SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ આ પ્રશસ્તિ રચી.૨૮ ૩૨ જ્યાં સુધી આ સૂર્ય-ચંદ્ર ક્ષિતિમંડળને પિષે છે ત્યાં સુધી વિધાનોથી વંચાતું આ (છી કપત્ર) સજજનેને આનંદ આપો ! ૩૩ એ પ્રમાણે કલ્પસૂત્રની પ્રશસ્તિ સમાપ્ત થઈ. ૧૮ આ પ્રશસ્તિના રચયિતા શ્રી ઉદયધર્મની પૂર્વ પટ્ટપરંપરાનું વૃક્ષ આ પ્રમાણે બને છે. દેવભદ્રસૂરિ શ્રી વિજયચંદ્રસૂરિ વિજસેન, પી * ક્ષેમકીર્તિરિ હેમકલશસૂરિ રત્નાકરસૂરિ (રત્નાકરસૂરિની કેટલીક પાટે જયતિલકરિ થયા.) [અભયસિંહ] જયતિલકસૂરિ ધિર્મ શેખર, માણિજ્યસૂરિ, રત્નસાગર, સંધતિલક] રત્નસિંહસૂરિ ઉદયવલ્લભ જ્ઞાનસાગર ચારિત્રસુંદર ઉદયસાગર ઉદયધર્મ * આમાં જે નામ કોંસ [ ]માં આપ્યાં છે તે આ પ્રશસ્તિમાં આવ્યાં નથી. તે બીજા ગ્રંથમાંથી જેઈને અહીં મૂક્યાં છે. For Private And Personal Use Only
SR No.521581
Book TitleJain_Satyaprakash 1942 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy