________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મક ૧]
શ્રી સિદ્ધચક્રની સાત્ત્વિકી આરાધના
[૫]
tr
શરણ્ ઋતુ વૈદ્યોની માતા છે. (જેમ માતા પોતાના બાળકને પુષ્ટિ આપે છે. તેમ શબ્દ રાગોને વધારી. વૈદ્યોને પુષ્ટ કરે છે. માતા કરતા પિતા અલ્પ પાષક હાય છે.) વસન્ત વૈદ્યોના પિતા છે. હેમન્ત વૈદ્યોને મિત્ર કહ્યો છે. અને હિતકારી ને પ્રમાણુસર ખાનાર માણસ વૈદ્યોના શત્રુ છે. ”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીભને જીતવાના નવ દિવસ—નિયમ વગરને માણસ ખાવા ઉપર નિયમ રાખી શકતા નથી. જીભ ઉપર જય મેળવવા અતિ દુષ્કર છે. સિદ્ધચક્રની આરાધના કરતાં ઋક્ષ ભેાજન કરવાનું હોય છે ને તેથી પિત્ત અને કૅ બન્ને દુખાય છે. જીવન નિયમિત વાથી શરીરનું સ્વાસ્થ્ય સારુ' થાય છે. આવા અનેક અભ્યન્તર વન અને ખાઘુ જીવનને સુધારનારા હેતુ સમાયેલ હોવાથી ચૈત્ર અને આસે। માસમાં શ્રીસિદ્ધચક્ર આરાધાય છે. ભાસિદ્ધચક્રની આરાધના નવ દિવસ કરાય છે. હુંમેશ એક એક પદ આરાધાય છે. તેને અનુક્રમ આ છેઃ—૧ અહિન્તપ૬, ૨ સિદ્ધપદ, ૩ આચા પદ, ૪ ઉપાધ્યાયપદ, ૫ મુનિપ૬, ૬ દનપદ, ૭ જ્ઞાનપદ, ૮ ચારિત્રપદ અને ૯ તપપ૬. આમાં પહેલાં પાંચ ગુણી અને છેલ્લાં ચાર ગુણુ છે.
તેટલુ વિશેષ સિદ્ધની શક્તિ
૧. શ્રીઅરિહતપઃ—વસ્તુનું મૂલ્ય ગમે એાળખાવનાર–પ્રાપ્ત કરાવનાર વધારે ઉપકારી છે. છે, છતાં તેને ઓળખાવનાર અહિન્ત છે એટલે તે પ્રથમ પૂજનીય છે. માટે પ્રથમદે અરિહન્ત સ્થાપવામાં આવ્યા છે. રે એટલે શત્રુ અને દ્દન્ત એટલે હણનાર, શત્રુને હણે તે અરિહન્ત કહેવાય. અરિહન્તપદ આરાધતાં શત્રુને હણવાની પ્રધાન ભાવના કેળવવી જોઈએ. બાહ્ય શત્રુ સાથે લડવામાં તે વેરઝેર વધારવામાં વિશ્વના સર્વાં છવા પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમાં કઈ બહાદુરી નથી. અહિન્ત પદના આરાધકે તે આત્માના શત્રુ સામે લડવા તૈયાર થવું જોઇએ. અરિહન્તપદને શુકલ વણુ છે. તેની આરાધના શ્વેત વર્ણ થી થાય છે. યુદ્ઘમાં નાયક એ પ્રકૃતિના હોય છે. એક વીરરસપ્રધાન અને ખીજા રૌદ્રરસપ્રધાન. તેમાં રૌદ્રરસના આવેશવાળા નાયકા લાલચેાળ બની જાય છે તે ધમપછાડા ખૂબ કરી મૂકે છે. તેમનામાં ક્રોધ મુખ્ય ભાવ ભજવતા હોય છે. વીરરસપ્રધાન નાયકા ગમે તેટલી ઉશ્કેરણીને પ્રસંગે પણ શાન્ત રહે છે, તેમના મુખ ઉપર સહેજ પણ ગુસ્સાની લાલાશ આવતી નથી. તેનાં નયન અને વદન પર એજસ્વિતા ઝળકતી હોય છે. તેમનામાં સત્ત્વ વિશેષ રહે છે. કર્મ શત્રુના નાશ માટે તત્પર થયેલ અરિહન્ત ભગવતે વીરરસ પ્રધાન નાયકા છે, નહી કે રૌદ્રરસપ્રધાન. સત્ત્વ, વી` તે એજસતા વર્ષોં શ્વેત છે, માટે અરિહન્તાને પણ શ્વેત વ છે. અરિહા શુકલ ધ્યાન ધ્યાતા હોય છે માટે તેમને શુકલ વણું છે. આવા અનેક હેતુએ શ્વેત વધુંમાં સમાયા છે. તે સર્વ પ્રકારના ગુણો કેળવવા માટે અરિહન્ત પદનું શ્વેત વર્ણે આરાધન કરવામાં આવે છે. અરિહન્તના ગુણા બાર છે માટે ખાર ખારની સખ્યાથી તે આરાધાય છે,
હાય તા પણ વસ્તુને અને પૂજનીયતા વિશેષ
For Private And Personal Use Only
૨. સિદ્ધપઃ—નવપદમાં સર્વશ્રેષ્ઠ સિદ્દો છે. માટે ખીજે પદ્દે સિદ્ધ છે. સિદ્ધ એટલે સપૂ` નૃત્યકૃત્ય-સર્વાંસમ્પન્ન, સિદ્ધપદને આરાધતાં સમ્પૂર્ણ થવાને ઉદ્ધૃત થવું