________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----
-
--
[૬૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ પેથાપુર વાસે વસી એ, આવ્યા ગુજરખંડ માંહિ; જ. ખેડા વસુ મહી ઉત્તરી એ, રહ્યા છાણી ગ્રાંમ માંહિ. જ. ૪ તિહથી સંઘ સિદ્ધાવીઓ એ, આ વીરક્ષેત્ર ગામ; જ. પરિખ આણંદજી તિમ ભલે એ, ફલીઓ વધુ પરિણામ. જે. ૫ ઈદ્ર ત્રિકત્ર ત્રિણ મલી એ, સંઘ ભગતિ કરે તંત; જ. સા કુશલ કરેં વૃત તણી એ, સા ચક ગેલ મહંત. જ. ૬ ગામ, ઈ ટેલે આવિઆ એ, વૃત લહેંણી મલી દેય જ. લખમીચંદ વીરદાસાએ, હીરા સભાચંદ હોય. જ. ૭ તિહીંથી ભરૂઅર્થે આવી આ એ, સંઘ જિઓ તિહાં એક જ.
શ્રાવિકા રત્ન સહામણી એ, તેહને એહ વિવેક. જ. ૮ તિહાંથી અકલેશ્વર આવીએ એ, પૂર વહેતી સુ કિમ જ. સંઘવિના પુણ્યથી ઉત્તરી એ, કેઈ ન લેપી સીમ. જ. ૯ કુશલે સુરતિ આવિઆ એ, સિદ્ધાં સઘલાં કાજ; જ, બહુ પરિવારે આવિઆ એ, સાથે સબલ સમાજ. જ. ૧૦ સાહ ફત્તેચંદ હરખઆ એ, દેખી સંઘવીની માંમ; જ. સંઘવી પર્ણિ કાકા પગે એ, નમી પૂછે સુખ તમ. જ. ગાજતે વાજતેં રંગમ્યું એ, પધરાવ્યા સૂરતિ સોં; જ. લેક સહુ નિજ ઘર ગયા એ, માનતા મનથી લહેંદ. જ. ૧૨ તિરથમાલા જે સુણે એ, તેહને તીરથ યાત્રા ફળ થાય; જ. નિજ વિરજ ઉલ્લાસથી એ, સવિ દુઃખ હરે જાય; જ.
મંગલ લીલા થાય. જ. ૧૩
કલશ ઈમ પાસ જિનવર સયલ સુખકર, દુરિત ભયહર જગધણી, મહીયુમનાગચંદ્ર (૧૮ર૧) વર્ષે, સુરતિ બિંદરમાં થણી; શ્રી પૂન્યસાગર સૂરી રાજે, પાઠક જ્ઞાનસાગર ગણિ; જસ ઉદ્યોત જગમાંહિ જેને, તિરથમાલ જેણે ભણી. इति श्री तीर्थमाला स्तवनं संपूर्ण ॥ श्रावक पून्यप्रभावक सा. श्री. नथुभाई अदेचंद पठनार्थ ॥ श्रीरस्तु ॥ कल्याणमस्तु ॥ भद्रं भूयात् ॥ श्री॥
હાલ ૧૨ [૪] વસુ=વસો ગામ. મહીં=મહી નદી. [૧૦] સિદ્ધાંત્રસિદ્ધ થયાં-સફળ થયાં. [૧૧] તામતે વેળા. [૧૩] વિરજ=વીર્ય—પરાક્રમ.
લશ-આ કલશમાં જણાવ્યા પ્રમાણે આ સ્તવન વિ. સં. ૧૮૨૧ માં શ્રી પુન્યસાગરસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિએ બનાવ્યું છે.
-
For Private And Personal Use Only