SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન-પ્રશ્નમાલ પ્રયાજક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી અપવત્તનીય Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ક્રમાંક ૯૧થી ચાલુ ) ૩૦ પ્રશ્ન—શ્રી તત્ત્વાર્થ સૂત્રાદિમાં આયુષ્યના ત્રણ ભેદ પણ કહ્યા છે. તે કયા ઉત્તર---૧ સાપક્રમ અપવનીય આયુષ્ય, ૨ સેાપક્રમ અનપવનીય આયુષ્ય અને ૩ નિરૂપક્રમ અનપવનીય આયુષ્ય. આ રીતે ત્રણ ભેદ જાણવા. આયુષ્ય અનપવનીય ] નિરૂપક્રમ સાપક્રમ સાપક્રમ અનપવનીય આયુષ્ય સાપક્રમ પણ હોય, ને નિરૂપમ પશુ હોય. અને અપવનીય આયુષ્યમાં તેવા બે ભેદ ન જ હોય, કારણકે તે સેાપક્રમ જ હોય છે. એ આ ઉપર જણાવેલા યંત્રનું રહસ્ય છે. ૩૦. ૩૧ પ્રશ્ન—સાપક્રમ અપવનીય આયુષ્યનું સ્વરૂપ શુ ઉત્તર—જે આયુષ્ય ઉપક્રમને લખને પૂરેપૂરું ( બાંધેલ સ્થિતિ પ્રમાણે ) ન ભોગવાય તે સાપક્રમ અપવ તીય આયુષ્ય કહેવાય. અહીં શસ્ત્રાદિ ઉપક્રમેાથી આયુષ્યના દલિયા જલદી ભેગવાય છે. ૩૧ ૩૨ પ્રશ્ન—સાપક્રમ અનપવનીય આયુષ્યનું સ્વરૂપ શું ? ઉત્તર-જે જીવાને આયુષ્યના અંતિમ સમયે શસ્ત્રાદિ ઉપક્રમના માત્ર સબંધ હોય, પણ તેનો અસર આયુષ્યની ઉપર થાય જ નહિ. આવા જે વા બાંધેલ આયુષ્યની સ્થિતિ પ્રમાણે સંપૂર્ણ આયુષ્ય ભોગવીને જ મરણ પામે, તેમનું આયુષ્ય સાપક્રમ અનવત્તનીય કહેવાય. ૩૨ ૩૩ પ્રશ્ન—નિરૂપક્રમ અનપવનીય આયુષ્યનું સ્વરૂપ શું? ઉત્તર-આયુષ્ય બાંધતી વખતે જેટલી સ્થિતિ બાંધી તે જ પ્રમાણે જે આયુષ્ય સંપૂ` ભાગવાય, ને જેમાં શસ્ત્રાદિ ઉપક્રમે લાગતા નથી, તે નિરૂપમ અનપવ નીય આયુષ્ય કહેવાય. ૩૩ ૩૪ પ્રશ્ન-ઉપકમ એટલે શું? For Private And Personal Use Only ઉત્તર-જેનાથી આયુષ્ય ઘટે, તે ઉપક્રમ કહેવાય. ૩૪. ૩૫ પ્રશ્ન શ્રી જૈનેન્દ્રાગમમાં તેવા ઉપક્રમેા કેટલા જણાવ્યા છે ? ઉત્તર—જેથી આયુષ્ય બઢે તેવા ઉપક્રમે। શ્રી વિશેષાવશ્યકમાં સાત જણાવ્યા છે. ૩૫ ૩૬ પ્રશ્ન—એ સાત ઉપક્રમેાનાં નામ કયાં કયાં ? ઉત્તર~~૧ અધ્યવસાય, ૨ નિમિત્ત, ૩ આહાર, ૪ વેદના, ૫ પરાધાત, કે સ્પર્શી અને ૭ શ્વાસાચ્છવાસ. આ સાત કારણાથી આયુષ્ય ઘટે છે, આ સાતે કારણેાને ઉપક્રમ
SR No.521590
Book TitleJain_Satyaprakash 1943 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy