SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ૮ गये और अकबर लाहौर आ गया। मन्त्री कर्मचन्द की प्रेरणासे अकबरने जिनचन्द्रसूरिको लाहौर बुलाया। ये फागन सुदि १२, सं. १६४८ ईदके दिन लाहौर पहुंचे। इनके साथ जयसोम, रत्ननिधान, गुणनिधान, समयसुन्दर आदि कई साधु थे। हीरविजयसूरिने भेजे हुए विजयसेन और भानुचन्द्र जेठ सुदि १३, सं. १६४९ के दिन लाहौर पहुंचे। धर्मप्रभावना-इन दोनों आचार्योंने अपने उपदेश द्वारा अकबरसे जैनधर्मकी बडी प्रभावना कराई । प्रभावनामय उत्सव और जलसे जो लाहौर में हुए उनका वर्णन किसी आगामी अंकमें प्रकाशित किया जायगा । રા, ઘનશી , . ૧૨૧. (રામપરા) મુનિ વિમલવિરચિત, મહેસાણા પુરમંડન શ્રી આદિનાથ સ્તવન સંપાદક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી. જયંતવિજ્યજી, વળા આ સ્તવન પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના જ્ઞાનભંડારમાંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. પ્રસ્તુત પ્રત ઉપર “શ્રી. શંખેશ્વર પ્રાર્થનાથ સ્તવન’ એવું નામ આપવામાં આવ્યું છે, અને તેના પ્રારંભમાં આ સ્તવન આપ્યું છે. આ સ્તવનમાં મહેસાણા શહેરમાંના શ્રી આદિનાથ પ્રભુના જિનમંદિરને ઈતિહાસ આપેલ હોવાથી એ દૃષ્ટિએ એ વિશેષ ઉપયોગી છે. આ સ્તવનના રચયિતા જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિમલહર્ષ વાચકના શિષ્ય મુનિ વિમલ છે, એ વાત છેલ્લી-કલશની કડીમાંથી જણાઈ આથે છે અને એ ઉપરથી આ સ્તવન લગભગ ત્રણ સૈકા પહેલાનું હોવું જોઈએ એમ પુરવાર થાય છે. | ઢાલ-ધમાલ સદ્દગુરુ ચરણકમલ નમી, સમરી સારદ માયા રે, આણંદ આણુ , આદીશ્વર જિનરાયા રે. મડિસણું પુરમંડ, (અંકણી નયરી વિનીતા સુંદર, નાભિરાય તિહાં રાજઈ રે; તસ પટરાણી મરુદેવી, રૂપિં રંભા છાજઈ રે. મહિસાણા ૨. ચઉદ સપન માતા લહઈ, સૂતી રંગી રયણી રે; રાય કહઈ સુત પામસ્વઈ, મરુદેવી સસીવણું રે. મહિસાણા ૩. For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy