________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] તીર્થમાલા-સ્તવન
[૫૯] સંઘ માંહિ લહેણું કરી, પંખ્યા વૃષભ જોડિ રે; તેહિન બુઠું કુંણ કરે, સંઘવી પુન્યની હડિ. ત્રિજી યાત્રા પ્રભુ તણી, કરીને માંગી શિખ રે; ભવ ભવ તુંમ પદ સેવના, કાંઈ વિરહ મ હોળે રેખ. સંઘવી દાન સંતેષીઓ, બેલે જેસેજ એમ રે, જે તુમ કાગલ લાવર્ચી, તેહનું માડકું લેવા નેમ. સંઘ સહુ ચિત્ત ઉલ્લસી, કરે સંઘવી ગુણગ્રામ રે; દીલ પ્રતિ નહું હતી જે, લેટસ્યું બોડિ સ્વામી. સંઘવિ ભક્તિ સાહિબેં, કરે કૃપા યક્ષરાજ રે; પગિ પગિ પાણી ઉમટયાં, વળી ભેટયા ત્રિભુવનરાજ, દિન દીન દેલતિ દીપ, કાંઈ વધો વધતી માંમ રે, શાસન ઉન્નતિ વલી વલી, કર રૂડાં કામ. ઈમ આસિસ સહુ દીઇ, એહવે આ લેખ રે; સંઘવી ફેસ સાહન, સંઘવિ વાંચે વિશેષ હવે વહિલા ઘર આવો , માથે આ મેહ રે; વાંચી સંઘવી સજ્જ થયા, કાંઈ આવણને નીજ ગેડ.
ઢાલ ૧૨ (કૂહા) ઉત્તમ ભૂષણ તિમ વલી, દેવચંદ ધૃત સાર; લહેણી કરે શુચી ભાવથી, સઈ ગામ મજાર. મોદી સુકેમલ સાહતિમ,હેમચંદમેં શાંતિદાસ; બાઈ કલ્યાણી ગેલની, લહેંણી કરે ઉલ્લાસ.
(રાગ ધન્યાસી, ભરત નૃપ ભાવસ્યું-એ દેશી) સઈ ગામથી ઉપડે એ, સંઘ આ રાધનપુરજામ,
જ જો સહુ કહે એ. એક દિવસ વાસો વસી, આવ્યા ખારઠલ ગામ. જ. ૧ ચિત્ય એક તિહાં ભેટીઉં એ, વળી આવ્યા વાસા ગાંમ જ. કંશુગર ગામેં આવી આ એ, દિન ત્રિણ તિહાં વિશ્રામ. જ. ૨ સંઘ તિહાંથી સિધાવીએ એ, આ વિશલપુર માંહિ જ.
ગામ કડે કરી વૃત તણું એ, સા કુબેર મીઠા ચિત્ત ચાહિ. જ. ૩ [૨૦] હિનઃનિદા (5) રિર) મેડલું મુકું-મુંડકાવે. તેમ=પ્રતિજ્ઞા. [૨૫] મમ=હિમા. [૨૬] લેખ= લખાણુ-કાગળ,
For Private And Personal Use Only