SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( [ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ વિજયદેવસરિની હયાતીમાં જ તે લખાયું હતું, એટલે સં. ૧૬૭૧ (વિજ્યદેવસૂરિના સ્વર્ગવાસનું વર્ષ )થી આ તરફનું હોઈ શકે નહિ. આ કાવ્યના ઉપજાતિમાં ઘણે સ્થળ છંદભંગ થાય છે તથા કેટલેક ઠેકાણે તો કાવ્યની પંકિતઓને કયા છંદનું નામ આપવું એ પણ સવાલ ઉભો થાય છે. ૨૪-૬-૨૮-૨૯ કડીઓમાં ચારને બદલે પાંચ ચરણ છે, એ સૂચક છે. કડીને અંતે લગભગ એક જ વિચારની અમુક રીતે પુનરાવૃત્તિ કરીને પિતાના કથનને ભારદરત બનાવવાને કવિનો આશય છે, એ સ્પષ્ટ છે. અર્વાચીન ગૂજરાતી કવિતામાં પણ આ પદ્ધતિને આશ્રય લેવાય છે. જો કે એમાં પાંચમું ચરણ કેટલીકવાર બી કાઈ ખુંદનું પણ હોય છે. મૂળ કાવ્ય શ્રી ગુરુરાય–પાય નમીનઈ, સારદમાય મનિ સમરીનઈ, શ્રીપાસ આસ૩ પૂરણહાર, પતા જ પુરઈ કરતાં જુડાર. ૧ તે પાસજીના ગુણ વર્ણવજઈ, એક મુખિ જીભઈ તે કિમ કહી જઈ? જઉ હાઈ નિર્મલ કેવલનાણુ, તે પાસજીનું કીજઈ વખાણ. ૨ તોહઈ કહું છઉં નિજ મત્તિ સારૂ, જિમ દાન દીજઈ ઘરિ છત્તિ સારૂ, હવાઈ સાંભલિ સહૂ ભવ્ય લોક, આણંદ આવઈ, નાઈ જ શેક. આ જંબુદીવઈ અતિહિ પવિત્રઈ, તીર્થેશ જનમ્યા જિહાં ધર્મપત્ર, તે ભર્ત ત્રઈ અછઈ આર્ય દેશ, જિહાં પુણ્ય પૂરાં, નહિં પાપલેશ. વાણુરસી તિહાં નગરી જ સાર, ગઢ મઢ મંદિર પાલિ પ્રકાર, નલિયાં જ તોરણ ઘરિ ઘરિ બાર, નિત નિત ઉછા અતિહિ અપાર. અશ્વસેન નામ તિહાં રાય રાજઈ, વદી સાહૂઇ ભવાય ભાઈ, ન્યાયઈ જ રાજા જિમ રામ છાજઇ, પૂરઈ પ્રતાપઈ દિનરાજ લાઈ. ૬ સીતા વિનીતા જિમ ામિ જાણી, સલહ ગુણે કરિ સઘલે વખાણું, રૂપઈ જ રંભા, હરિની ઘરાણી, નામઈ જ વામાં તસ પટ્ટરાણી. ૭ દેવલોક દસમાથી પ્રભુ ચવિઆ, આ મત્યે લોકઈ પ્રભુ પાય ઠવિયા, વિઠ્ય જ્ઞાનધારી ગરભઈ ઉપન્ના, વામાઇં દીઠાં ચઉદઈ સુપનાં. રાણું તે જાગી પ્રિયનઈ જગાવઈ, મીઠે જ વયણે સુહિણું સુણાવઈ, તવ રાય જંપ”, “હોચઈ સુપુત્ર, કઈ ચકવતી, કઈ જિનવર પવિત્ર.” ૯ સુપન પાઠક તે રાયઈ તેડાવ્યા, સંતોષ પામ્યા, શાસ્ત્ર સુણાવ્યાં, “જે અર્થ કીધો ઈ તુહે આજ, શાસ્ત્ર માહિ પિણ તે જ છઈ રાજ.” ૧૦ રૂડા જ ડેહલા પૂરીજઇ આસ, પરિપૂર્ણ હૂઉ પ્રભુ ગર્ભવાસ, દિન સાન સાઢા નઈ નવ માસ, જનમ્યા દસમા દિન, વદિ પિસ માસ. ૧૧ - ૩૧ના. ૮ For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy