SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મધ્યકાલીન ભારતના મહાવૈયાકરણ સિદ્ધહેમ વ્યાકરણ અને તેના પ્રણેતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ] લેખક : શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે; વ્યાકરણતી, મુંબઈ. ૧ ઉપક્રમ આરમી સદીના ગુજરાતનેા ઇતિહાસ સ્ફટિકસમા ઉજ્જવળ, ભવ્ય અને જવલ’ત છે. તેમાં અનેક તેજસ્વી તારલાએ આપણી નજરે ચડે છે. સિદ્ધરાજ જયસિંહ અને પરમાત કુમારપાલ–એ છે રાજવીએ વચ્ચે એક નાનેા સરખા બાળક પેાતાની બુદ્ધિ-પ્રતિભાથી સૌને આંજી નાખતા સિંહાસન માંડે છે. સિદ્ધરાજ અને કુમારપાલ જેવા યુદ્ધવીરાની ગરવી ગુજરાતમાં નૈતિક સંસ્કૃતિનાં એજસ પૂરે છે, અને ગૂર્જરીની નંદનવનસની અનેકવિધ સંસ્કૃતિની વાડીએ હેમચંદ્રનાં પ્રેરણા-પીયૂષ પીને મઘમઘી ઊઠે છે. તેમાંથી આજે પણ અવશેષસમાં મળી આવતાં અનેક જૈનવિહારા, શિવાલયે, કિલ્લાનાં શિલ્પ-સ્થાપત્યેા ઇતિહાસની આરસીસમાં બની રહ્યાં છે. પાટણની પ્રભુતા અને રમ્યતા કાક ધરતીકંપના આંચકે પૃથ્વીપેટાળમાં સમાઈ ગઈ; તેની સાથે જ આમાંનાં ઘણાં ખરાં શિલ્પ-સ્થાપત્યેા ક્ષર બન્યાં. અમર રહ્યું છે એક માત્ર તે સમયનું વાડ્મય. માલવપતિ૧ યોાવમાં પર વિજય મેળવી આવેલા સિદ્ધરાજે રઉજ્જૈનીથી લાવેલા સરસ્વતી ભંડારમાં ભોજરાજના અનેક વિષયના ગ્રંથમાં તેનું મોઝ-ચારળ જોઈ, તેની પાંડિત્યકીર્તિ પર પણ વિજય મેળવવાની આ રાજવીને મહત્ત્વાકાંક્ષા જન્મી. વિજયી રાજ વીને મૂમિ હ્રામવિ...વગેરે પ્રરિતઓ રચી ખૂશ કરનારા વિદ્વાનોમાં અગ્રણી હેમચ દ્રાચાર્ય પર રાજવીની આંખ ઠરી. રાજવીએજ એ વિદ્ન્મ'ડલી આગળ પેાતાની મહત્ત્વાકાંક્ષાને મૂર્ત સ્વરૂપ આપ્યું, પણ હેમચંદ્ર સિવાય તે કાર્યોની યેાગ્યતા અને ક્ષમતા બતાવવાની ક્રાઇ હિંમત ન કરી શકયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પસમયે ગુજરાતમાં જાતન્ત્રજાપ વ્યાકરણના અત્યંત પ્રચાર હતા. પણ તેનાથી વિદ્યાર્થીને પૂર્ણ જ્ઞાન મળી શકતું નહિ. તેથી વ્યાકરણનાં વિખરાયેલાં અંગાને સ`કલિત કરી સર્વાગપૂર્ણ સરળ વ્યાકરણ બનાવવાની પ્રેરણા હેમચંદ્રને મળી. ૧ પ્રભાચંદ્રસૂરિષ્કૃત પ્રમાવતિમાંના હેમચન્દ્રપ્રવન્પના શ્લોક ૭૦ ૨ પ્રમા॰ ૬૦ ના ફ્રેમ પ્ર॰ Àા ૭૧-૭૮ ૩ સિદ્ધહેમાદ્દાનુશાસનની અંતિમ પ્રશસ્તિને શ્લા ૨૪ O ૪ પ્રમા૦ ૨૦ ફ્રેમ પ્ર॰ શ્લા ૭−૮૧ . ૫ પ્રમા॰ ૬૦ ના ફ્રેમ પ્ર॰ શ્લા૦ ૮૨ ૬ સિ॰ à૦ ની અંતિમ પ્રશસ્તિને શ્લા ૩૫ ૧૦ For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy