SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છે! જૈસલમેર [ ૨૭૧ ] ગુરુમૂર્તિએ, ૪ પાષાણુની ચેાવીશીએ, ૧ બાવન જિનના પાષાણના પટ તથા ૧૭૨ જિનને પાષાણને પટ આવેલાં છે. આ દેરાસરમાંથી બહાર નીકળીએ એટલે તેની લગોલગ ચાત્રાળુઓને સ્નાન કરવાની વિશાળ જગ્યા આવે છૅ, જ્યાં બારે મહિના પૂન્ન કરવા માટે સેંડા તથા ગરમ પાણીની સગવડ રાખવામાં આવે છે. સ્નાન કરવાની એરડીની સામે જ અને શ્રીપાર્શ્વનાથના દેરાસરમાંથી બહાર નીકળતાં આપણા ડાબા હાથ તરફ અને કિલ્લા પરથી શ્રીપાર્શ્વનાથજીના દેરાસરમાં જતાં આપણા જમણા હાથ તરફ અનુક્રમે (૬) શ્રીઋષભદેવ ભગવાનનું તથા (૭) શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર આવે છે. (૬) શ્રીઋષભદેવ ભગવાનનું દેરાસર:---- આ દેરાસરના સભામંડપમાં બાર થાંભલાઓ છે. આ ચાંભલાએની વચ્ચે તારણા નથી. ભમતીમાં આપણા ડાબા હાથ તરફથી જતાં પીળા પાષાણુતા ખેતેર જિનનેા પટ આવેલા છે, જેની નીચે આ પ્રમાણે લેખ :~~~ (1) સં] ૯૬ વષઁ જાનુન સુવિદ્ ના શ્રી રાયરો ગળધરોત્રે सं० सच्चा भार्या श्रा० सिंगारदे पुत्र सं [देव] सिंघेन पुत्र सा० रिणमा सा० भुणा सा० सहणा सा० महणा पौत्र (2) [-] दा [सा०] मेघराज । जीवराज सहितेन भा० अमरी पुण्यार्थ પટ્ટાહારિ પ્રતિષ્ઠિતા....... પ્રીત્તિનëપ્રવ્રુિિમઃ । સુર્મ ।। આ ચાવીસ જિનના પટ પછી બીજી ૩૯ નાની મેાટી પદ્માસનસ્થ જિનપ્રતિમાએ આવેલી છે, પછી પીળા પાષાણને માટા એક સત્તત્તરસય પટ છે, પછી પાછી બીજી ૮ પદ્માસનસ્થ જિનપ્રતિમા આવેલી છે અને છેલ્લા ૭૨ જિનનેા ( અતીત, અનાગત અને વમાન ચાવીશીઓને ) પીળા પાષાણને પટ આવેલા છે. આ પ્રમાણે ભમતીમાં કુલ ૭૬ જિનપ્રતિમા, બે છરી જિનના પટ, ૧ વીશ વિહરમાનને પટ, ૧ ચેાવીશ જિનને પટ અને ૧ પીળા પાષાણને સત્તરિસય પટ આવેલાં છે. આ દેરાસરના શિખરના ડાવાનાં રૂપો ખાસ જોવા લાયક છે. ભમતીમાં આપણી જમણી બાજુના એટલાની કાર પર આ પ્રમાણે લેખ છેઃ-~~~ संवत् १५२६ वरषै फागुण सुदि ५ दिने ऊकेशवंशे धाडीवार गोत्रे सं० रहोआ सं० देवलदे पुत्र આ દેરાસરના મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનના ગભારામાં પેસતાં ઉપરના બારસાખમાં મંગલમૂર્તિ તરીકે સફેદ આરસની પદ્માસનસ્થ ત્રણ સુંદર મૂર્તિએ કાતરેલી છે. મૂળનાયકની આગળના ભાગમાં સુંદર સફેદ આરસનુ તારણ છે, તે શિલ્પકલાના સુંદર નમુના સમું છે અને તેમાં ૨૪ જિનપ્રતિમાએ નાની નાની પદ્માસનસ્થ કારેલી છે, આ તારણના ખાસ ફૉટા લેવા લાયક છે. ગભારામાં મૂળનાયક સિવાય બીજી છ પદ્માસનસ્થ જિનમૂર્તિ તથા મે ઊભી કાયાત્સર્ગસ્થ પીળા પાષાણુની જિનપ્રતિમા, For Private And Personal Use Only
SR No.521590
Book TitleJain_Satyaprakash 1943 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy