________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧]
કેટલીક જૈન ગુફાઓ
[પપ૭]
*
*
*
*
*
* *
*
* *
*
*
*
*
,
,
, , ,
, ,
,
,
,
, ,
, , ,
,
, , , , , , , , , , * * * * * * * * * :::::
,
,
,
.
બંધી એક નાનું મંદિર છે. આ મંદિર બામચંદ્ર ગામની ઉંચેના એક ખડકમાં છે. બીજાં બે ખેદકામની શરૂઆત પણ ત્યાંથી થાય છે.
લિંગ મંદિર તરીકે ગુફા હાલમાં ઉપયુકત થાય છે. આમ છતાં ગુફાનું ખોદકામ જેનોએ કર્યું છે કે નહીં એ વાત કંઈક શંકા પડતી છે. મંડપ સાડા પંદર ફૂટ ચોરસ છે. તેનું છાપરું નીચું છે. રાગી સ્થભથી તેને ટેકે મળે છે. મોખરેથી દિવાલ ચિત્રો યુકત છે. દ્વારપાળાની આકૃતિઓ ઘણી નાની છે. મંદિરના છાપરા ઉપર એક નાનું કમળ છે અને નીચેના ભાગની મધ્ય ભાગમાં આધુનિક ઢબનું એક નાનું લિંગ છે. એરડામાં રાઈ ઉપર એક ઉચે ગોળાકાર વ્યાસપીઠ છે. આ રસાઈથી સ્થંભો વચ્ચેનો બધી મધ્યર વિભાગ રોકાઈ જાય છે શિવમંદિરોમાં આવું દૃશ્ય સામાન્ય છે પણ એ દશ્ય જૈનમંદિરોમાં પણ માલુમ પડે છે. બેલગામના કિલ્લામાંનું પુરાતન જૈન મંદિર ને દૃષ્ટાંત રૂપ છે.
ઉજજૈનની જૈન ગુફા ઉજજૈન નામનું પ્રાચીન નગર માળવામાં આવેલું છે. પુરાતન કાળમાં આ નગરનું નામ અવંતી હતું. આ પ્રખ્યાત નગરનાં નામો કાળક્રમે ફેરકાર થએલ છે. અમરાવતી, અવન્તિકા, કનકશુગ, કુમુદતી, કુશસ્થળી, પદ્માવતી, પ્રેતકલા, શિવપુરી, વિશાલી વગેરે નામોથી તેના ઉલ્લેખ થયેલ છે. જગપ્રસિદ્ધ રાજા વીર વિક્રમની આ રાજ્યધાનીનું શહેર ભારતવર્ષ તેમજ તેના બહાર પ્રદેશોમાં વિખ્યાત થએલ હતું. તે વખતે આ શહેરની જાહોજલાલી ઘણી ઉન્નતિએ હતી. અહીં જૈનમંદિરને સમૃહ તે સમયથી મોટા પ્રમાણમાં હતા. પ્રખ્યાત જૈનમણુ શ્રી સિદ્ધસેન દિવાકર જેવા પ્રખર વિદ્વાને આ નગરમાં રાજા વિક્રમજીતને વિદ્યાના પ્રયોગો વડે વેશ કર્યા હતા.
વર્તમાનમાં ઉજજૈનીના એક પાદ નામના સ્થળને નદી વચ્ચેના ખંડેરોથી ઓળખાય છે. ત્યાં કાલિકાની એક મૂર્તિ અને રાજ ભતૃહરિની ગુફા આવેલી છે. ઉકત ગુફાની બારીકાઈથી તપાસ કરતાં તેમ તેની પ્રાચીન રચના ઉપરથી “જૈન ગુફા' પ્રાચીન સમયની હોય તેમ જણાઈ આવે છે. તેની પાસેની જગ્યામાં પ્રાચીન સમયની કેટલીએક જૈન મૂર્તિઓ જુની શિલ્પકળાની બનાવટની મળી આવેલ છે. આ જૂના ખંડેરમાંથી દોઢ ફૂટ લાંબી અને ચાર ઈચની જાડાઈવાળી પ્રાચીન સમયની ઈટો તેમજ શિકાઓ મળી આવેલ છે. એવું માલુમ થાય છે કે આ નગર બે હજાર વર્ષો પર ધરતીકંપથી નાશ થયેલ એમ માની શકાય છે. ગુફા સ્થાન પ્રાચીન જૈનમંદિરના વચ્ચેના ભાગમાં આવેલ જણાઈ આવેલ છે.
નાશીક પાસેની જૈન ગુફાઓ નાશીક શહેરની પાસે પંચવટી આવેલ છે. ત્યાંથી પૂર્વ દિશાએ આશરે એક માઈલના અંતરે તપોવન છે, તેમાં પ્રાચીન ગુફાઓ આવેલ છે. પશ્ચિમ દિશાની તરફ છ માઈલ ઉપર ગોવર્ધનની પ્રાચીન જગ્યા છે જ્યાં પાણીનાં સુંદર ઝરણ આવેલાં તેમ તેની પુરાતન ચંપારલેના નામની ગુફાઓ આવેલ છે. જેમ પાંડુલેના યાને બો
x Cave Temples of India ch. IT 1880 ૧ આનંદ કાવ્ય મહોદધિ. મતિક પૃષ્ઠ ૩૫
For Private And Personal Use Only