________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
પાર્વજિન-સ્તવન ત્રિતું જગમાંહિ આણંદ વર્તાઈ, સંસારિક જીવન ભય સહુ નિવર્તાઇ, નરહ તણું તે જીવ સુકખ પાવઈ, જિન-જન્મ થાતઈ એ રીતે ફાવાઈ. ૧૨ છપ્પન દિસિની કુમરી જ આવઈ, શુચિકર્મ કરવા તે શુદ્ધ ભાવઈ, ચિસ િસુરવર જઈ મેઈંગિ, સનાત્ર કરાઈ પ્રભુ લેઈ અંગિ. ૧૩ હૂઉ પ્રભાત નઈ ઊગ્ય દિણંદ, રાજા તણુઈ મનિ અતિહિં આણંદ, જન્મમહોચ્છવ રૂડો જ કે, બહુ દાન દેનઈ જસે લીધે. ૧૪ તિહાં નામ થાવું શ્રીપાસકુમર, સેવા કરઈ છઈ સહૂઈ જ અમર, અનુકમિં યૌવન સિં આવ્યા, પ્રભાવતી કુમરી પરવ્યા. ૧૫ હિવઈ સુખ ભોગામાં તેહર્યું અનેક, પછઈ જ અણ્ય મનસ્ય વિવેક, દાન દેઈ વરસી સંયમ ભાર, લેતાં જ ચશું થાઈ જ્ઞાન સાર. ૧૬ ત૫ જપ કરતાં, કર્મ જપતાં, કેવલી થયા પ્રભુ વિહાર કરતાં, સમવસરણિ પ્રભુ બઈઠા જ હઈ, સુરનર ભવિયણનઈ પડિબેહઈ. ૧૭ દાન, સીયલ, તપ, ભાવ સુદ્દાર, ધર્મ પ્રરૂઉ ચાર પ્રકાર, તિહાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવી, થા ચતુર્વિધ સંઘ સુપ્રભાવી ૧૮ નીલવરણ નઈ નવ હથ કાય, શ્રીપાસામી શતવર્ષ આય, નાગલંછન છઈ જેહનઈ પાય, અષ્ટ મહાભય પ્રભુનામિ જાય. ૧૯ કમઠ હઠીન તઇ મદ ગાલ્યો, આગિં બલતઉ જે નાગ ઢાલ્યઉં, તે નાગ મરીનઈ થયે પરણિંદ, સેવઈ જ પ્રભુના પદ–અરવિંદ. ૨૦ ધરણિંદ-ધરણી વેરોટયા દેવી, પદ્માવતી પણિ પ્રભુ-પાય સેવિ, સમકિતધારી છઈ સર્વધેવ, વિઘન નિવાઈ સંઘનાં સદૈવ. ૨૧ પુરિસાદાણું પ્રભુ કેવલનાણી, અંત સમયની મનિ વાત આણી; અનુક્રમિ સંમેતશિખરિ પહતા, તિહાં સિદ્ધ આ પ્રભુજી મેહતા. ૨૨ ચિહું દિસિ રૂપઈ ચઉહરી તે સહઈ, ઉપરિ પ્રભુ જસ માંડવો મેહઈ, ધરણી રાવલઇ પ્રભુ-ગુણ જવારા, પ્રભુ જા૫ મીટલ હાથઈ સવાર (?) ૨૩ અરિહંત સિદ્ધ સાધ કેવલી પ્રણત, ધર્મ આરાધઉ થઈ ઈકચિત્ત, એ ચાર મંગલ વર્તઈ જિવાહરિ, વરરાજ કન્યા પરણિ તિવાહરિ,
શ્રી પાસનામિં જય જય તિવારી. ૨૪ ગાજ વાજાં તે ઝાઝાં જ વાજ, વરરાજ કન્યા આવઈ દ્રવાજઈ, દેહરઈ ઉપાસઈ દેવગુરુ રાજ, જુહારી વાંદીનઈ કરઈ ધર્મકાજ, ૨૫ દેવાંગણું હુઈ દેવ-ગુરુ સાષિ, સંગ હો આજન્મ આર્ષિ છેહડા જ બાંધ્યાં, પ્રભુ ધ્યાન રાષઈ, શ્રી પાસજીનું મનિ ધ્યાન રાઈ
સહિગુરુ સાચો જિનધર્મ ભાઈ. ૨૬ શુંહલી કરી નઈ ગુરુ નઈ વધાવઈ, ધવલ મંગલોરી તે ગાવાઈ
For Private And Personal Use Only