________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
શ્રી આદિનાથ – સ્તવન
[૮૫]
નવ માસ દિન સાત ગુલિઈ, કુંઅર જનાઓ ઉદાર રે; સુરગિરિ સુર મહુથ કરી, રાષભનામ દિઉં સાર રે. મહિસાણું૦ ૪. અનુદિન વાધઈ રાષભજી, કેલિ કરંત સાર રે,
વન વય પ્રભુ પામિયા, પરણી દઈ તરુણી ઉદાર રે. મહિસાણ૦ ૫. વીસ લાખ પુરવવરુ, કુંઅર પદવી રંગી રે; ત્રિસઠિ લાખ પૂરવ વલી રાજ્ય કર્યું શુભ સંગી રે. મહિસાણા) વિશ્વસ્થિતિ પરગટ કરઈ, પ્રાણીનઈ હિત કરવા રે; લોકાંતિક સુર વનલાઈ, ત્રિણિ જગ જીવ ઉધરિયા રે, મહિસાણ૦ ૭. પ્રભુ સંયમ સ્વયઈ આદરી, ઉપદેસઉ જિનધર્મ રે; કેવલ લહી શિવશ્રી વરે, ટાલી આઠઈ કર્મ છે. મહિસાણ૦ ૮. શત પુત્રનઈ રાજ્ય સ્થાપિયા, આપી સંવછરી દાન રે; ચાર સહસર્યું વ્રત લિઉં, ચિત્ત ધરી શુભ ધ્યાન રે. મહિસાણા. ૯
છે ઢાલ-ત્રિપદીફાગ છે રાષભ જિનેશ્વર લીધી દીખ, પૂરવ જિનવર માની શીખ;
ન કો પ્રભુ સારીખ. મહિમંડલમાં કરી વિહાર, વરસ સહસ ઈક જિનવર સાર;
નહિ પરમાદ લગાર. કેવલજ્યાંન ઉપાયું ઉદાર, ટાલ્યાં અશુભ કર્મ અપાર;
હઓ જગિ જયકાર. સમવસરણ ચઈ સુર અભિરામ, સોના રૂપ મણિને તામ;
ત્રિણ ગઢ સુંદર ધામ. તિહાં બાઈસી શ્રીષભજિસુંદ, ધર્મદેસના દિ આનંદ;
પ્રતિબોધઈ ભવિવૃદ. થાપયા ચઉરાસી ગણધાર, સહસ ચુરાસી મુનિ પરિવાર;
ત્રિણ લાખ સાધવી સાર. ત્રિણિ લાખ પાંચ સહસ વિશેષ, પાંચ લાખ ચુપન સહસ અશેષ;
શ્રાવક શ્રાવિકા સુવિશ લેષ. શ્રી જિનવર ચઉવિત સંઘ થાપી, સૂધી શીખ સહનઈ આપી;
પ્રભુકીતિ જગમાં વ્યાપી. ૧૭. વિચરઈ સુરકડિ પરવરિયા, સંસારસાગરથી પ્રાણિ ઉધરિયા;
શિવરમણી વર કરિયા. અષ્ટાપદ પર્વત શુભ ધ્યાનઈ, સાથિં સાધુ સહસ દશ માનઈ;
કર્યું અણુસણ અભિધાનઈ.
For Private And Personal Use Only