________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૫૭],
અંક ૨ ]
તીર્થમાલા-સ્તવન આવી વધાઈ સંઘમાં, જણ જણ હર્ષ ન માય; એછવ રંગ વધામણું, ગરિ મલિ મલિ ગાય. જણ સુદિ પંચમી, શશિવારે પ્રગટયું નૂર પાસ ગોંડીચા આવીયા, આનંદ સુખ ભરપૂર. વા વન ખંડી ઉપરે, થાપ્યો પાટ અપ બહુ આડંબર આવીને, બેંઠા ત્રિભુવન ભૂપ. ગૂર્જર દક્ષિણ મેવાડના, મધર સોરઠ ક૭; માલવ પારકર દેશથી, આવ્યા મન ધરી સ્વચ્છ. વાવિ થિર સાથલપુર, પટણુ રાધનપુર જેહ, સંઘ બહુ મિલ્ય, તિહાંકિણુ વર્ણ અઢાર અનેક. ગામ નગર પુર દેશથી, મલિયા લોક અનેક
શ્રી ગેડિ પ્રભુ ભેટવા, આણિ સબલ વિવેક. (ગુની બેલડીઈ વડ વખતે તખતે પ્રભુ કાંઈ બેઠા પાસ જિણુંદ –એ દેશી.) સંઘવી સજજ થઈ આવીયા, દેખણ પ્રભુ મુખચંદ ગેડીચા ભેટયા આજ ઉગ્યે સફલ વિહાણ, ગો. આજ પ્રગટયાં નવે અ નિહાણ, ગો. આજ વરત્યાં કેડિ કલ્યાણ, ગો. આજ અમીઇ મેહ મંડાણુગ.
આજ જિત્યે મેજમહિરાણ, ગે. આંકણું. ૧ નયન હસે મન ઉલસે, કાંઈ માંચિત હુઈ કાય રે, પ્રભુ દરિસણ સુખ આગલે, કાંઈ અવર ન આવે દાય. ગે. ૨ શાંતિ સુધારસ વરસતે કાંઈ અભિનવ પુનિમ ચંદ રે; ભાવ મહોદધિ ઉલ્લમેં, કાંઈ દીઠે અતિ આનંદ. ગ. ૩ જોતિ જગામગ જલકતિ, રૂપું મહ્યા લેક રે, નયણ નિમેષ જોઈ રહ્યા, કાંઈ દેવપરે નરલોક. હાર મુગટ કુંડળ કડાં, ચામર છત્ર ઉલેચ રે, ભગતિ કીધાં ભેટણ, મુકી તન મન શેચ. ગો. ૫
ઢાલ ૧૧ દેહા [૩] શશિવારે સોમવારે. [૫] મધર=મારવાડ. [૬] વાવિત્રવારગામ. ચિરા થરાદ ગામ. સાથલપુર=સાંતલપુર. તિહાંકિણ ત્યાંકણે-ત્યાં. - ઢલ ૧૧ [૧] વિહાણ=વહાણું-દિવસ. નિહાનિધાન. અમીઈ=અમીને. મેજ મહિરાણું આનદ મહાસાગર. [૨] દાય–દામ-મૂલ્ય.
For Private And Personal Use Only