________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું ૧૧૭૪-વાદીદેવસૂરિનું આચાર્યપદ, ૧૧૭૮-મુનિચંદ્રસૂરિને સ્વર્ગવાસ. ૧૧૮૧- વાદી દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગંબર વાદી કુમુદચંદ્રને હરાવ્યા. ૧૧૮૫–સજજન મંત્રીએ ગિરનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સિદ્ધરાજે ગિરનાર તથા
શત્રુંજયની યાત્રા કરી બાર ગામ ભેટ આપ્યાં. ૧૧૯૩-કુંભારિયાજી તીર્થની સ્થાપના થઈ. ૧૧૯૯-સિદ્ધરાજનો સ્વર્ગવાસ, કુમારપાળની ગાદી. ૧૧૯૯ (૧૨૦૪)-વાદીદેવસૂરિજીએ ફલેદિતીર્થ સ્થાપ્યું. ૧૨૦૩–આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની દીક્ષા. ૧૨૧૧-શ્રી જિનદત્તસૂરિનું સ્વર્ગગમન, જિનચંદ્રસૂરિનું આચાર્યપદ. ૧૨૧૬-કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો. ૧૨૨૫ લગભગ-જરાઉલા તીર્થની સ્થાપના. ૧૨૨૬–વાદી દેવસૂરિજીનો સ્વર્ગવાસ. ૧૨૨૯-મહારાજા કુમારપાળને સ્વર્ગવાસ. અજયપાલની ગાદી. ૧૨૩૦-કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને સ્વર્ગવાસ. ૧૦૩૨-અજયપાલનું અવસાન. ૧૦૩૩–શ્રી જિનચંદ્રસૂરિજીનું સ્વર્ગગમન.
જેન મંત્રીઓ યા દંડનાયકો ૧૦૭૮ થી ૧૧૨૦–ને, વિમળ, જાહિલ (નાણાં ખાતને પ્રધાન) ૧૧૨૦ થી ૧૧૫૦-ધવલક, મુંજાલ, સાંતુ. ૧૧૫૦ થી ૧૧૯૯-સાંતૂ, આશુક, સજ્જન (દંડનાયક, જેણે ગિરનારને જીર્ણોદ્ધાર
કરાવ્ય ), ઉદાયન, સમ (ખજાનચી). ૧૧૯૯ થી ૧૨૨૯-વાગભટ્ટ, સજજન (દંડનાયક), આંબડ, પૃથ્વીપાલ, કુમારસિંહ,
વાધૂયન, કપદ, આલિગ, સલાક. ૧૨૨૯ થી ૧૨૩૩–આભડ, કપર્દી, આનંદ, યશપાળ.
જેનતી ૬૦૦ લગભગ કુલ્પાકજી, આઠમા સૈકા પહેલાં મહાતીર્થ મોઢેરા, ૮૬૧ કરહેડા, ચિત્તોડ, ૯૫૪ નાલાઈ, ૧૦૧૦ પૂર્વે રામસેન, ૧૦૮૮ આબુ, થંભણુપાર્શ્વનાથ, ૧૧૪૨ મુક્તાગિરિ, બારમી સદી સેરીસા પાર્શ્વનાથ, ૧૧૯૧ છવલાપાર્શ્વનાથ, ૧૧૯૩ કુંભારિયા, ૧૧૯૯ (૧૨૦૪) ફ્લેદી, ૧૨૨૦ ભરૂચ, ૧૨૧૧ તારંગા.
આમાં આથી વિશેષ હકીકતો આપી શકાઈ હોત, પણ સાધન અને સમયના અભાવે તેમ નથી થઈ શક્યું. સંવતવારીમાં કઈ સ્થળે ફેરફાર હોય તે સુજ્ઞ વાચકે તે જણાવશે એવી આશા રાખું છું.
For Private And Personal Use Only