SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી આદિનાથ – સ્તવન [ ૮૭] ઘણુ જાતિ તણું વર લેઈ કુસુમ સુગંધ રે, પ્રભુ પૂજા કરતાં ત્રુટઈ કરમનાં બંધ છે. ૨૯. તપગછ ગણું ગણુ ભાસુર સરદ દિણંદ રે, - જિનશાસન મંડળ શ્રીહીરવિજયસૂવિંદ રે; જિણુઈ પ્રતિબધી અસુર અકમ્બર સાહિ રે, અમારિ તણે (પડહ?) વજડા જગમાંહિં રે. ૩૦. તસ સીસ શિરોમણિ શ્રી વિમલહરિષ ઉવઝાય રે, જસ વાણી અમૃત પીતાં ભવદુખ જાય રે; જિણિ વાદ કરીનઈ ટાલ્યાં વાદીમાન રે, પૂરવ ઋષિ તોલાઈ મહિમા મેરુ સમાન છે. ૩૧. સવિ સાધુ સિંગારા ગુણ સારા બહુ જાસ રે, સંયમ રમણીસ્યું અહનિશિ કરઈ વિલાસ રે; તસ ચરણપ્રસાદિ સીસ કહઈ આણંદિ રે, મહિસાણુ મંડણ યુણિઆ આદિજિણુંદ રે. ૩ર. છે કલશ છે ભવજલધિકારક સુકૃતકારણ શ્રીહીરવિજયસૂરીસ, સસ સસ સુંદર મુનિ પુરંદર વિમલહર્ષ વાચક વર; તસ ચણ યામલ કમલમધુકર મુનિ વિમલ વંછિક કરે, મહિસાણા પુરવર મંડન જિનવર ત આદિ જિસરો ૩૩. || ઇતિ શ્રી આદિનાથ સ્તવન પૂર્ણ જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી ( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતી મંત્રી કરમચંદ્ર (૬) ગયા અંકમાં બછાવત વશની ચડતી-પડતીનો વૃતાન્ત પૂર્ણવિરામ અનુભવે છે. ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડે છે. એ ઉપરથી જે તારવણું કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય. - ઉપરોકત લેખમાળાનો મારો હેતુ એ છે કે જૈનેતર લેખક તરફથી જેનો ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાનો જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિર્ભેળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાનો સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy