________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
|| વર્ષ ૮ ભગતિ લેલા માનવી, નવિ જાણે વસ્તુ વિવેક રે; ઘન જિમ શ્રીફળ સામટાં, કાંઈ વધાવે અવિવેક રે. હ સંઘવિ વિધિસ્ય કરે, પ્રભુની ભગત ઉદાર રે; સત્તરે ભેદે શુભતિ, કાંઈ વાસ્ત્ર વિધિ વિસ્તાર. સાહ ગણેશ તિમ વેલજી, સા હીરા – હેમચંદ રે; પ્રેમચંદાદિક તિહાં મલી, કાંઈ વિરચે વિધિ ગુણવૃદ. સ્નાત્ર અઠોત્તરી અંતર્યું, દિન ત્રિજે સુખદાય રે, શાંતિ હુઈ સંઘમાં, કાંઈ ગેડી પાસ પસાય. શાસન ઉન્નતિ થાપીઓ, દવજ ધવલે અતિચંગ રે, ઇંદ્ર માલ પહિરણ ભણી, સંઘવીને ઉછરંગ. શુભ મુહુરત્ત માલા બની, મંત્રી સુરીવર વાસ રે, આ જિનપતિ આગલે, વાજતે ગાજતે ખાસ માલ પ્રથમ મંગલ કરી, થાપી સંઘવી કંઠ રે, સંઘવિણ રત્ન વહુ તણું, થાપી કંઠ ઉત્કંઠ. ત્રીજી ધર્મચંદ શાહને, ચોથી તસ પ્રમદા જાણિ રે, કુલબાઈનેં કુટરી, પાંચમી માલ વખાણિ. છઠી તસ વહુ કંઠમાં, થાપી સાતમી જેહ રે; - ગેડીદાસ ભાણેજ, ભાવી ગુણગેહ. માલ મહોછવ અતિ ઘણે, રંગ રસને નહિં માન રે, લોક લાડૅ સહુ ભટણ, વાજે ઢેલ . નિશાન. ઇંદ્રમાલ કઠે ધરી, પ્રણમી ગેડી ગાય રે; યાચક દાન સંતોષતા, સંઘવી આવ્યા આપણે ડાય. હ સામગ્રી મટકી, સાતમી વછલની કીધ રે, દલ દેઠાં (દહીંથરાં) અતિ શેઠાં, સુરભિ દ્રવ્ય સમૃદ્ધ. સંઘ સહુકે નુતર્યો, તેડ્યા સાધ મહંત રે; પરિઘલ તિણે પડિલાલિયા, દીધાં વસ્ત્ર ગુણવંત. ગે. ૧૮ સંઘ જિમ્ય ભલિ ભાંતિસ્ય, યાચક સંખ્યા દાન રે, સંઘવિ ચિત્ત ઉદારતાં, જિમ વાધ્યું મિષ્ટાન્ન. ગે. ૧૯
[૬] ઘન વાદળ. [૯] અંતર્યું ઉત્સા પૂર્વક. [૧૦] પહિરણ ભણ=પહેરવા તરફ. [૧૧] વાસવાસક્ષેપ. [૧૨] સંવિણ સંઘવણ-સંઘવીની ધર્મપત્ની. [૧૩] કુટરી સુંદર, [૧૪] ગુણગેહગુણનું ઘર-ગુણધામ. [૧૬] ઠામઠેકાણે. [૧૮] નુંતનોતર્યો.
For Private And Personal Use Only