________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*ક ૪]
તક્ષશિલાનો શિક્ષણ પ્રણાલી
T ૧૧૯ ]
રહ્યા બાદ વિદ્યાર્થીને ાતે કરી લેવાના હતા. આપણે ઉત્તર પ્રદેશના એક બ્રાહ્મણ વિદ્યાથી વિષે એમ વાંચીએ છીએ કે તક્ષશિલામાં ધનુવિદ્યામાં પારંગતતા પ્રાપ્ત કરીને એને વહેવારમાં પ્રયાણ કરવા ખાતર એ ધ્રદેશ સુધી ગયેા હતેા. (૨. ૭૫૬).
મગધના રાજકુંવર વિષે પણ ઉલ્લેખ છે કે તક્ષશિલામાં તમામ વિદ્યા ભણીને વહેવારનું જ્ઞાન મેળવવા માટે તથા ગ્રામ્ય રીતરિવાજો સમજવા માટે એ શહેરે શહેર અને ગામડે ગામડે દેશમાં સકાણે રખડ્યો (૨. ૨૪૮), તક્ષશિલાના સેતકેતુ નામના એક બીજા વિદ્યા વિષે આપણને એવા ઉલ્લેખ મળે છે કે ‘એ પણ સ વ્યાવહારિક વિદ્યાએ શીખી લેવા ખાતર એમ જ ભટકયે.' (૩. ૨૭૫). મગધના બીજા રાજકુમાર વિષે એવુ' કહેતુ` કે તક્ષશિલામાં સર્વ વિદ્યાએ પાડે કરીને એ ‘વહેવારનુ જ્ઞાન મેળવવા તથા સ્થાનિક રીતરિવાજો જાણી લેવા' ત્યાંથી ચાલી નીકળ્યેા. પાંડુબંધુએ વિષે પણ આપણને એક એવા જ ઉલ્લેખ મળી આવે છે. તેઓ તક્ષશિલામાં વિદ્યા ભણીને સ્થાનિક ચાલ જાણી લેવા માટે મુસાફરીએ નીકળ્યા (પ. ૪૨૬) વળી એક દરજીને કરા તથા બે વેપારીના કરાએ તક્ષશિલામાં અભ્યાસ પૂરો કરી ગામડાના લેાકેાના રીતિરવાજોને અભ્યાસ કરવા દેશાટન માટે નીકળ્યા એ પણ વાંચવામાં આવે છે(૪. ૩૮). તક્ષશિલામાં અભ્યાસ પૂરા કરી રહ્યા પછી કાશીના એક વિદ્યાથી પણ મુસાફરીએ નીકળા પડયા એવા ઉલ્લેખ છે. કાશલને એક રાજકુમાર પણ ત્રણ વેદ તથા અઢાર વિદ્યાને અભ્યાસ તક્ષશિલા ખાતે પૂરા કરીને શીખેલીવિદ્યાને વ્યાવહારિક પ્રયેગ કરી જોવા ત્યાંથી ચાલી નીકળ્યા (૩. ૧૧૫).
અંતરમાં એક દાખલેા એવા છે કે જેમાં એક વિદ્યાર્થી ને તક્ષશિલામાં પેાતાને વિદ્યાભ્યાસ પૂરો કરી રહ્યા બાદ કાશીમાં પેાતાને ઘેર પેાતાના માબાપ આગળ પેત્તે એ વિદ્યાએથી શું ભણ્યા એને પ્રયાગ કરી બતાવવા પડયા હતા. આ સબંધમાં વકે તક્ષશિલામાં પેાતાના અભ્યાસ પૂરે કરી રહ્યા પછી તરત જ વૈદક વાઢ-કાપનું જે કામ સફળતાપૂર્વક કર્યું હતું એ આપણે સભારવું ઘટે છે કારણ, એ બતાવે છે કે એને અગાઉ પ્રાયેાગિક જ્ઞાન ન મળ્યું હોય તે આવુ મુશ્કેલ નસ્તર એ પાર ઉતારી શકે નિહ,
વસ્તુત : તમામ શિક્ષણ સપ્રયોગ અને વહેવારમાં ઉપયેગી થાય એમ આપવુ એ એક શિક્ષણના સિદ્ધાંત તરીકે સ્વીકારાયું હતું. વૈદકના શિક્ષના ફરજિયાત વિભાગ તરીકે છેડવાના જીવનનું જાતે અવલેાકન કરવાનું હતું, એ વિષે આપણે કયારના ઉલ્લેખ કરી ગયા છીએ. વળી એક જાતક (ન. ૧૨૩) માં આપણને બતાવવામાં આવ્યુ` છે કે કેવી રીતે બૌદ્ધિક કેળવણી માટે અનિવાર્ય મદદરૂપ એવું આરોગ્ય, કુતુહલ, અવલોકનવૃત્તિ તથા અન્વેષણત્તિ જાગૃત કરવાના ઉત્તમ સાધન તરીકે કુદરતનું અવલોકન કરવા પર ભાર મુકાતા હતા. કાશીના એક ‘ જગવિખ્યાત ’ પંડિત પાસે ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાર્થી એ ભણતા હતા; એમાંને એક હંંમેશાં ભૂખ` તર્ક કરતા અને ખાટા જ જવાબ આપતા. એ ખીજા વિદ્યાર્થીઓની સાથે શાસ્ત્રો ભણવા માંડયા હતા, પરંતુ એની મૂર્ખાઇને લીધે એ પેાતાનુ અધ્યયન પાર પાડી શકતા નહિ. આ ‘૮ ’ ને કઇ રીતે શીખવીએ તે એના ધ્યાનમાં ઊતરે એને ગુરુને મન મેટા વિચાર થઇ પડયા. એક
For Private And Personal Use Only