________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 0 ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષાં સાતમુ
આમ એક બાજુ સિદ્ધરાજ જયસિંહને બાજરાજની પાંડિત્યકીર્તિનેય જીતે તેવી રાજસી મહત્ત્વાકાંક્ષા જન્મી તેમ ખીજી બાજુ હેમચંદ્રને નવું વ્યાકરણ બનાવવાની સાત્ત્વિક પ્રેરણા મળતાં ગુજરાતની અસ્મિતા જાળવવાના કાડ મૂ` થયા,
તેમને ગૂજરાતને વાલ્મીકિ કે કાલિદાસ, ગુજરાતના પાણિનિ, ગુજરાતના પતંજલિ, ગૂજરાતને પિંગલાચાર્ય, ગૂજરાતને અક્ષપાદ ગૌતમ, ગૂજરાતને અમરસિંહ, ગૂજરાતના ટ્ટિથી ચડે તેવા ભટ્ટ અને ગુજરાતના આનન્દવ નાચાર્ય કે મમ્મટ થવાની ભાવનાઓ પ્રગટી.
તેમને લાગ્યું કે, ગુજરાતમાં વૈભવ અને સત્તા છે, વિદ્વત્તા અને ધાર્મિક સકારે છે, તે આ બધાની અસ્મિતા જાળવતું તેનું પેાતાનું અમર વાડ્મય ક્રમ નિહ ?
હેમચંદ્રના આ વિચારેા પાછળ ધ્યેયલક્ષી રચનાત્મક ખમીર હતું જે તેમના અનેક વિષયના સાહિત્યફાલ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ અને તેથી જ તેમને સંસ્કૃત સાહિત્યના સર્વસંગ્રહ” ( Encyclopaedia ) અને તે વખતે તેમને અપાયેલા બિરુદ પ્રમાણે ‘‘કલિકાલસર્વજ્ઞ'' કહેવામાં જરાયે અતિશયેાક્તિ નથી. કલિકાલસર્વજ્ઞ એટલે કલિયુગના સમયથી લઈને તેમના સમય સુધીના સર્વાં સાહિત્ય ગ્રંથૈાને સંપૂર્ણ રીતે જાણુનાર–એટલે જ ‘“સર્વસંગ્રહ” કે “જ્ઞાનકે શ” એ અસૂચક વિશેષણ તેમને મળ્યું હતું. પાશ્ચાત્ય વિદ્વાના તા તેમને “Ocean of the knowledge' (જ્ઞાન–મહાવ) કહીને સન્માવે છે.
તેમણે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી “પાણિનિ-વ્યાકરણ” જેવું (૧) વિદેમરાષ્ટ્રાનુરાાલન-ત્તવૃત્તિ રચ્યું અને ત્યારપછી પરમાત કુમારપાલની પ્રાર્શ્વનાથી “પાતજલ “ચેગસૂત્ર” જેવું (૨) ચોળાસ્ત્ર, વ્યાકરણના પ્રયાગે સિદ્ધ કરતું ૯“ટ્ટિકાવ્ય” જેવું (૩) ઢથાશ્રયમઢાવાય, પિંગળના “છન્દશાસ્ત્ર” જેવું (૪) ઇન્વોનુરાસન, ૧૦આનન્દવનના “ધ્વન્યાલેાક” અને ૧૧મુમ્મટના “કાવ્યપ્રકાશ”ના સ્થાનાપન્ન-તારણસમું (૫) काव्यानुशासन, ૧૨અક્ષપાદ ગૌતમના “ન્યાયસૂત્ર” જેવું (૬) પ્રમાળમીમાંસા, અમર
७. अपारश्रुतकूपारदृश्यतया सात' कलिकाल सर्वज्ञ' प्रसिद्धेः - कुमारपाल चरितसंग्रह ( सिंघी જૈન પ્રથમાહા ) પૃ. ૭૨
૮ ત્રિદિરાજાાપુષચરિત, પર્વ ૧૦ ની પ્રશસ્તિના ક્ક્ષા૦ ૧૮-૨૦
૯ ટ્ટિઅનેા કર્તા ભટ્ટ, જે મત્રીશ્વર તરીકે પ્રસિદ્ધ હતા, તે વલભી (વળા)ના ચેાથા ધરસેન રાજાના રાજ્યકાળ ઇ. સ. ૬૪૧ થી ૬૫૧ સમયે વિદ્યમાન હતા.
૧૦ આનંદવધ નાચાર્ય કાશ્મીરના રાજા અવન્તિવર્માના રાજ્યકાળ ઇ. સ. ૮૫૭ થી ૮૮૪ માં વિદ્યમાન હતા.
૧૧ મમ્મટની ઉત્તર સીમા હેમચંદ્રાચાર્યેના જાવ્યાનુશાસનમાં ઉદ્ધૃત કરેલાં લાંબાં અવતરણા દ્વારા નિશ્ચિત થાય છે કે તેઓ હેમચંદ્રની પૂર્વે થયા. હેમચંદ્રના જન્મકાળ ૧૦૮૮ ઇ. સ. છે. અને તેમની પૂર્વ સીમા ન્યાો પરતી હોવન ટીકાના કર્તા પર નિર્ભર છે. તેમનેા સમય ઇ. સ. ૧૦૫૦ નિર્ણીત થાય છે. તેથી તેમને સમય તે પૂર્વે ઈ. ૧૦૨૫ થી ૧૦૭૫ વચ્ચે હોઈ શકે.
૧૨ અક્ષપાદ ગૌતમને સમય ઇ, સ, થી કંઈક પૂર્વના છે,
For Private And Personal Use Only