવાને નિર્ધાર કર્યાં. સીધા પહેાંચ્યા એ સામે દેખાતા મહાકાળ પ્રાસાદમાં અને નમન કરવાને બદલે લાંબા પગ કરી શિવલિંગ સામે અડ્ડો જમાવ્યે. પૂજાપાડી ને દક્ષિણારત ભૂદેવાથી આ અવિનય શે સહ્યો જાય ? આખી વાત વીર વિક્રમના દરબારમાં પડ઼ોંચી. સિપાઇ છૂટયા. પણ આ અવધૂતને કાઇની પરવા જ ન મળે. સત્તાના કાયડા વિંઝાયા–જનતાને લાગ્યું કે હમણાં જ અવધૂતને બરડા ચીરાઇ જવાને ! ત્યાં તે રાખના અંતઃપુરમાં કાલાહલ મચ્યું. રાણીએના બરડા પર અદસ્ય રીતે ચાળખા પડતા હતા ! આ શું આશ્રય ! અવધૂત તે ધ્યાન મગ્ન જ હતા. સત્તાધારી શરમાયા. રાજા દોડી આવ્યેા. યાગી ચમત્કારી લાગ્યા. ચાબખા વી’ઝાતા બંધ પાડ્યા, ત્યાં રાણીવાસમાં કળ વળ્યાની ખબર આવી. ચમત્કાર પાછળ આ અવધૂતને હાથ જાયે. પ્રાથના થ, સત્ય દર્શાવવાનો આગ્રહ થયા. મહાદેવની સ્તુતિ કરવાને સિદ્ધસેને કલ્યાણમદિર સ્તોત્ર ઉચ્ચાર્યું. ઉપર છલ્લા શિવલિંગના સ્ફાટ થયે અને સાચા મહાદેવ-ઝળહળતા જ્યોતિધર શ્રી અવતી પાર્શ્વનાથતાં બિંબ સૌની આંખે પડવાં. એકાએક જયનાદ થઇ રહ્યો. જૂના ઇતિહાસના પાના ઉકેલાયાં.જૈતેને પેાતાનું પ્રાચીન તી પાછું મળ્યું. અવધૂત સાચા સિદ્ધસેન દિવાકર તરીકે એળખાયા. આવી મહત્ત્વતી શાસનસેવા જોઈ સંધે પ્રાયશ્ચિત્તનાં બાકી વર્ષોં માફ કર્યાં. જૈન સમાજ પુનઃ એકવાર શ્રી સિદ્ધસેન દિવાકરની પ્રતિભાથી શૈાળી રહ્યો વિક્રમરાજનાં નવ રત્નમાં જે ક્ષેપક છે તે આ જ સંભવે છે. ક્ષપક એટલે બૌદ્ધ સાધુ નહીં પણ જૈત શ્રમણ છે એ નીચેની કડિકાથી પુરવાર થાય છે: “ ત્રિવેન્દ્રય સંસ્કૃત ગ્રંથમાત્રામાં ઈ. સ. ૧૯૧૮ માં પ્રસિદ્ધ થયેલ સ મત સંગ્રહ (પૃ. ૧૪-૧૫ ) માં વિચારશાસ્ત્રના વૈદિક અવૈદિક એમ બે ભેદ પડાયા છે. અવૈદિકમાં બૌદ્ધ આંત અને તર્ક સમાય છે, એના કારણમાં જેએ વેદને માનતા નથી એ વૈદિક ગણાતા હાવાથી અને દર્શીનના રચનારા અનુક્રમે યુદ્ધ ક્ષણક અને ખૂહસ્પતિ હાવાથી વાતને મેળ બેસે છે. આમાં યુદ્ધ અને ક્ષપદ જુદા ગણાવેલ છે એ સાબિતી રૂપ છે. આ રીતે એક તાસિક વિભૂતિની સ્મૃતિમાં પ્રકાશિત થતા આ લેખમાં, એ જ કાળના એક વિદ્વાન આચાર્યશ્રીના હસ્તે ઉરિત થયેલ તીર્થંધામના પ્રસંગ પૂર્ણ થાય છે,
For Private And Personal Use Only