________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ આદીશ્વર જિનવર શિવરમણી, આણંદ આણ વેગઈ પરણી;
ભવસાગર ભયહરણ. નાભિરાય કુલ ગયણ દિણંદ, મરુદેવિનંદન શ્રેષભ નિણંદ
જે પૂજઈ પ્રણમઈ આણંદ. તે હુઈ શિવરમણ કંત, આણુઇ ભવસાગરનું અંત;
પામઈ સુખ અનંત. ૨૨.
છે ઢાલ-રાગ ગોડી છે મહિંસાણું નહિં ભવિયણ જન મન મેહઈ રે,
સંઘવી ભેજાનઈ દેહરઈ અષભજી હાઈ રે, દેહર અતિ સુંદર ચાર ગભારા ચુસાલ રે,
ગભારે ચારે ચ્યાર સુમુખ સુવિશાલ રે. ૨૩. મૂલાઈ ગભારિ મરુદેવિનંદન આદિ રે,
સુહણું દેઈ પ્રકટયા કોઈ ન જાણુઈ આદિ રે, બીજઈ દેઈ ગભારે સેહઈ શાંતિ જિમુંદા રે,
જે સંઘવી ભેજઈ પ્રતિષ્ઠાવ્યા આણુંદા રે. ૨૪. સંવત સેલ ઓગસઈ (૧૯૧૯) વૈશાખી સુદિ બીજઈ રે,
શ્રી વિજયદાનસૂરિ જેહ પ્રતિષ્ઠયા હજઈ રે; ચુથઈ ગભારઈ શ્રેયાંસ પ્રતિમા ઉદાર રે;
સંઘવી વેગડની (?) નેહ ભરાવી સાર રે. ૨૫. પરદખિણું રૂડી શિખર સહિત ચુવીસ રે,
- રંગમંડપ જાતાં મગ્ન હિંસઈ નિસદિસ રે, થાંભા ચતરિયા તોરણ અતિહિં સુરંગ રે,
પૂતલી પ્રભુ આગલિ નાચઈ કરાઈ મનરંગ રે. ૨૬. રૂણ ગુણતી ઘંટા ધૂપઘટી બહુ રાજઈ રે,
ચાર સઈ ઓગણત્રીસ દેહરઈ પ્રતિમા છાજઈ રે; પ્રભુ અંગ અનોપમ મસ્તકિ મુકુટ રસાલ રે,
કંચન મણિ માણિક મોતી જડિત વિશાલ રે. ૨૭. દેઈ ચકખુ અનેપમ ભાલ તિલક અભિરામ રે,
કંઠિ સેવનતણી ચંપક કલિ ગુણ ધામ રે; મુક્તાફલ કે હઈઈ નવસર હાર રે,
ઉરિ શ્રીવત્સ હાર્થિ બહબહિ વિલય ઉદાર રે. ૨૮. કરિ કંચન શ્રીફલ પાત્ર પલાંઠી સાર રે,
સૂકડિ બહુ કેસર અંબર નઈ ઘનસાર રે;
For Private And Personal Use Only