SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે સાતમુ કુક્કાચાર્ય, દિફ્નાગાચાય, ધર્મપાલ, ધ કીર્તિ, ધર્માંત્તર, ભદન્તદિઅ, વસુબન્ધુ, શાન્તિરક્ષિત, અને શુભગુપ્ત વગેરે ભૈદ્ધમિએ હતા. અજિતયશા, ઉમાસ્વાતિજી, જિનદાસ મહત્તર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવવાચક, ભદ્રબાહુ, મલ્લવાદીજી, સમન્તભદ્ર, સિદ્ધસેનદિવાકર, સંધદાસર્ગાણ વગેરે આત દાર્શનિકા હતા. વાસવદત્તા અને પ્રિયદર્શીના તથા ઉપર બતાવેલ ગ્રન્થકારાના કેટલાએક ગ્રન્થાને પણ ઉલ્લેખ છે. તેમણે ચૈત્યવાસ સામે ઝુ ંબેશ ઉઠાવી હતી અને તેમાં પણ ધણી સુધારણા કરી હતી. પ્રા. હન યાકેાખીએ ‘સમાચા'ની પ્રસ્તાવનામાં શ્રીહરિભદ્રસૂરિજી માટે લખ્યું છે કે "6 હરિભદ્રે તે। શ્વેતામ્બરાના સાહિત્યને પૂર્ણતાની ટાસે પહોંચાડ્યું. જો કે તેમના ગ્રન્થા કેટલાક પ્રાકૃતમાં છે, પરંતુ ઘણાખરા સંસ્કૃતમાં જ છે. આમાં જૈન સમ્પ્રદાયના પદા વન ઉપરાંત વિરોધી મતવાળા બ્રાહ્મણેા તેમજ બાહોના સામ્પ્રદાયિક ધારણા બાબત એક ટૂં કા ખ્યાલ, કેટલીક ચર્ચા અને તેનાં ખંડનો પણ છે. આ જાતના ગ્રન્થામાં હરિભદ્રની દ્દિફ્નાગના ન્યાયપ્રવેશ પરની ટીકા, જોકે તે એક પ્રકરણ નથી પણુ, બહુ ઉપયોગી અને મહત્ત્વની છે. જૈનાને પ્રમાણનિરૂપણને ક્રાઇ ગ્રન્થ પૂરા પાડવાના હેતુથી સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર’ નામને ગ્રન્થ રચ્યા હતા. પ્રમાણની બાબતમાં જૈન સિદ્ધાન્ત સ્થાપવાને બદલે હરિભદ્રે દિફ્નાગ ઉપર ટીકા લખીને જૈનેને બેહ પ્રમાણુશાસ્ત્રીઓના ગ્રન્થેનું અધ્યયન કરવાની પ્રેરણા કરી. આ રીતે દેખાવમાં તે એમણે એ લેાકાની ભારે મહત્તા સ્વીકારી, પરંતુ પોતાના ‘અનેકાંતજયપતાકા’ ગ્રન્થમાં ધર્માંકાતિના પ્રમાણુ વિષેના કેટલાક સિદ્ધાન્તોનું સારું ખંડન પણ કર્યું. એમના પછી ઘણાં વર્ષો સુધી જૈનેને બેહેાના પ્રમાણ– નિરૂપણમાં રસ રહ્યો હતેા. અને એને લીધે જ અત્યારે આપણે ધર્મ કીર્તિનું ન્યાયબિન્દુ અને ધર્માંત્તરની ન્યાયબિન્દુ−ટી ઉપલબ્ધ કરી શકયા છીએ. કારણ કે આ ગ્રન્થાની જૂનામાં જૂની પ્રતા અને ખીજા ગ્રન્થ ઉપરની ટીકાને અમુક ભાગ જૈન ભંડારામાંથી જ મળેલ છે.” એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી માટે જણાવે છે કે: જ્યારે જૈનદČનરૂપી આકાશમાં પૂરૂપી તારાઓને અસ્ત થવાના પ્રભાત કાળ હતા તે સમયે પટુલાચન હરિભદ્રસૂરિજી ઉત્પન્ન થયા. તેમણે સૂક્ષ્મ દૃષ્ટિથી તે તારાઓને અવલેાકી તેના પ્રતિબિમ્બ ગ્રહણ કરી અને પ્રકરણારૂપે તેનું ગૂંથન કર્યું’’ ' એ રીતે શ્રી હરિભદ્રસૂરિજી જૈનદનમાં એક સમ તૈયાયિક થયા અને જૈન ન્યાય આદિત્યની આડે આવતાં વાદળાને વિખેરી નાખી તે સૂર્યના પ્રકાશને તેમણે ખૂબ પ્રસાર્યાં. ૨ શ્રી અપટ્ટિસૂરિજી તેમને સત્તાસમય વિક્રમ સંવત ૮૦૦ થી ૮૯૫ની આસપાસના છે. તેમના સમયમાં રાજાએ પોતપોતાના રાજ્યમાં એક વિદ્વાન પંડિતને રાખતા અને તેમાં પેાતાનું ભૂષણ સમજતા. બપ્પભટ્ટસૂરિજી ખાલકાળથી જ પ્રતિભાસમ્પન્ન હતા. એક દિવસમાં હજાર લૈકા કણ્ઠસ્થ કરવાની તેમની શક્તિ હતી. આમ રાજા તેમનેા પરમ ભક્ત હતા. ધર્મીરાજાની સભામાં તેમણે બાહવાદી વનકુંજરને જીત્યા હતા, તેથી ‘વાદિકુ જરકેસરી’નું બિરુદ તેમણે મેળવ્યું હતું. તેમણે મથુરાના વાકપતિ નામના શૈવયેાગીને જૈન બનાવ્યે હતા. તેએ અખંડ બ્રહ્મચારી હતા, તે તે માટે તેમને રસનેન્દ્રિય ઉપર ખૂબ કાબૂ હતા. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy