SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ગુફાઓ ઈ. સ. પૂર્વની આવેલ છે તેમાંના પ્રાચીન શિલાલેખથી ઓન્દો, ક્ષત્રપ તેમજ અન્ય રાજ્યવંશોને ઈતિહાસ મળી આવે છે. આ ગુફાઓ પૈકી નંબર ૩ની ગુફાના શિલાલેખ નંબર ૪માં પ્રથમ “ઉત્તરા” એ શબ્દ વાપરેલ છે તેમ આ શિલાલેખની બીજી લાઈનમાં “પ્રજારિયામ” શબ્દ કાતરાએલ છે. ડા. બુહલરે આ શબ્દના ગામના નામથી ઓળખાવેલ છે. (Epigraphia Indica vol. 8. PP. 72) અજકાલાકિયામને અજકાલિક શબ્દ થઈ શકે છે તેમ અજકાલિક, અજકાલક યાને કાલકાચાર્ય વગેરે નામો જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આ શીલાલેખ જ્યારે કાલકાચાર્યને દક્ષિણમાં વિહાર થયેલ તે વખતે કોતરાએલ હે ઈએ. પાંડલેના નામની ગુફા નંબર ૧૧ની છે તેમાં નીલવર્ણના રંગવાળી શ્રી ઋષભદેવ (આદીનાથ)ની જૈન મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પદ્માસને ૨ ફુટ ૩ ઇંચ ઉંચાઈએ છે. અગીઆરમી તેમજ બારમી શતાદિમાં આ નાશિક જિલ્લામાં જૈનોની સારી જાહેરજલાલી હતી. પુરાતન સમયમાં હાલના નાશીક શહેરનું પ્રાચીન નામ “પદ્મનગર” અને “જનસ્થા” નામથી ઓળખાતું હતું. નાશીક ગેઝેટીઅર નંબર ૧૬ પૃષ્ઠ ૫૩૫ અને ૫૮૧) fણ આ શબ્દ જેનોનો પરિભાષિક છે. * * Cave Temples of India ch. 11 London 1880. Gagetteer of the Bonilay Presidency vol XVI P. 126-28. ન તૈયાર છે, આજે જ મંગાવો. શ્રી જેને સત્ય પ્રકાશ”ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમ, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. દરેકનું મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચના બે રૂપિયા, શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક-ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી જુદા જુદા વિદ્વાનોએ લખેલ અનેક લેખોથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના. (ટપાલ ખર્ચને એક આને વધુ) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક—ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ સંબંધી સામગ્રીથી સભર અંક. મૂલ્ય– એક રૂપિયે ક્રમાંક ૪૩–જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના. ક્રમાંક ૪પમ–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી, લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ત્રણ આના, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક મિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy